કર્મચારીઓને લાગે છે કે જેકપોટ સેલરીમાં મોટો ઉછાળો આવશે, જાણો સંપૂર્ણ સમાચાર

7th Pay Commission Salary :કેન્દ્રીય કર્મચારીઓને લાગે છે કે જેકપોટ સેલરીમાં મોટો ઉછાળો આવશે, જાણો સંપૂર્ણ સમાચાર નમસ્કાર મિત્રો આજના લેખમાં બધાનું સ્વાગત છે તો તમને આજે વાત કરીશું કે કેન્દ્રીય કર્મચારીને પગાર વિશે મોટી અપડેટ મળી છે આગામી પગાર પંચ ની કોઈ અપડેટ નથી શક્યતા છે કે સરકાર બેસિક પગાર છે તેમાં થોડો વધારો કરવા જઈ રહી છે તો લાખો કર્મચારીને તેમનું ફાયદો મળશે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરવાની છે

નાણામંત્રાલય દ્વારા કર્મચારીઓમાં તે 18000 થી 21000 વચ્ચે નક્કી કરવા નું વિચારી રહી છે તે સાતમા પગાર પંચ દ્વારા ગ્રેડ-પે એક કર્મચારીઓ માટે લાગુ પડશે લઘુત્તમ પગાર ₹18,000 થી ₹21,000 વચ્ચે વધારી શકાય છે. આનો અર્થ 1લા કર્મચારીઓ માટે ₹3,000નો વધારો થઈ શકે છે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

કર્મચારી હવે થોડી જ મિનિટોમાં ઘરે બેઠા 50,000 રૂપિયા સુધીની પર્સનલ લોન મેળવો.

પગાર પંચમાં કેટલો વધારો થશે

આ વખતે પગાર પંચ આવશે એટલે સીધો તમારા મૂળ ભગાશે તેમાં વધારો કરવા માટે સરકાર નિર્ણય લઈ રહી છે કે કેન્દ્રીય કર્મચારીઓ માટે પગારમાં મોટો ફેરફાર થઈ શકે છે 2016 ના પગાર પંચ ભલામણો દ્વારા નાણામંત્રી કર્મચારીઓ માટે 18000 નો વધારો કરવા એ વચન આપ્યું હતું

પાટણ જિલ્લા પંચાયત ભરતી 2024 નોકરી માટે ફોર્મ ભરી શકો છો

હાલ પગારમાં 3000 રૂપિયા નો વધારો

મિત્રો તમારા જે હાલ પગાર છે તેમાં સાતમા પગાર પંચ દ્વારા સમયગાળો અઢી ગણ નક્કી કરવામાં આવ્યો છે તો કર્મચારીને પગારમાં વધારો સુધારો કરવા જાતિ પગાર પંચ નિર્ણય લઇ શકે છે પગાર ₹18,000 થી ₹21,000 વચ્ચે વધારી શકાય છે. આનો અર્થ 1લા કર્મચારીઓ માટે ₹3,000નો વધારો થઈ શકે છે.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top