ગ્રામ પંચાયતની કામગીરી અને ગ્રાન્ટની સંપૂર્ણ વિગતો મેળવો કોઈ પૈસા ખાતું તો નથી. સરપંચને કેવી રીતે ફરિયાદ કરવી

meri panchayat application 2024 gujarat:ગ્રામ પંચાયતની કામગીરી અને ગ્રાન્ટની સંપૂર્ણ વિગતો મેળવો કોઈ પૈસા ખાતું તો નથી. સરપંચને કેવી રીતે ફરિયાદ કરવી તો તમારે ગામમાં ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયતમાં ઘણા બધા કામ થતા હશે ગ્રામ પંચાયતમાં બજેટ પણ ફળવા છે તમને ખબર નહીં હોય કે તમારા સરપંચ કે એ બજેટની કયા કામમાં વાપર્યું છે અને તમારા ગામમાં કેટલું કામ કર્યું છે એ તમે બધું જોઈ શકો છો ખાલી આ એક જ એપ ડાઉનલોડ કરવાની રહેશે

KYC નથી કર્યું ,તેમને શેર, કોમોડિટી અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા નહીં મળે. KYC કેવી રીતે કરવું જાણો

gram panchayat application form gujarat જો તમારી ગામમાં ભ્રષ્ટાચાર થતો હોય અને તમને ખબર નહીં કે ગ્રામ પંચાયતમાં પૈસા ખાઈ જાય છે અને તમને ખબર પણ નથી રહી તમે ઘરે બેઠા મોબાઇલમાં જોઈ શકો છો કે તમારા ગામમાં કેટલું કામ થયું છે અને કેટલા પૈસા આવ્યા છે

મેરી પંચાયત એપ્લિકેશન 2024 શું છે meri panchayat application 2024 in gujarati

મેરી પંચાયત એપ્લિકેશન કેમકે સરકાર દ્વારા 2023 માં બહાર પાડવામાં આવી હતી જે દરેક પંચાયતના કામ તેની અંદર રાખવામાં આવે છે અને કોઈપણ વ્યક્તિ તેમના ગામની પંચાયતની કામ કેવું થાય છે કેટલા પૈસા આવે છે કઈ જગ્યાએ કેટલા પૈસા વાપરવાના તેનું બધું આ એપ્લિકેશનમાં આપેલો હોય છે.

Advertisment

એક ખૂબ જ સારા સમાચાર છે કે કર્મચારીઓના છોકરાઓને મળશે શિક્ષણ ભથ્થું, હોસ્ટેલ સબસિડી નવા સમાચાર

મેરી પંચાયત એપ્લિકેશન 2024 ની વિશેષતા જણાવો meri panchayat application 2024 in gujarati

meri panchayat app download મેરી પંચાયત એપ્લિકેશન દ્વારા તમે તમારા ગામનું બજેટ અને કયા કામમાં કેટલા પૈસા વાપરવાના છે તે જોઈ શકો છો ગ્રામ પંચાયતમાં હાલમાં જે કામ ચાલુ છે તે માહિતી મેળવી શકો છો તમારા ગ્રામ પંચાયત બેંકમાં કેટલા પૈસા પડ્યા છે તે પણ જાણી શકો છો મારી ગ્રામ પંચાયતમાં હાલમાં કેટલી ગ્રાન્ટ પડી છે અને કઈ ગ્રાન્ટ કઈ જગ્યાએ વાપરવામાં આવેલ છે જેની પણ માહિતી હોય છે તમારા ગ્રામ પંચાયતના સરપંચ કોણ છે તલાટી કોણ છે તેના મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસ તેની અંદર આપેલો હોય છે તમે મેરી પંચાયત એપ્લિકેશન દ્વારા તમારા સરપંચ અને તલાટી સામે કોઈ કામની ખરાબ હોય અથવા કોઈ કામ સારું ના કર્યું હોય તો તમે તેની સામે ફરિયાદ પણ કરી શકો છો

મેરી એપ્લિકેશનથી ગ્રામ પંચાયતમાં કેટલી ગ્રાન્ટ અને બજેટ કેવી રીતે ચેક કરવું meri panchayat application 2024 in gujarati

મેરી એપ્લિકેશન પંચાયતમાં જઈ તમારે કોમ્પ્યુટર જવાનો રહેશે ત્યાં ક્લિક કરવાનું રહેશે પંચાયત ફંડ પર ક્લિક કરશો એટલે નીચે એક ઓપ્શન આવશે ફંડ પ્રાપ્ત થયું તેના પર ક્લિક કરવાનું એટલે ત્યાં નીચે આવક અને ખર્ચ પર ક્લિક કરવું પડશે ત્યાં જઈ તમારે પંચાયત બેંક ખાતા પર ક્લિક કરી તમારા ગ્રામ પંચાયતમાં કેટલું બેન્ક બેલેન્સ પડ્યું છે તે જાણી શકો છો

મેરી પંચાયત એપ્લિકેશન 2024 ડાઉનલોડ કેવી રીતે કરવી: meri panchayat application 2024 in gujarati

એપ્લિકેશન ડાઉનલોડ કરો: Google Play Store અથ઼વા Apple App Store પર જાઓ. પછી “મેરી પંચાયત” શોધો. ત્યાં “ઇન્સ્ટોલ” બટન પર ક્લિક કરો.એપ્લિકેશન ખોલો અને નોંધણી કરો: તમારો મોબાઈલ નંબર અને ઇમેઇલ ID દાખલ કરો. “ચાલુ કરો” બટન પર ક્લિક કરો. તમારી ગ્રામ પંચાયતની માહિતી દાખલ કરો: તમારા રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગામનું નામ પસંદ કરો. 4-અંકનો MPIN દાખલ કરો અને તેને યાદ રાખો.
તૈયાર! હવે તમે MPIN વાપરીને ગમે ત્યારે મેરી પંચાયત એપ્લિકેશનમાં લોગ ઇન કરી શકો છો.

મેરી પંચાયત એપ્લિકેશન 2024 ફરિયાદ કેવી રીતે કરવી meri panchayat app download 2024 gujarat in gujarati

સૌપ્રથમ તમારે મેરી પંચાયત એપ્લિકેશન હોમ પેજ પર જઈ રજીસ્ટર ફરિયાદ લખેલો છે ત્યાં ક્લિક કરવાનું તમારે કયા પ્રકારની ફરિયાદ કરવી છે એ પસંદ કરવાનું તમારે કોઈ ક્રાંત કે કોઈ કામ સરખું ન થયું હોય તેના વિશે ફરિયાદ કરવી હોય તો તેનો ફોટો અપલોડ કરવાનો રહેશે પછી જે એડ્રેસ આપેલા છે તે લખવાનું અને સબમિટ કરશો એટલે તમારી ફરિયાદ થઈ જશે

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close