SBI Shishu Mudra Loan Yojana:નવા વ્યવસાય માટે સરકાર ₹50000 ની લોન આપી રહી છે, હમણાં જ અરજી કરો નમસ્કાર મિત્રો જો તમે પણ તમારો પોતાનો ધંધો ચાલુ કરવા માગતા હો તો સરકાર દ્વારા આપવામાં આવે છે તમને લોન નહોતી શરૂ કરવા માટે અથવા જુના ધંધા ને ફરી સુધારી અને વધારે કરવા માટે sbi તરફથી લોન આપવામાં આવે છે જો તમે પણ લોન લેવા માંગતા હોય તો નીચે આપેલ લેખ વાંચી લો
તમે આવી ભૂલ ના કરતાફોનમાં થઈ શકે છે બ્લાસ્ટ?
SBI શિશુ મુદ્રા લોન યોજનાના લાભો SBI Shishu Mudra Loan Yojana
SBI શિશુ મુદ્રા લોન યોજના માટે પાત્રતા SBI Shishu Mudra Loan Yojana
તમે પણ sbi યોજના લોન લેવા માંગો છો તો તમને 50000 રૂપિયાની લોન આપવામાં આવશે તેના માટે તમારી લાયકાત ભેગી હોવી જોઈએ એવી જેમ કે તેમની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ લોન લેવા માટે સીસી લોન માટે 50000 ની લોન લેવા અરજદારે પોતાનો વ્યવસાય કરતા હોવો જોઈએ એનું એનું પ્રમાણપત્ર હોવું જોઈએ અને તારી બેંકમાં ખાતું જોઈએ અને ત્રણ વર્ષ જૂનું હોવું જોઈએ તો વ્યક્તિને લાભ આપવામાં આવશે લોન લેવા માંગે છે તે વ્યક્તિ મારે જીએસટી રિટર્ન અને ઇન્કમટેક્સની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ
Oppoનો સૌથી સસ્તો 5G ફોન માત્ર રૂ 8,999
SBI શિશુ મુદ્રા લોન યોજના માટે દસ્તાવેજો
- પાન કાર્ડ
- આધાર કાર્ડ
- મોબાઇલ નંબર
- બેંક પાસબુક
- વ્યવસાય પ્રમાણપત્ર
- ક્રેડિટ કાર્ડ રિપોર્ટ
SBI શિશુ મુદ્રા લોન યોજના માટે કેવી રીતે અરજી કરવી?
SBI શિશુ મુદ્રા લોન યોજના હેઠળ ઉપલબ્ધ લોન મેળવવા માટે, તમારે ઑફલાઇન અરજી કરવી પડશે. ઑફલાઇન એપ્લિકેશન માટે, તમારે સૌથી પહેલા નજીકની સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાની શાખામાં જવું પડશે, ત્યાં ગયા પછી તમને બેંક કર્મચારીઓ તરફથી આ યોજનાનું અરજી ફોર્મ મળશે, જે તમારે ભરવાનું રહેશે.
અરજીપત્રક ભર્યા બાદ જરૂરી દસ્તાવેજો ફોર્મની સાથે એકત્ર કરીને બેંકમાં જ જમા કરાવવાના રહેશે. સબમિટ કર્યા પછી, તમારી અરજી બેંક અધિકારીઓ દ્વારા ચકાસવામાં આવશે. આ પછી, જો તમને લોન માટે મંજૂરી મળી જશે તો લોનની રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.