રેશન કાર્ડમાં KYC કેવી રીતે કરવું અને રેશનકાર્ડમાં કેવાયસી કરેલ છે કે નહિ અહીં થી જાણો

Ration Card eKYC gujarat ખાદ્ય વિભાગ દ્વારા રેશનકાર્ડ ધારકો માટે રેશનકાર્ડમાં કેવાયસી કરાવવું ફરજિયાત થઈ ગયું છે અને જે રેશનકાર્ડ ગ્રાહકો છે તેમને કેવાયસી હશે તો જ અનાજ આપવામાં આવશે એવા કેટલાય ગ્રાહકો છે કે જેમનું રેશનકાર્ડમાં eKYC શું થયું નથી તો તમારી પાસે રેશનકાર્ડ હોય તો તમે ચોક્કસ ચેક કરી શકો છો કે તમારા રેશનકાર્ડમાં કહેવાય શું થયું છે કે નહીં

રેશનકાર્ડમાં કેવાયસી કરવા માટે સરકાર દ્વારા ઓનલાઈન સુવિધા આપવામાં આવી છે જેનાથી રેશનકાર્ડ ધારકો છે તેમને જવું ના પડે અને ઘરે બેઠા જ રેશનકાર્ડમાં ઓનલાઇન કેવાયસી કરી શકે છે તો તમે સરળ રીતે રાશન પર ની દુકાને જઈને કેવાયસી કરી શકો છો તો જાણો સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે

 જીઓ પછી એરટેલ ભારતી એ રિચાર્જ કર્યા મોંઘા, નવા પ્લાનની કિંમત જાણી ખિચ્ચા ખાલી થઇ જશે!

રેશન કાર્ડમાં KYC શું છે? KYC કેવી રીતે કરવું?

રેશન કાર્ડ kyc કેવાયસી એ રેશન કાર્ડમાં એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. કેવાયસી દ્વારા, સરકારને ખબર પડે છે કે યોગ્ય વ્યક્તિ અને પાત્ર પરિવારને રાશન કાર્ડ યોજનાનો લાભ મળી રહ્યો છે. આ સિવાય વન નેશન વન રેશન કાર્ડ યોજનાના અમલીકરણ માટે તમામ રેશનકાર્ડ ધારકો માટે KYC હોવું જરૂરી છે.

જો રેશન કાર્ડમાં KYC નહીં હોય તો શું થશે?

જો તમારા રેશનકાર્ડમાં કેવાયસી નહીં હોય તો તમને જે ફ્રીમાં રેશનકાર્ડ ની દુકાનેથી રાશન મળે છે તે બંધ થઈ જશે અને કાદવિભાગ દ્વારા રેશનકાર્ડ ધારકો માટે કેવાયસી કરાવવું એ ફરજિયાત કરી દેવામાં આવી છે કોઈપણ સભ્ય કેવાયસી કરાવવું પડશે રેશન કાર્ડ કેવાયસી એપ

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ટાટા પંખ શિષ્યવૃત્તિ ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન માટે મળશે પૈસા જાણો માહિતી

રેશનકાર્ડમાં KYC થયું છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?
  • રેશનકાર્ડમાં કેવાયસી દેખાવા માટે ,મોબાઇલ એપ્લિકેશન મેરા રાશન ડાઉનલોડ કરવી પડશે.
  • ગૂગલ પ્લે સ્ટોરમાં સર્ચ કરો મેરા રાશન એપ ડાઉનલોડ કરી શકશો.

Ration Card eKYC gujarat

  • પછી એપ્લિકેશનની હોમ સ્ક્રીન પર આધાર સીડીંગ વિકલ્પ પસંદ કરો .

Ration Card eKYC gujarat

  • આ પછી, રેશન કાર્ડ નંબર અને આધાર નંબરનો વિકલ્પ દેખાશે નંબર દાખલ કરો અને સબમિટ કર

Ration Card eKYC gujarat

  • નંબરની ચકાસણી થતાં જ રેશનકાર્ડ ધારકની સંપૂર્ણ માહિતી સ્ક્રીન પર દેખાશે
  • અહીં તમે તપાસ કરી શકો છો કે રેશન કાર્ડમાં KYC કરવામાં આવ્યું છે કે નહીં .

Ration Card eKYC gujarat

  • આ રીતે, તમે મેરા રાશન એપ દ્વારા ખૂબ જ સરળતાથી રેશન કાર્ડમાં KYC ચેક કરી શકો છો.

સારાંશ:

રેશન કાર્ડમાં કેવાયસી તપાસવા માટે માય રેશન એપ ડાઉનલોડ કરો તમારો આધાર કાર્ડ નંબર અથવા રેશન કાર્ડ નંબર દાખલ કરો અને સબમિટ કરો. વિગતોની ચકાસણી થતાં જ રેશનકાર્ડની માહિતી સ્ક્રીન પર ખુલશે. અહીં તમે ચેક કરી શકો છો કે રેશન કાર્ડમાં KYC કરવામાં આવ્યું છે કે નહીં. રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો માય રેશન એપ રેશનકાર્ડ મોબાઇલ નંબર નાખો રેશનકાર્ડ ડાઉનલોડ રેશન કાર્ડ kyc રેશનકાર્ડ Online રેશનકાર્ડ ચેક રેશનકાર્ડ લિસ્ટ

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top