ફસાયેલ ટીમ આવી ગઈ ક્રિકેટ ફેન્સને મોટી ભેટ, અહીં જોઈ શકાશે ટીમ ઈન્ડિયાનો લાઈવ રોડ-શો

ફસાયેલ ટીમ આવી ગઈ ક્રિકેટ ફેન્સને મોટી ભેટ, અહીં જોઈ શકાશે ટીમ ઈન્ડિયાનો લાઈવ રોડ-શો  29 જૂન વર્લ્ડ કપ ફાઇનલમાં સાઉથ આફ્રિકા અને હરાવીને 17 વર્ષ પછી આ વર્લ્ડકપ તેમના હાથમાં આવ્યો છે ટીમ ઇન્ડિયા વિદેશથી હવે ઘરે આવી ગઈ છે એટલે કે ત્યાં ફોરેનમાં એરપોર્ટ પર ફસાઈ ગઈ હતી કારણ કે ત્યાં વરસાદનો માહોલ ખૂબ જ એટલે 144 કલમ લાગવામાં આવી ઈચ્છા ના દ્વારા અને આવવામાં તકલીફ પડી હતી એટલે હવે ટીમ ઇન્ડિયા ઘરે આવી ગઈ છે સ્વાગત કરવામાં આવશે સમગ્ર ભારતમાં મનાવવામાં આવશે

જે પણ ક્રિકેટ ટીમના રશિયા લોકો છે તે ચેમ્પિયન ટીમ અને ખેલાડીઓની રાહ જો બેઠા છે કે ક્યારે ઇન્ડિયા ટીમ આવે અને તેનો સ્વાગત કરવામાં તૈયાર રહેજો નરેન્દ્ર મોદી વડાપ્રધાન ટીમ ઇન્ડિયાને મળશે અને ખેલાડીઓ બધા મુંબઈ રવાના થશે ત્યાં વાનખેડામાં કાર્યક્રમ યોજવામાં આવ્યું છે ખૂબ જ ઉપયોગ થવાનું છે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

તમે અહીં લાઈવ જોઈ શકો છો Indian Cricket Team returns

ટીમ ઇન્ડિયાના એવા ચાહકો ગાંડા છે કે તે કોઈ પણ ભોગે તે ઇન્ડિયા નું સ્વાગત જોવાનું ઝુકશે નહી અને તે ચાર જણના રોજ સમગ્ર કાર્યક્રમ બતાવવામાં આવશે જેનાથી ચા ઘરે બેઠા તેમનું સ્વાગત જોઈ શકે અને મજાનું માણી શકે તેથી ઇન્ડિયા સ્પોટ પર લાઈવ બતાવવામાં આવે છે જેનાથી વડાપ્રધાન નિવાસસ્થાન ખેલાડીઓને ચા નાસ્તો લાઈવ બતાવવામાં આવશે અને તમે star sport ની youtube ચેનલ પર આવી જોઈ શકો છો

નીચે આપેલ છે તેના દ્વારા તમે ઘરે બેઠા ફ્રીમાં ઇન્ડિયા ટીમનું સ્વાગત જોઈ શકાશે

જાણો શું છે ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ

ટીમ ઈન્ડિયાનું T20 વર્લ્ડ કપ 2024 વિજય પછીનું શેડ્યૂલ:

4 જુલાઈ, 2024:

  • સવારે 6:00 વાગ્યે: ભારતીય ટીમ દિલ્હી એરપોર્ટ પર પહોંચશે.
  • સવારે 10:00 વાગ્યે: ટીમ ઈન્ડિયા દિલ્હીની હોટલ પર પહોંચશે અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે રવાના થશે.
  • સવારે 11:00 વાગ્યે: ટીમ ઈન્ડિયા વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે.
  • બપોરે: ટીમ ઈન્ડિયા મુંબઈ જવા રવાના થશે.
  • સાંજે 5:00 વાગ્યે: મુંબઈમાં નરીમાન પોઈન્ટથી રોડ શોનું આયોજન કરવામાં આવશે.
  • સાંજે 7:00 વાગ્યે: વાનખેડે સ્ટેડિયમ ખાતે ટીમ ઈન્ડિયાનું સન્માન સમારોહ યોજાશે.

ભારત કેટલી વાર T20 વર્લ્ડ કપ જીત્યો છે?.

  • પહેલી વખત: 2007માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા ટુર્નામેન્ટમાં, ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ખિતાબ જીત્યો હતો.
  • બીજી વખત: 2011માં ઇંગ્લેન્ડમાં યોજાયેલા ટુર્નામેન્ટમાં, ભારતે ફાઇનલમાં શ્રીલંકાને 6 વિકેટથી હરાવીને ખિતાબ જીત્યો હતો.
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top