યુનિયન બેન્ક આપી રહી છે 15 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન, અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણો

જો તમે બેંકમાંથી લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમે તમે અમે તમને જણાવવા માંગીએ છીએ કે યુનિયન બેન્ક પગારદાર અને સ્વરોજગાર બંને લોકોને વ્યક્તિગત લોન આપે છે આ લોન પર વ્યાજ દર 11.5% થી શરૂ થાય છે તમે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી રૂપિયા ૧૫ લાખ સુધીનો લઈ શકો છો

વ્યવસાયિક મહિલાઓ માટે 11.40% ના વ્યાજ દર રૂપિયા 50 લાખ સુધીની લોન લેવાનું વિકલ્પ છે પગારદાર અને સ્વરોજગાર ધરાવતા લોકો માટે મહત્તમ ચુકવણી નો સમયગાળો પાંચ વરસ છે જ્યારે વ્યવસાયિક મહિલાઓની લોનની ચુકવણી માટે સાત વર્ષ સુધીનો સમય આપવામાં આવે છે આ લેખમાં અમે યુનિયન બેન્ક પર્સનલ લોન ઓનલાઇન અરજી વિશે વિગતવાર માહિતી આપીશું જો તમને લોનની જરૂર હોય તો તમે બધી જરૂરી માહિતી મેળવ્યા પછી અહીં અરજી કરી શકો છો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

યુનિયન બેન્ક પર્સનલ લોન ઓનલાઇન અરજી કરો

 • યુનિયન બેન્ક વ્યક્તિગત અને વ્યાસ એક બંને જરૂરિયાતોને પહોંચી વળવા માટે લોનની વિસ્તાર શ્રેણી આપે છે તમે તમારા ખર્ચાઓને પહોંચી વળવા માટે રૂપિયા ૧૫ લાખ સુધીની વ્યક્તિગત લોન લઈ શકો છો તમારી પાત્રતા સિબિલ સ્કોર અને લોન ની રકમ ના આધારે 11.35% થી 15.45 ટકા સુધીના વ્યાજદરો સ્પર્ધાત્મક છે
 • પુરુષો રૂપિયા 15 લાખથી રૂપિયા 20 લાખ સુધીની લોન લઈ શકે છે જ્યારે મહિલાઓ ₹50,00,000 સુધીની લોન મેળવી શકે છે યુનિયન બેન્ક પર્સનલ લોન ઓનલાઇન અરજીની ચુકવણી ની મુદત 5 થી 7 વર્ષની વચ્ચે છે અને આ લોન 75 વર્ષ ની ઉંમર સુધીમાં સંપૂર્ણ રીતે ચૂકવવી પડશે
આધાર કાર્ડ પર 10000 ની લોનઃ આધાર કાર્ડ દ્વારા મેળવો તુરંત લોન આ રીતે

યુનિયન બેન્ક પર્સનલ લોન વ્યાજ દર

Union Bank Loan Online Apply

યુનિયન બેન્ક તેના ગ્રાહકોને ₹15,00,000 સુધીની વ્યક્તિગત લોન આપે છે વ્યાજદર 11.35% થી શરૂ થાય છે પ્રોફેશનલ મહિલાઓ 11.40% ના વ્યાજ દર એ રૂપિયા 50 લાખની નોટ લઈ શકે છે વ્યાજદર ગ્રાહકની પાત્રતા પર આધાર છે અને વાર્ષિક 15.45 સુધી હોઈ શકે છે એક ટકા સુધીની પ્રોસેસિંગ થી પણ છે યુનિયન બેન્ક પર્સનલ લોન ઓનલાઇન અરજી માટેના વ્યાજદરો નીચે મુજબ છે

પગાર ખાતુ નથી 13.35 ટકા
સીબીલ સ્કોર સાથે પગાર ખાતુ 700 થી ઓછું 13.45%
સીબીલ સ્કોર સાથે પગાર ખાતુ 700થી વધુ 14.35%
700 થી વધુ સિબિલ સ્કૂલ સાથે સ્વરોજગાર 15.35%
સીબીલ સ્કોર 700 થી ઓછા 15.45 સાથે સ્વરોજગાર

Union bank પર્સનલ લોન માટે પાત્રતા

Union Bank Loan Online Apply

યુનિયન બેન્ક પર્સનલ લોન માટે ઓનલાઇન અરજી કરવા માટે તમારે નીચેના માપદંડો અને પૂર્ણ કરવા આવશ્યક છે

 • તમારે ભારતના નાગરિક હોવું જરૂરી છે
 • અરજદાર ની ઉંમર 25 થી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ
 • અરજદાર એ ઓછામાં ઓછા 24 મહિના માટે યુનિયન બેન્કના ગ્રાહક હોવું જરૂરી છે
 • બેંક સાથે તમારો ટ્રેક રેકોર્ડ સારો હોવો જોઈએ
 • અરજદાર છેલ્લા ચાર ક્વાર્ટર માં યુનિયન બેન્ક બચત અથવા ચાલુ ખાતામાં રૂપિયા 25,000 થી વધુ હોવા જોઈએ
 • અરજદાર સરકારી કર્મચારી નથી તો અરજદાર પાસે આવકનો નિયમિત શોધવું આવશે

યુનિયન બેન્ક પર્સનલ લોન માટેના દસ્તાવેજો

Union Bank Loan Online Apply

યુનિયન બેન્ક પર્સનલ લોન માટે ઓનલાઇન અરજી કરતી વખતે તમારી નીચેના દસ્તાવેજો પ્રદાન કરવાની જરૂર છે

 • કોઈપણ માન્ય આઈડી પ્રૂફ જેમ કે આધાર કાર્ડ પાનકાર્ડ વગેરે
 • ક્રેડિટ વિગતો સાથે ભરેલ લોન અરજી ફોર્મ
 • છેલ્લા બાર મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ
 • આવકનો દાખલો
 • પગાર કર્મચારીઓ માટે છેલ્લા ત્રણ મહિનાની પગાર સ્લીપ અને છેલ્લા બે વર્ષના આવકવેરા રિટર્ન
 • પગારદાર કર્મચારીઓ માટે ફોર્મ નંબર 16
 • પાસપોર્ટ સાઇઝ નો તાજેતર નો ફોટો
 • મોબાઈલ નંબર

યુનિયન બેન્ક પર્સનલ લોન માટે કેવી રીતે અરજી કરવી?

Union Bank Loan Online Apply

યુનિયન બેન્ક પર્સનલ લોન માટે ઓનલાઇન અરજી કરવા માટે તમે કા તો તમારી નજીકની શાખા ની મુલાકાત લઈ શકો છો અથવા સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઇન કેવી રીતે અરજી કરવી છે નીચે મુજબ છે

 • યુનિયન બેન્ક પર્સનલ લોનની સત્તાવાર વેબસાઈટ ખોલો
  https://www.unionbankph.com/personal-loan
 • ત્યાર પછી તમે જે લોન મેળવવા માંગો છો તેની નીચે એપ્લાય નાઉ વિકલ્પ પર ક્લિક કરો
 • ત્યાર પછી તમારી વ્યક્તિગત અને વ્યવસાયિક માહિતી દાખલ કરો
 • બધી જરૂરી માહિતી કાળજીપૂર્વક ભરો અને ફોર્મ સબમીટ કરો
 • આગળના પગલાની ચર્ચા કરવા માટે તમને બેન્ક તરફથી કોલ પ્રાપ્ત થશે
 • જો બધું બરાબર છે અને તમે બધી પ્રક્રિયાનું પાલન કરો છો તો તમારી લોન બેંક દ્વારા મંજૂર કરવામાં આવશે
 • એકવાર તમારી લોટ મંજુર થઈ જાય પછી પ્રોસેસ ફ્રી ચૂકવો અને લોનની રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે

આ રીતે તમે યુનિયન બેન્ક માં પર્સનલ લોન મેળવવા માટે ઓનલાઇન ઘરે બેઠા અરજી કરી શકો છો અથવા તમે બેંક દ્વારા પણ લોન મેળવવા માટે અરજી કરી શકો છો.

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ ભરતીઓ અને લોન વિશેની વગેરે માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top