8 પાસ થી ગ્રેજ્યુએટ સુધી બધાને મળે છે નોકરી. ગુજરાત અનુબંધમ રોજગારમાં કરાવો રજીસ્ટ્રેશન અને મેળવો નોકરી તમારા જિલ્લામાં..

ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ રોજગાર અને તાલીમ પોર્ટલ પર તમને રોજગારને લગતી બધી બાબતોની જાણ થઈ જશે ગુજરાત સરકાર દ્વારા વિનિમય રોજગાર પોર્ટલ પર નોંધણી કરાવી અને તમે નોકરી મેળવી શકો છો 8 પાસ થી ગ્રેજ્યુએટ સુધી બધાને મળે છે અહીં નોકરી. ગુજરાત અનુબંધમ રોજગારમાં કરાવો રજીસ્ટ્રેશન અને મેળવો નોકરી તમારા જિલ્લામાં.. Anubandham rojgar portal 2024 registration

આયુષ્માન કાર્ડ માં નવા સભ્યનું નામ કેવી રીતે ઉમેરવું જાણો અહીંથી

રોજગાર વિનિમય કચેરી એટલે શું? Anubandham rojgar portal 2024 registration

રોજગાર વિનિમય કચેરી એટલે શું? રોજગાર વિનિમય કચેરી એટલે કે રોજગાર સેવા કચેરી સરકારી કચેરી ગણવામાં આવે છે ત્યાં બેરોજગાર અને નોકરી આપવા માટે આ રોજગાર વિનિમય કચેરી ચાલુ કરવામાં આવી છે રોજગાર વિનિમય કચેરીમાં નોકરી ને લગતી બેરોજગારને લગતી તમામ સુવિધાઓ આપવામાં આવે છે જેમાં તમને નોકરીનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે

ગુજરાત રોજગાર વિનિમય નોંધણી માટે પાત્રતા શું જોઈએ Anubandham rojgar portal 2024 apply online

જો તમારે ગુજરાત રોજગાર પોર્ટલ પર કરવું હશે તો તમારે લાયકાતની કોઈ જરૂર નથી જે વ્યક્તિની નોકરી જોઈતી હોય તેવી વ્યક્તિ રોજગાર વિનિમય પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે અને નોકરી ની તક મેળવી શકે છે

ગુજરાત રોજગાર પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે દસ્તાવેજ

ગુજરાત રોજગાર નોંધણી 2024 માટે સૌપ્રથમ તમારે ડોક્યુમેન્ટ માટે રેશનકાર્ડ માતા પિતા નોકરી કરતા હોય તો તેમનો પુરાવો ધોરણ 10 અને 12 નું માર્કશીટ તમારા શાળા નું પ્રમાણપત્ર અને તમારો આધાર કાર્ડ દ્વારા તમે રોજગાર વિનિમય નોંધણી કરાવી શકો છો

Advertisment

રોજગાર વિનિમય નોંધણી 2024 લાભ જાણો Rojgar kacheri registration online 2024

રોજગાર નોંધણી માટે સૌપ્રથમ તમારે એમ્પ્લોયમેન્ટ ગુજરાત ડોટ ઈન પર જવાનું રહેશે ત્યાં જઈ તમે ઓફલાઈન અને ઓનલાઇન બંને રીતે અરજી કરી શકો છો ગુજરાત રોજગાર નોંધણી માટે એ હાલમાં ગુજરાતમાં બેરોજગાર યુવાનો છે તેમને નોકરી મળી રહે તે માટે રોજગાર વિનિમય ચાલુ કરવામાં આવ્યું છે અને અહીં ભરતી મેળાઓ યોજાતા હોય છે જેના દ્વારા તમે આ રોજગાર વિનિમય નોંધણી કરાવી અને નોકરી મેળવી શકો છો

રોજગાર વિનિમય નોંધણી 2024 Rojgar kacheri registration online 2024

ગુજરાતમાં દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક રોજગાર વિનિમય કચેરી છે. તમે ગુજરાત રોજગાર વિનિમયની વેબસાઇટ http://employment.gujarat.gov.in પર જઈને તમારી નજીકની કચેરી શોધી શકો છો.

ગુજરાત રોજગાર વિનિમય નોંધણી લિંક 2024 | job.gujarat.gov.in | રોજગાર નોંધણી ઓનલાઇન | રોજગાર વિનિમય ઓનલાઇન નોંધણી | www.employment.gov.in ઓનલાઈન નોંધણી | ગુજરાત રોજગાર સમાચાર 2024  | રોજગાર વિનિમય ઓનલાઈન નોંધણી ફોર્મ 2024 | રોજગાર કચેરી રજીસ્ટ્રેશન 2024 ઓનલાઈન | રોજગાર અને તાલીમ વિભાગ

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close