હિંદુજા હાઉસિંગ ફાઈનાન્સ ગુજરાતમાં 26+ શહેરોમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર અરજી ફી વગર

વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે કે દરેક જિલ્લામાં તમામ ઉમેદવારોને નોકરી મળી રહેશે જે વ્યક્તિ બેરોજગાર છે તેમને ઇન્દુઝા હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા ગુજરાતના તમામ શહેરોમાં પરીક્ષા વગર ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં બધાને રોજગારી મળી રહેશે

તો આ ભરતી માટે ઉંમર મર્યાદા પસંદગી કેવી રીતે થશે ફી કેટલી હશે અરજી કેવી રીતે કરવી? જેની તમામ માહિતી અમે નીચે આપેલ છે તો તમારે આ આર્ટિકલ વાંચી અને તમે અરજી કરી શકો છો Hinduja housing finance gujarat recruitment 2024

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

પળવારમાં આધાર કાર્ડથી 10,000 રૂપિયાની લોન મેળવો, મોબાઈલથી આ રીતે મેળવો

હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ગુજરાત ભરતી 2024 

સંસ્થા નુ નામ હિન્દુજા હાઉસિંગ ફાયનાન્સ
પોસ્ટનું નામ વિવિધ
તારીખની જાહેરાત 10 અને 12 મે 2024
એપ્લિકેશન મોડ ઑફલાઇન
સત્તાવાર વેબસાઇટ https://hindujahousingfinance.com

હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત શું જોઈએ

હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ભરતી 2024 જો તમે પણ ફાઇનાન્સમાં નોકરી કરવા માગતા હો તો તમારે લાયકાત માટે ધોરણ 12 મો પાસ કરેલ હોવું જોઈએ ફરજિયાત છે

હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ભરતી નોકરી કયા આપવામાં આવશે hinduja housing finance job vacancy

જો તમે પણ હિન્દ જહા હાઉસિંગ ફાઇનાન્સ ભરતીમાં પાસ થઈ ગયા છો અને તમને ખબર નહીં કે નોકરી ક્યાં મળશે તો જાણી લો નીચે આપેલ જિલ્લામાં તમને નોકરી આપવામાં આવશે જેમ કે અમદાવાદ હિંમતનગર કલોલ મહેસાણા નિકોલ પાલનપુર સાણંદ સાણંદ આણંદ નડિયાદ અંકલેશ્વર રાજપીપળા વાપી વ્યારા નવસારી ભુજ ગાંધીધામ જામનગર મોરબી, રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ જુનાગઢ સોમનાથ આ તમામ જિલ્લાઓમાં પસંદગી પામેલ ઉમેદવાર અને નોકરી આપવામાં આવશે

હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ભરતી જરૂરી દસ્તાવેજો

  • રેઝ્યૂમે/સીવી
  • પાસપોર્ટ સાઇઝના ફોટા
  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
  • અસલ અનુભવ પ્રમાણપત્ર
ગુજરાત ભરતી માટે પગાર કેટલો હશે Hinduja Housing Finance Gujarat Recruitment 2024
Hinduja housing finance gujarat recruitment 2024  હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં તમે મળવા પાત્ર પગાર 1,80000 થી 2,75,000 રૂપિયા સુધી તમને પગાર આપવામાં આવશે

હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ભરતી માટે પસંદગી પ્રક્રિયા જાણો

જે ઉમેદવાર હિન્દુઝા ફાઇનાન્સ ભરતી કરવામાં આવે અને તેમાં જો પાસ થઈ જાય તો તેમના માટે પસંદગી પ્રક્રિયા હશે કે તેમનું ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવશે અને પછી જ તેમની નોકરી આપવામાં આવશે

Hinduja finance ભરતી 2024 માટે અરજી ફી કેટલી રાખવામાં આવેલ છે

ઘણા વિદ્યાર્થી મિત્રોને થી ભરાવામાં તકલીફ હોય છે એટલે તે કોઈ પણ ભરતીમાં અરજી કરી શકતા નથી તેના હેતુથી હિન્દુજા ફાઇનાન્સ ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં કોઈ અરજીપી રાખવામાં આવેલ નથી તો વિદ્યાર્થી ફ્રીમાં અરજી કરી શકે છે

Hinduja finance ભરતી 2024  તારીખ

આ ભરતીમાં ઈન્ટરવ્યુ સ્થળ ગુજરાતના વિવિધ શહેરો છે. જે તમે જાહેરાતમાં જોઈ શકો છો અને ઈન્ટરવ્યુની તારીખ 10મી અને 11મી મે એટલે કે શુક્રવાર અને શનિવાર ગુજરાતના તમામ સ્થળોએ છે.

સૂચના અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top