સરકારે કાંટાળા તાર ફેન્સીંગ માટેની સહાય યોજનાને આપી મંજૂરી અહીંથી અરજી કરો

નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે એટલે કે દેશ કૃષિ પર ખૂબ જ આધાર રાખે છે તેના પર નિર્ભર છે અને તેથી સરકાર દ્વારા ખેડૂતોને ધ્યાનમાં રાખીને તેમના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેમાં સૌથી વધારે અતિપ્રિય પ્રચલિત છે ચડતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને તેવી જ રીતે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યના ખેડૂતો માટે સહાય કરવામાં યોજનાઓ ચલાવવામાં આવે છે જે આખ ખેડૂત પોર્ટલ દ્વારા સંચાલિત થાય છે

રેશન કાર્ડમાં KYC કેવી રીતે કરવું અને રેશનકાર્ડમાં કેવાયસી કરેલ છે કે નહિ અહીં થી જાણો

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની સહાય કરવા માટે તાર ફેન્સીંગ યોજના અને તાડપત્રી યોજના ચલાવવામાં આવે છે આજના આ લેખમાં અમે તમને તાર ફેન્સીંગ યોજના વિશેની માહિતી આપીશું Tar fencing sahay yojana 2024 last date Tar fencing sahay yojana 2024 dates Tar fencing sahay yojana 2024 apply online

Advertisment

Tar fencing sahay Yojana 2024

તાર ફેન્સીંગ યોજના 2024 ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક ખેડૂતલક્ષી યોજના છે જેનો હેતુ ને તેમના પાકને રોજ ભુંડ અને જંગલી પ્રાણીઓથી બચાવવા માટે સહાય પૂરી પાડવાનો છે આ યોજના હેઠળ ખેડૂતો ખેતરની ફરતે કાંટાની દાળની વાળ બનાવવા માટે 50% સુધીની સબસીડી મેળવી શકે છે.

Advertisment

ગુજરાત રાજ્યમાં રહેતા ખેડૂતો માટે રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં ખેડૂતો માટેની કિસાન પરિવાર યોજના અને તાડવદરી યોજના હવે ઓનલાઈન માધ્યમમાં પણ ઉપલબ્ધ છે અને હવે ખેડૂતો માટે સરકાર દ્વારા તાર ફેન્સીંગ યોજના શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને પોતાના ખેતરમાં કાંટા વાળી તાર ફેન્સીંગ વાળ કરવા માટે સહાય કરવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા ખેડૂતો ઓનલાઈન માધ્યમમાં પણ અરજી કરી શકે છે ખેડૂતો આ યોજનામાં 30 દિવસના સમયગાળામાં આઇ ખેડૂત પોર્ટલ પર પોતાની અરજી સબમીટ કરી શકે છે

ફ્રી સિલાઈ મશીન યોજના 21,500 રૂપિયાની કીટ આપવામાં આવે છે અહીં થી ફોર્મ ભરો

તાર ફેન્સીંગ યોજના લાભ કોને મળશે Tar fencing sahay Yojana 2024

  • ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ
  • અગાઉ આ યોજનાનો લાભ ન લીધો હોવો જોઈએ.
  • સરકાર દ્વારા નક્કી કરાયેલ ડિઝાઇન અને ધોરણ મુજબ વાળ બનાવવી જોઈએ.
  • સાતબાર આઠ અ આધારકાર્ડ રેશનકાર્ડ બેંક ખાતાની પાસબુક જ જરૂરી દસ્તાવેજો રાખવા.

તાર ફેન્સીંગ યોજના થી ખેડૂતને શું લાભ થશે? Tar fencing sahay Yojana 2024

  • પાકને જંગલી પ્રાણીઓ પશુઓ અને અન્ય નુકસાન થી બચાવેલ છે.
  • ખેતીની જમીન નો અતિક્રમણ રોકે છે.
  • પાકની ઉત્પાદકતામાં વધારો કરે છે.
  • પાણીનો બગાડ ઘટાડે છે.
  • ખેતરમાં સુરક્ષા અને સલામતી વધારે જ છે.

તાર ફેન્સીંગ યોજના થી રાજ્યને શું લાભ થશે? Gujarat Tar Fencing Yojana 2024

  • ખેતી ક્ષેત્રોના વિકાસ થાય છે.
  • ખેડૂત ની આવકમાં વધારો થાય છે.
  • ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીનું સર્જન થાય છે.
  • રાજ્યની ખાદ્ય સુરક્ષા મજબૂત બને છે.

તાર ફેન્સીંગ યોજના 2024 જરૂરી દસ્તાવેજ Gujarat Tar Fencing Yojana 2024

  • આધારકાર્ડ
  • સાતબાર અને આઠ અ
  • રેશનકાર્ડ
  • જાતિનું પ્રમાણપત્ર જો હોય તો
  • વિકલાંગતા નું પ્રમાણપત્ર જો હોય તો
  • સંમતિ પત્ર જો જમીન સંયુક્ત હોય તો
  • બેંક ખાતાની પાસબુક

સરકાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે 50% સુધીની સબસીડી આપી રહ્યા છે

ગુજરાત તાર ફેન્સીંગ યોજનામાં ખેડૂતોને મળતી સહાય Gujarat Tar Fencing Yojana 2024

2 હેકટર સુધીની જમીન માટે રનીંગ મીટર દીઠ રૂપિયા 200 અથવા થનાર ખર્ચના 50% બે માંથી જે ઓછું હોય તે.
બે હેક્ટરથી વધુ જમીન માટે બે હેક્ટર માટે મહત્તમ સહાય રૂપિયા 40,000 મળશે 2 હેક્ટરથી વધુ જમીન માટે વાળ બનાવવાનો ખર્ચ ખેડૂતે પોતાને ભોગવવાનો રહેશે.

ગુજરાત તાર ફેન્સીંગ પાત્રતા Gujarat Tar Fencing Yojana 2024

  1. લાભ લેનાર ખેડૂત એ ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવું જોઈએ
  2. ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ
  3. યોજના નો લાભ લેવા માટે ખેડૂત પાસે ઓછામાં ઓછી બે હેક્ટર જમીન હોવી જોઈએ
  4. આ યોજના દ્વારા રાજ્યના સામાન્ય વર્ગના ખેડૂતો નાના શ્રીમંત વર્ગના ખેડૂત મહિલા ખેડૂત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના
  5. ખેડૂતો તાર ફેન્સીંગ યોજનાનો લાભ લઇ શકે છે
  6. આ યોજનામાં એક ખેડૂત ફક્ત એક જ વાર લાભ લઇ શકે છે
  7. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતે ઓછામાં ઓછી 10 વર્ષની સમય મર્યાદા નું પાલન કરવું જરૂરી છે
  8. આ યોજનામાં ખેડૂતો પોતાની ખરીદી પર અધિકૃત કરેલ ડીલરો પાસેથી કરવાની રહેશે
  9. અને આ તમામ ડીલર હોય એ ખેડૂત ખાતા દ્વારા નિયત કરવામાં આવેલા હોય છે.

ગુજરાત તાર ફેન્સીંગ યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા Gujarat Tar Fencing Yojana 2024

  1. આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર કરો
  2. ગુજરાતના ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ website:https://ikhedut.gujarat.gov.in/પર રજીસ્ટર કરવું જરૂરી છે
  3. જો તમે પહેલેથી જ રજીસ્ટર નથી કરેલ તો “નવા ખેડૂત” ટેપ પર ક્લિક કરીને જરૂરી માહિતી ભરીને રજીસ્ટ્રેશન કરો
  4. તાર ફેન્સીંગ યોજના માટે અરજી કરો
  5. પોર્ટલ પર લોગીન કર્યા પછી યોજનાઓ ટેબ પર ક્લિક કરો.
  6. તાર ફેન્સીંગ યોજના પસંદ કરો અને અરજી કરો બટન પર ક્લિક કરો.
  7. ઓનલાઇન ફોર્મમાં જમીન અને બેંક ખાતાની વિગતો ભરો.
  8. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફોર્મ સબમીટ કરો અને ફોર્મ સબમિટ કરો.

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લો અને અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close