ટી-20 વર્લ્ડ કપ ઇન્ડિયા ટીમ જાહેર જાણો કોણ હશે કેપ્ટન આ રહ્યા ખેલાડીના નામ જાણો

t20 world cup 2024 india team list:ટી-20 વર્લ્ડ કપ ઇન્ડિયા ટીમ જાણો કોણ હશે આ ટીમ માં જાણો ખેલાડીના નામ ક્રિકેટના રસિયા માટે સારા સમાચાર છે કે હાલમાં જ icc t20 વર્લ્ડ કપ ની ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે તેમાં કયા ખેલાડીઓ છે જેને ભગત વાર માહિતી નીચે આપેલ છે t 20 વર્લ્ડ કપ 2024 જૂન મહિનામાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં યોજવાનો છે

ગુજરાતમાં ઉનાળુ વેકેશન જાહેર આ તારીખથી 35 દિવસ મજા કરશે છોકરાઓ જાણો ક્યારે ખુલશે શાળાઓ

t20 world cup squad 2024 all teams તેમાં ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને જીપ સિલેક્શન અજીત અગરકર ચર્ચા કરીને ટીમ સિલેક્ટ કરવામાં આવી છે ટી-20 વર્લ્ડ કપ 2024 થી ચાલુ થવાનો છે અને ટી-20 વર્લ્ડ કપ ફાઇનલ મેચ 29 જૂન રમવામાં આવશે ઇન્ડિયા વર્લ્ડ કપ ટીમ 2024 કઈ હશે india world cup team 2024

T20 વર્લ્ડ કપ 2024ની સેમિ-ફાઇનલ અને ફાઇનલ મેચ અહીં રમાશે જાણો

પ્રથમ સેમિફાઇનલ: 26 જૂન, ગુયાના
બીજી સેમિફાઇનલ: 27 જૂન, ત્રિનિદાદ
ફાઇનલ મેચ: 29 જૂન, બાર્બાડોસ

t20 world cup 2024 india team list ટી-20 વર્લ્ડ કપ ઇન્ડિયા ટીમ 

  1. રોહિત શર્મા (કેપ્ટન),
  2. યશસ્વી જયસ્વાલ,
  3. વિરાટ કોહલી,
  4. સૂર્યકુમાર યાદવ,
  5. રિષભ પંત,
  6. સંજૂ સેમસન,
  7. હાર્દિક પંડ્યા,
  8. શિવમ દુબે,
  9. હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન),
  10. રવીન્દ્ર જાડેજા,
  11. અક્ષર પટેલ,
  12. કુલદીપ યાદવ,
  13. યુઝવેન્દ્ર ચહલ,
  14. અર્શદીપ સિંહ,
  15. જસપ્રીત બુમરાહ
  16. અને મોહમ્મદ સિરાજ.

વર્લ્ડ કપ ક્યારે?

ટી 20 વર્લ્ડ કપ ફાઇનલ 29 જૂને રમાશે

 

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ભારતની T20 વર્લ્ડ કપ સ્ક્વોડ T20 world cup 2024 india team list players

T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમ:
તમે જે ટીમ યાદી આપી છે તે સાચી છે. 30 એપ્રિલ, 2024ના રોજ, T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમ નીચે મુજબ છે:

કેપ્ટન: રોહિત શર્મા

વાઇસ કેપ્ટન: હાર્દિક પંડ્યા

બેટ્સમેન:

યશસ્વી જયસ્વાલ
વિરાટ કોહલી
સૂર્યકુમાર યાદવ
ઋષભ પંત (wicket-keeper)
સંજુ સેમસન (wicket-keeper)
શિવમ દુબે
ઓલ-રાઉન્ડર્સ:

હાર્દિક પંડ્યા
રવીન્દ્ર જાડેજા
અક્ષર પટેલ
સ્પિનર્સ:

કુલદીપ યાદવ
યુઝવેન્દ્ર ચહલ
ફાસ્ટ બોલર્સ:

અર્શદીપ સિંહ
જસપ્રીત બુમરાહ
મોહમ્મદ સિરાજ

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top