શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (SLC) શું છે? શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (SLC) એ એક ઔપચારિક દસ્તાવેજ છે જે દર્શાવે છે કે વિદ્યાર્થીએ ચોક્કસ શાળામાં હાજરી આપી હતી અને તેણે ત્યાં કયા ધોરણો પૂર્ણ કર્યા હતા. તે શાળામાંથી વિદ્યાર્થીના પસાર થવાનો પુરાવો છે અને ઘણીવાર ઉચ્ચ શિક્ષણ અથવા નોકરી માટે અરજી કરતી વખતે જરૂરી હોય છે. school leaving certificate gujarat
આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ કે લિંગ ખોટું હોય તો થઈ શકે છે 3 વર્ષની જેલ, આવી રીતે તરત અપડેટ કરો
LC/ school leaving certificate LC એટલે શું?
લિવિંગ સર્ટી એલસી એટલે શું જો તમે જે સ્કૂલમાં ભણતા હોય તે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કહેવામાં આવે છે એટલે કે શાળા નો દાખલો જો તમારે તે સ્કૂલમાં વધારે ધોરણ નવ અને બીજી જગ્યાએ ભણવા બેસવું હોય તો જે આપવામાં આવે છે તેને શાળા પ્રમાણપત્ર પ્રમાણપત્ર લિવિંગ સર્ટિફિકેટ એલચી કહેવામાં આવે છે
તમારે ક્યારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર SLC ની જરૂર છે??
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ક્યારે જરૂરી છે? school leaving certificate gujarat
- ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરવી: મોટાભાગની કૉલેજો અને યુનિવર્સિટીઓને પ્રવેશ માટે SLCની જરૂર પડે છે. તે તમારા શૈક્ષણિક ઇતિહાસ અને તમે કયા ધોરણો પૂર્ણ કર્યા છે તેની માહિતી પ્રદાન કરે છે.
- નોકરી માટે અરજી કરવી: કેટલીક નોકરીઓ માટે ચોક્કસ શૈક્ષણિક લાયકાતની જરૂર હોય છે, જેમ કે હાઇ સ્કૂલ ડિપ્લોમા અથવા કોલેજ ડિગ્રી. SLC આ લાયકાતનો પુરાવો આપી શકે છે.
- અન્ય શાળામાં ટ્રાન્સફર થવો: જો તમે બીજી શાળામાં જવા માંગતા હો, તો તમારે તમારા અગાઉના શિક્ષણનો પુરાવો આપવા માટે તમારું SLC સબમિટ કરવું પડશે.
- વિદેશ પ્રવાસ માટે અરજી કરવી: કેટલાક દેશોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટે SLCની જરૂર પડે છે.
લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું
જો તમે પણ સ્કૂલમાં ભણતા હો અને ભણવાનું પૂરું થઈ ગયું એટલે સ્કૂલ તરફથી શાળા નું પ્રમાણપત્ર આપવામાં આવે છે તો તમે સાડા છોડ્યા નું પ્રમાણપત્ર લેવા માટે અરજી કેવી રીતે કરવી સૌપ્રથમ લિવિંગ સર્ટિફિકેટ માટે અરજી ફોર્મ ભરવાનું રહેશે જે શાળામાંથી અરજી ફોર્મ આપવામાં આવશે અને તેમાં તમારું નામ જન્મ તારીખ રહેવાનું સરનામું શૈક્ષણિક લાયકાત ફોર્મ ભરવું પડશે પછી તમારે જરૂરી દસ્તાવેજો શાળા નું પ્રમાણપત્ર સાથે ડોક્યુમેન્ટ જોઈન્ટ કરવા પડશે આધાર કાર્ડ અને ફી ની પ્રસિદ્ધ આપવી પડશે પછી તમારે ફીની ચૂકવણી કરવી પડશે તેની રકમ શાળા દ્વારા બદલાઈ શકે છે કેટલી લેવાય એને રહેશે તે તમે તમારા અરજી અને જરૂરી ડોક્યુમેન્ટ સબમીટ કરી દે પછી તમને શાળા નું પ્રમાણપત્ર મળી જશે