T20 Worldcup-2024: ક્રિકેટ ચાહકો માટે ખુશીના સમાચાર! ટી-20 વર્લ્ડકપ 2024 શરૂ થઈ ગયો છે અને 29 જૂન સુધી ચાલશે. આ વર્ષે ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે, જે ચાર ગ્રુપમાં વહેંચાયેલી છે. દરેક ગ્રુપની ટોચની બે ટીમો સુપર 8માં પહોંચશે, અને ત્યારબાદ ચાર-ચાર ટીમોના બે ગ્રુપ બનશે. ટોચની બે ટીમો સેમિફાઇનલમાં રમશે અને 29 જૂનના રોજ ફાઇનલ મેચ રમાશે.
દરેક મેચ આ રીતે ફ્રી માં જોઈ શકશો , બસ કરવું પડશે કામ મિત્રો હાલ ipl 2024 પૂરી થઈ ગઈ છે અને હવે ભારત તરફથી t20 વર્લ્ડ કપ 2024 ચાલુ થઈ ગયો છે તો તમે પણ t20 વર્લ્ડ કપ જોવા માગતા હશો ને તમને એવો પ્રશ્ન હશે તે કે આ વર્લ્ડ કપ ફ્રી માં કેવી રીતે જોઈ શકાય તો અમે તમને જણાવીશું કે તમે સાવ ઘરે બેઠા તમારા મોબાઇલમાં ફ્રીમાં ફુલ એચડી મોબાઈલ માં વર્લ્ડ કપ મેચ જોઈ શકો છો તો તમે નીચે આપેલ માહિતી વાંચો એટલે તમને સાવ ફ્રી માં આ મેચ જોવા મળશે
ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં કુલ 20 ટીમ ભાગ લીધો છે અને તમામ ટીમ ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે જે ટીમ છે તે દરેક ટીમમાં આઠ સુપર એન્ટ્રી માસી જે આ ટીમ છે એમની ચાર ચાર ગ્રુપમાં ભાગલા પાડવામાં આવશે અને પછી ટીમને ફાઈનલ રમાશે 29 જૂન ના રોજ ફાઇનલ મેચ રમવામાં આવશે
T20 વર્લ્ડ કપ ફ્રીમાં કેવી રીતે જોવાય
તમે પણ t20 world cup જોવા માંગો છો તો કુલ 55 મેચ નું આયોજન કરવામાં આવેલ છે અને 55 ઘરે બેઠકમાં જોઈ શકો છો આઈસીસી વર્લ્ડ કપ ટ્રાન્સપોર્ટ નેટવર્ક પર તમે જોઈ શકો છો પ્લસ hotstar પણ તમે દેખી શકો છો તમે ફુલ એચડી દેખી શકો છો નીચે આપેલ છે તેના ડાયરેક્ટ ડાઉનલોડ કરી અને t20 વર્લ્ડ કપ પૂરેપૂરો દેખી શકતા હશે
મફતમાં મેચ જોવાના વિકલ્પો:
ડિઝની+ હોટસ્ટાર: ડિઝની+ હોટસ્ટાર ટી-20 વર્લ્ડકપ 2024ના મુખ્ય પ્રસારણકાર્તા છે. તમે તેમના મોબાઈલ એપ દ્વારા બધી મેચ મફતમાં જોઈ શકો છો. ધ્યાનમાં રાખો કે ફ્રી એક્સેસ ફક્ત મોબાઈલ એપ પર જ ઉપલબ્ધ છે, ડેસ્કટોપ અથવા ટીવી પર નહીં.
Doordarshan: કેટલીક મેચો Doordarshan પર પણ પ્રસારિત થશે.