નમસ્કાર મિત્રો અમે લાવ્યા છીએ ખેડૂતો માટે સારા સમાચાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે 17 હપ્તો ક્યારે આવશે 2000 રૂપિયા મફત મેળવો! આજે જ રજીસ્ટ્રેશન કરો અને 17મા હપ્તાનો લાભ લો! જે ખેડૂત મિત્રો 17 માં હપ્તાની રાહ જોઈ રહ્યા હોય તો તમને વધારે માહિતી અમે જણાવી દઈએ કે કિસાન યોજના 17મો હપ્તો ક્યારે આવશે 17 mo hapto kyare aavse in gujarati
પી એમ કિસાન નો 17 મો હપ્તો ક્યારે આવશે? When is the 17th installment of PM Kisan coming?
કિસાન યોજનાનો 16 મો હપ્તો ફેબ્રુઆરીમાં આવ્યો હતો
કિસાન યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવે છે નરેન્દ્ર મોદી દ્વારા ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના ખાતામાં 16 મો હપ્તો જમા કરવામાં આવ્યો હતો અને જે ખેડૂત મિત્રોને દર મહિને 4000 રૂપિયા મળે છે અને વાર્ષિક 6000 રૂપિયા મળે છે તો તેમને માટે ખૂબ જ ઉપયોગી થાય છે કારણ કે ગરીબ ખેડૂતને આ પૈસા ખૂબ જ કામ લાગે છે
પી એમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને 2000 /- ના વર્ષ કેટલા હપ્તા મળે છે?
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં દર ચાર મહિને ₹2,000 નાખવામાં આવે છે ખેડૂતોને 2000 /- ના વર્ષ 4 હપ્તા અને એક વર્ષે કુલ 6000 રૂપિયા મળે છે આ પીએમ કિસાન યોજના માં ખેડૂતોને લાભ થશે અને ડાયરેક્ટ તેમના ખાતામાં પૈસા નાખવામાં આવશે
પીએમ કિસાન યોજના રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ આ વેબસાઈટ પર જવાનું રહેશે ત્યાં તમને એક કોર્નર પર ખેડૂત કોર્નર એવો ઓપ્શન મળશે ત્યાં ક્લિક કરવાનું રહેશે પછી તમારે ત્યાં નવું રજીસ્ટ્રેશન ખેડૂત માટે આવો વિકલ્પ લખેલ હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે ત્યાં જઈ તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવો પડશે અને પછી કોડ આવશે એ નાખવું પડશે એ પૂરું થાય એટલે એક ફોર્મ તમારી સામે ખુલશે જેમાં તમારી બધી માહિતી આપવાની રહેશે તમારા ખેતી 7 ઉતારા ખાતા નંબર છે બેન્કનો એકાઉન્ટ તમારો મોબાઈલ નંબર એ બધી માહિતી આપવાની રહેશે પછી સબમિટ કરશો એટલે અરજી થઈ જશે