VMC ભરતી 2024: વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે ખાલી 2 દિવસ બાકી છે અરજી ના જલ્દી કરો

VMC Recruitment 2024: દોસ્તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે, લાંબા સમયથી તૈયારી કરતા વિદ્યાર્થી માટે સારા સમાચાર.

Municipal Corporation દ્વારા  હમણાંથી અલગ અલગ ભરતી બહાર પાડવામાં આવે છે માટે જે લોકો લાંબા સમયથી તૈયારી કરી રહ્યા છે તે લોકો પોતાની તૈયારી વધારીને  પરીક્ષામાં પાસ થઈને પોતાનું કેરિયર બનાવી શકે છે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

VMC ભરતી 2024

Vmc દ્વારા તો અત્યારે અલગ અલગ જગ્યા પર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, આ નોટિફિકેશન પ્રમાણે આયુષ મેડિકલ ઓફિસર, જુનિયર ક્લાર્ક, કેસ રાઇટર, પટાવાળા, આયા બેન અને ડ્રેસરની જગ્યા પર ભરતી બહાર પાડવાની છે અને તૈયારી કરતા વિદ્યાર્થીઓ 22 માર્ચ સુધી ઓનલાઈન અરજી મોકલી શકે છે.

વડોદરા મ્યુનિસિપલ ભરતીની તારીખ, લાયકાત, ઉંમર મર્યાદા અને તમે આ ભરતી માટે ઓનલાઇન આવેદન કઈ રીતે કરી શકો છો તે સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ માં આપણે જાણીશું.

આ ભરતીમાં અલગ અલગ જગ્યા પર અલગ અલગ ઉંમર મર્યાદા, અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને અલગ અલગ પગાર ધોરણ નક્કી કરવામાં આવેલ છે માટે ઓફિસિયલ નોટિફિકેશન ફરજિયાત વાંચી લેવું.

બ્રેકિંગ ન્યુઝ: JEE Main 2024 Session 2 ની પરીક્ષા એપ્રિલ ના શરૂઆત ના week માં યોજાશે

સંસ્થા વડોદરા મહાનગરપાલિકા
પોસ્ટ આયુષ મેડિકલ ઓફિસર, જુનિયર ક્લાર્ક, આયા બેન અને ડ્રેસર
કુલ જગ્યા 73
અરજી કરવાની છેલ્લી તારીખ 22 માર્ચ 2024
ક્યાં અરજી કરવી vmc.gov.in

VMC Recruitment 2024

VMC જગ્યાની વિગતે માહિતી

પોસ્ટનું નામ ખાલી જગ્યા
આયુષ મેડીકલ ઓફિસર 06
જુનિયર ક્લાર્ક 08
કેસ રાઇટર 19
પટાવાળા 13
આયાબેન 21
ડ્રેસર 06
કુલ જગ્યા 73

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટેની લાયકાત પોસ્ટ મુજબ 

આ ભરતીમાં અલગ અલગ જગ્યા માટે અલગ અલગ લાયકાત નક્કી કરવામાં આવી છે જે નીચે મુજબ છે.

આયુષ મેડિકલ ઓફિસર (કરાર આધારિત)

  • શિક્ષણ: આયુર્વેદ અથવા હોમિયોપેથીમાં સ્નાતકની ડિગ્રી
  • પગાર: ₹ 22,000 પ્રતિ મહિને ફિક્સ
  • વયમર્યાદા: 58 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.

જુનિયર ક્લાર્ક (આઉટ સોર્સિંગ)

  • શિક્ષણ: કોઈપણ વિષયમાં સ્નાતક અને કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં ડિપ્લોમા અથવા પ્રમાણપત્ર કોર્સ.
  • અનુભવ: MIS સિસ્ટમમાં 3 થી 5 વર્ષનો અનુભવ
  • પગાર: ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નિયમો મુજબ
  • વયમર્યાદા: 58 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.

કેસ રાઈટર (આઉટ સોર્સિંગ)

  • શિક્ષણ: ધોરણ 12 પાસ
  • અનુભવ: આરોગ્ય વિભાગમાં વર્ગ 4 તરીકે ઓછામાં ઓછો 5 વર્ષનો કામ કરવાનો અનુભવ
  • પગાર: ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નિયમો મુજબ
  • વયમર્યાદા: 58 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.

પટાવાળા (આઉટસોર્સિંગ)

  • શિક્ષણ: લઘુત્તમ 8મું ધોરણ પાસ, પ્રાધાન્યમાં અંગ્રેજીમાં નિપુણતા
  • પગાર: શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમો મુજબ
  • વયમર્યાદા: 45 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.

આયાબેન (આઉટ સોર્સિંગ)

  • શિક્ષણ: લઘુત્તમ ચોથું ધોરણ પાસ
  • અનુભવ: સમાન ક્ષેત્રમાં 3 વર્ષનો અનુભવ
  • પગાર: શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમો મુજબ
  • વયમર્યાદા: 45 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.

ડ્રેસર – UCHC (આઉટ સોર્સિંગ)

  • શિક્ષણ: ધોરણ 7 પાસ ગુજરાતી શિક્ષિત
  • અનુભવ: સમાન ક્ષેત્રમાં કામનો અનુભવ
  • પગાર: શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમો અનુસાર
  • વયમર્યાદા: 45 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.

અરજી ફી:

વીએમસીની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

Document Details
Identification Proof Aadhar Card / PAN Card / Voter ID Card
Photo Passport-sized photo
Signature
Proof of Address Proof of Residence (e.g., Utility Bill)
Educational Qualification Marksheet, Degree Certificate
Experience Experience Certificate

 

મહત્વની તારીખો 

રસ ધરાવતા ઉમેદવાર vmc.gov.in પર તારીખ 13 માર્ચ 2024 થી તારીખ 22 માર્ચ 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

નોંધ: કોઈપણ સંજોગોમાં ટપાલ દ્વારા કે રૂબરૂ કરેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી કરેલી હશે તે જ સ્વીકારવામાં આવશે.

પગારધોરણ:

આયુષ મેડિકલ ઓફિસર માટે 22 હજાર રૂપિયા ફિક્સ માસિક પગાર રહેશે અને આના સિવાય જુનિયર ક્લાર્ક, કેસ રાઇટર, પટાવાળા, આયા બેન, ડ્રેસર માટે શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકારના નિયમ અનુસાર પગાર નક્કી કરવામાં આવશે. વધુ માહિતી માટે નોટિફિકેશન અવશ્ય ચેક કરી લેવું.

પસંદગી પ્રક્રિયા:

VMC ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા લેખિત કસોટી દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

VMCની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 માર્ચ 2024 છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.vmc.gov.in છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top