Airtel કમાલ કરી નાખી ગજબ નો પ્લાન ૭૦ દિવસ સુધી અનલિમિટેડ ડેટા અને કોલિંગ પણ સસ્તુ જાણો પ્લાન

Airtel Latest Recharge Plan :Airtel માં ગજબ નો પ્લાન ૭૦ દિવસ સુધી અનલિમિટેડ ડેટા અને કોલિંગ પણ સસ્તુ જાણો પ્લાન જો તમે airtel ના ગ્રાહક છો તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે કે આજે અમે તમને એરટેલ ના નવા પ્લાન વિશે વાત કરીશું જેના તરફથી તમને ખૂબ જ સારું બેનીફીટ મળશે એમાં તમને અનલિમિટેડ નેટ મળશે અને ગમે તેમ વાપરી શકો તેવું કોલ ડેટા મળશે

એરટેલે આ પ્લાનની વેલિડિટી વધારી છે Airtel Latest Recharge Plan 

ભારતીય ટેલિકોમ કંપની દ્વારા એરટેલ એક સસ્તું રિચાર્જ જાહેર કરવામાં આવ્યું છે એની તમે જણાવી દઈએ કે તમારા જૂના રિચાર્જ પ્લાનિંગ વધી ગઈ છે હવે 395 નું રિચાર્જ હવે તમને 56 દિવસ ને બદલે 70 દિવસ વેલીડીટી આપવામાં આવશે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

પીવાના પાણીની ટાંકી ની સહાય 2024 ૭૫,૦૦૦ ની સહાય આપવામાં આવશે.

આટલા બધા લાભો મળી રહ્યા છે Airtel Latest Recharge Plan 

એરટેલના રિચાર્જ ની વાત કરીએ તો તમને અનલિમિટેડ કોલિંગ ડેટા મળશે અને સંપૂર્ણ પેકેટ સાથે 600 મફત મેસેજ કરવા મળશે તેની સાથે તમને ફુલ સ્પીડમાં નેટ આવે તેવું અનલિમિટેડ નેટ મળશે અને મને પ્રકારના પ્લાન તમારા ફોનમાં જોવા મળશે

ગુડ ન્યૂઝ મહિલાઓને આપી રહ્યાં છે વ્યાજ વગર 2 લાખ લોન , અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા

Jioનો 395 રૂપિયાનો શાનદાર રિચાર્જ પ્લાન

Jio એ રિચાર્જ પ્લાનની કિંમત પણ માત્ર 395 રૂપિયા રાખી છે, Jioના પ્લાનમાં યૂઝર્સને 84 દિવસની વેલિડિટી આપવામાં આવે છે, તેની સાથે જ તેમને અનલિમિટેડ 5G ડેટાનો લાભ પણ મળે છે. આ સમગ્ર પેક અમર્યાદિત વૉઇસ કૉલ્સ સાથે 1000 મફત SMS અને Jio Cinema, Jio Cloud વગેરે જેવી એપ્સની ઍક્સેસ સાથે આવે છે. જો આ રીતે જોવામાં આવે તો રિલાયન્સ જિયોનો પ્લાન એરટેલના પ્લાનને ટક્કર આપી રહ્યો હોય તેવું લાગે છે. કારણ કે Jioના પ્લાનમાં તે જ કિંમતમાં વધુ ફાયદા આપવામાં આવી રહ્યા છે.

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top