સોના ચાંદી કિંમતમાં ભારે ઘટાડો, ખરીદી માટે લાંબી લાઇન લાગી; જુઓ 10 ગ્રામ સોનાનો ભાવ ગુજરાત 

સોનાની કિંમતમાં ભારે ઘટાડો, ખરીદી માટે લાંબી લાઇન લાગી; જુઓ 10 ગ્રામ સોનાનો ભાવ ગુજરાત સોનાના ભાવની વાત કરીએ તો જુલાઈ મહિનાની શરૂઆતમાં સોનાના ભાવમાં ખૂબ જ જોવા મળે છે અને લોકોને સોનુ ખરીદવું એ વિચાર આવી રહ્યો છે તો તમે આ સમાચાર જાણી લો અને સોના ચાંદીનો ભાવ જાણી અને પછી જ ખરીદી કરો તો ચાલો જાણીએ આજનો સોનાનો ભાવ કેટલો છે aaj no sona no bhav suchi

સોનાના ભાવમાં અચાનક વધારો કેમ

સોનાના ભાવમાં ખૂબ જ વધારે જોવા મળે છે કારણ કે ખુલતા બજારની સાથે લોકો સોનું ખરીદવા માટે ઊંચી પડ્યા છે તો સોનાની કિંમતમાં 550 રૂપિયાનો 10 ગ્રામ માં વધારો થયો છે 24 કેરેટ સોનાનો ભાવ 71,640 રૂપિયા છે એ પણ 10 ગ્રામનો અને વધીને 72,190 રૂપિયા થઈ ગયો છે 10 ગ્રામ નો ભાવ

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ
SBI Yono એપ પરથી રૂ. 50 હજારની પર્સનલ લોન

જાણો આજનો સોનાનો ભાવ કેટલો

સોના ચાંદીના ભાવમાં ખૂબ જ ઝારખંડ ઘટાડો અને વધારો થઈ રહ્યો છે તો તમે પણ જાણી શકો છો આજનો 24 કેરેટ સોનાનો ભાવ 56,240 છે એ પણ 10 ગ્રામનો અને 10 ગ્રામ સોનાની કિંમત 51,160 રૂપિયા છે 24 કેરેટ સોનાનો અને 18 કેરી વાત કરી તે શુદ્ધ દસ કરોડ સોનાની કિંમત 42,920 રૂપિયા રાખવામાં આવેલ છે

ખેડૂતો માટે ₹ 1 લાખ સુધીની લોન માફ– કિસાન ક્રેડિટ કાર્ડ લેવા અહીં ક્લિક કરો

ચાંદીના ભાવની વાત કરીએ તો

હાલમાં વિશ્વ બજારમાં ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો તમે પણ ચાંદી ખરીદી શકો છો તો તે પહેલા તમારે ભાવ જાણવા જરૂરી છે તો ચાંદીના ભાવની વાત કરીએ તો એક કિલો ચાંદીનો ભાવ 66,500 છે અને 100 ગ્રામ ચાંદી ની કિંમત 665 રૂપિયા આપવામાં આવેલ છે

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top