SSC પોલીસ ની 4187 જગ્યા પર પડી બમ્પર ભરતી! ફટાફટ 28 માર્ચ સુધીમાં ફોર્મ ભરી નાખો

એસએસસી ની એક નવી ભરતી આવી ગઈ છે. એસએસસી ભરતી ની જાહેરાત થઈ ગઈ છે. આ ભરતીમાં 4187 જગ્યા પર કરવામાં આવી છે અને આ ભરતીમાં દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ માટે ભરતી કરવામાં આવશે.

ફોર્મ ભરવાની શરૂઆત 4 માર્ચ 2024 થી થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 માર્ચ 2024 છે માટે હવે થોડા દિવસ બાકી રહ્યા છે એટલે ઉમેદવારે ફટાફટ ફોર્મ ભરી લેવા અને તેને ચલણ પણ 29 માર્ચ 2024 સુધી ભરી દો.

Advertisment

કોચીન શિપયાર્ડની ખાલી જગ્યા 2024: 8 પાસ માટે પણ સરકારી નોકરી માટેની સુવર્ણ તક

SSC SI in Delhi Police & CAPFs Recruitment 2024

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા સબ ઇન્સ્પેક્ટરની દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ આર્મ પોલીસ કોર્સમાં ભરતી ની જાહેરાત થઈ ગઈ છે. અહીંથી તમે ઉંમર મર્યાદા. લાયકાત અને ફોર્મ કઈ રીતેભરવા તેની સંપૂર્ણ માહિતી જાણી શકો છો.

Advertisment

Application Fee

  • અરજી ફી: રૂ. 100/-
  • મહિલાઓ, SC, ST અને x સૈનિકો માટે: શૂન્ય
  • ચુકવણી મોડ: ઓનલાઈન પેમેન્ટ મોડ્સ દ્વારા

મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ:  04-03-2024
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ:  28-03-2024
  • ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ અને સમય: 29-03-2024 (2300 કલાક)
  • ‘એપ્લિકેશન ફોર્મ કરેક્શન માટેની વિન્ડો’ અને કરેક્શન ચાર્જની ઑનલાઇન ચુકવણીની તારીખ:  30-03-2024 થી 31-03-2024 (2300 કલાક)
  • કમ્પ્યુટર આધારિત પરીક્ષાનું સમયપત્રક: 9મી, 10મી અને 13મી મે, 2024

વય મર્યાદા (01-08-2024 ના રોજ)

  • ન્યૂનતમ ઉંમર: 20 વર્ષ
  • મહત્તમ ઉંમર: 25 વર્ષ
  • એટલે કે અરજી કરવા માટે લાયક બનવા માટે ઉમેદવારનો જન્મ 02-08-1999 પહેલાં ન થયો હોવો જોઈએ અને 01-08-2004 પછીનો ન હોવો જોઈએ.
  • નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે એટલે ઓફિસિયલ નોટિફિકેશન જોઈ લેવું

એજ્યુકેશન ક્વાલિફિકેશન  

કોઈ પણ માન્ય કોલેજમા ડિગ્રી મેળવેલ હોવો જોઈએ.

 Physical Endurance Test (PET) (For all posts):

  • પુરૂષ ઉમેદવારો માટે:
  1. 100 મીટરની દોડ 16 સેકન્ડમાં
  2. 6.5 મિનિટમાં 1.6 કિલોમીટરની રેસ
  3. લાંબી કૂદ: 3 તકો માં 3.65 મીટર
  4. ઊંચો કૂદકો : 3 તકો માં 1.2 મીટર
  5. શોટ પુટ (16 Lbs): 3 તક માં 4.5 મીટર
  • મહિલા ઉમેદવારો માટે
  1. 100 મીટરની દોડ 18 સેકન્ડમાં
  2. 4 મિનિટમાં 800 મીટરની દોડ
  3. લાંબી કૂદકો: 3 તકો માં 2.7 મીટર
  4. ઊંચો કૂદકો: 3 તકો માં 0.9 મીટર.
  • મહિલા ઉમેદવારો માટે છાતીના માપની કોઈ લઘુત્તમ આવશ્યકતા રહેશે નહીં.
III. તબીબી ધોરણ (તમામ પોસ્ટ માટે):

Eye sight: 

  • ન્યૂનતમ નજીકની દ્રષ્ટિ N6 (સારી આંખ) અને N9 (ખરાબ આંખ) હોવી જોઈએ.
  • ન્યૂનતમ દૂરની દ્રષ્ટિ બંને આંખોની 6/6 (સારી આંખ) અને 6/9 (ખરાબ આંખ) હોવી જોઈએ, (ચશ્મા પહેર્યા વિના અથવા આંખના નંબર સુધારવા માટે કોઈપણ પ્રકારની સર્જરી કર્યા વિના)
  • જમણા હાથની વ્યક્તિમાં, જમણી આંખ વધુ સારી આંખ હોવી જોઈએ 

ખાલી જગ્યાઓ 

પોસ્ટનું નામ કુલ
દિલ્હી પોલીસ-પુરુષમાં સબ-ઇન્સ્પેક્ટર (Exe.). 125
દિલ્હી પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર (Exe.) – મહિલા 61
CAPF માં સબ-ઇન્સ્પેક્ટર (GD). 4001

 

ઓનલાઈન અરજી કરો
અહીં ક્લિક કરો
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close