કુલ 7500 ટીચર્સની ભરતી: આગામી ત્રણ મહિનામાં ગુજરાત સરકાર રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરશે. ગુજરાત સરકારે શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંગે નિર્ણય લીધો, 7500 TAT ઉમેદવારોની જગ્યાઓ ભરવામાં આવશે.
Tat bharti 2024 ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન:
ટેટ-ટાટ પાસ ઉમેદવારો લાંબા સમયથી ભરતી ન થવાથી નારાજ છે.
ગાંધીનગરમાં ગઈકાલે અને આજે પણ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી.
MSP વધારો: ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા ,14 પાક પર MSP વધી શકે છે
Tat bharti 2024 gujarat ભરતીનું વિગતવાર વિભાજન:
માધ્યમિક શાળા (9-10 ધોરણ):
- સરકારી શાળાઓ: 500 ટીચર્સ
- ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓ: 3000 ટીચર્સ
- કુલ: 3500 ટીચર્સ (TAT-1)
.શિક્ષકોની કાયમી ભરતી
ઉચ્ચતર માધ્યમિક શાળા (11-12 ધોરણ):
- સરકારી શાળાઓ: 750 ટીચર્સ
- ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓ: 3250 ટીચર્સ
- કુલ: 4000 ટીચર્સ (TAT-2)
નોંધણી શિક્ષકો
- ટાટ ભરતી 2024 રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં 18,382 શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.
- તાજેતરમાં 1500 જેટલા એચએમએટી પ્રિન્સિપાલની પણ ભરતી કરવામાં આવી છે.
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું.
અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.