અરજી કેવી રીતે કરવી મળશે કેટલી સબસીડી મળશે અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ જેની સંપૂર્ણ માહિતી અમે આલેખમાં આપેલ છે તે તમે વાંચી અને ટ્રેક્ટર સબસિડી 2024 માટે અરજી કરી શકો છો
પ્રધાનમંત્રી ટ્રેક્ટર યોજના 2024 નો ઉદ્દેશ્ય pm kisan tractor yojana 2024
પ્રધાનમંત્રી ટ્રેક્ટર યોજના છે કે 50% સબસીડી આપવામાં આવશે નવા ટ્રેક્ટર લેવા હોય અને ખેડૂતો હાલમાં ખૂબ જ તકલીફ રહે છે તો તેમના માટે ટ્રેક્ટર સહાય યોજના જાહેર કરવામાં આવી છે અને તેમને કૃષિ ઉત્પાદનમાં વધારો થાય અને તેમને પ્રોત્સાહન મળે અને વધારે ખેતી કરી શકે તે માટે ટ્રેક્ટર સહાય યોજના જાહેર કરવામાં આવી છે
ધાનમંત્રી ટ્રેક્ટર યોજનાપ્ર હેઠળ કોણ લાભ મેળવી શકે છે:
પોતાની ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતો. વાર્ષિક આવક રૂ. 1.5 લાખથી ઓછી હોય. અગાઉ ટ્રેક્ટર સબસિડીનો લાભ ન લીધો હોય. ભારતીય નાગરિક હોય. આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજો, બેંક ખાતાના પુરાવા જેવા જરૂરી દસ્તાવેજો ધરાવતા હોય.
તમારી સ્કૂલમાંથી શાળા છોડવાનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું જાણો અહીં થી
પ્રધાનમંત્રી ટ્રેક્ટર યોજના 2024 સહાય pm kisan tractor yojana 2024
- ટ્રેક્ટર ખરીદવા માટે 50% સુધીની સબસિડી.
- ખેતીમાં ઉત્પાદકતામાં વધારો.
- ખેડૂતોની આવકમાં વધારો.
- રોજગારીની તકોમાં વધારો
પ્રધાનમંત્રી ટ્રેક્ટર યોજના 2024 અરજી કેવી રીતે કરવી:
ખેડૂતોએ PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://nvshq.org/scheme/pm-kisan-tractor-scheme પર જવું પડશે.