તમામ લોકોને માત્ર રૂ. 20માં રૂ. 2 લાખનો વીમો મળશે. જો અત્યારે નહીં તો ક્યારેય નહીં, અરજી માટે સંપૂર્ણ વિગતો જુઓ.

તમામ લોકોને માત્ર રૂ. 20માં રૂ. 2 લાખનો વીમો મળશે. જો અત્યારે નહીં તો ક્યારેય નહીં, અરજી માટે સંપૂર્ણ વિગતો જુઓ. હેલો નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વિશે આ યોજના એવી છે કે તમે ફક્ત 20 રૂપિયા ભરીને મેળવી શકો છો બે લાખ રૂપિયા નો લાભ તો જાણો કે અરજી કેવી રીતે કરવી કયા લોકો લાભ લઇ શકે કયા ડોક્યુમેન્ટ જોઈએ ફોર્મ કેવી રીતે ભરવો જેની સંપૂર્ણ માહિતી અમે નીચે આપેલ છે

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં પ્રીમિયમ કેટલું ભરવાનું હોય છે

જો તમે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં ફોર્મ ભરવા માગો છો તો ખાલી તમારે ₹20 વીમો આપવાનો રહેશે 20 રૂપિયામાં તમે બે લાખ રૂપિયા મેળવી શકો છો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

BSNL 28 દિવસ નો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન્ટ ફ્રી કોલિંગ અને દરરોજ 2 જીબી ડેટા

Pradhan Mantri Suraksha Bima Yojana 2024 પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ના લાભ જાણો

જો તમે પ્રધાનમંત્રી સુરક્ષા યોજનામાં અરજી કરવા માગો છો તો આ યોજના દ્વારા તમને બે લાખ રૂપિયાનો લાભ આપવામાં આવશે અને તમારું અકસ્માત થઈ જાય તો એનો પણ લાભ આપવામાં આવશે જો તમારી બંને આંખો જતી રહે અથવા બંને હાથ પગ લુંગા થઈ જાય અથવા લઘુ થઈ જાય તો તમને બે લાખ રૂપિયા નો લાભ આપવામાં આવશે અને તમારી એક આંખ અને એક પગ ભાગી જાય તો 1,00,000 નો ફાયદો આપવામાં આવશે તમને

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 2024 માટે પાત્રતા જણાવો

જો તમે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં લાભ લેવા માગો છો તો તમારી ઉંમર 18 થી 70 વર્ષ સુધી હોવી જોઈએ અને વાર્ષિક આવક તમે બાર રૂપિયા નો વીમો ભરી અને તમે મેળવી શકો છો બે લાખ રૂપિયા તમારે પૈસા ઓટોમેટિક ખાતામાંથી કપાઈ જશે તો તમારે ઓટો ડેબિટ કરાવવું પડશે તો તમારે અકસ્માત હોય કે અપંગતા હોય તો તમને સંપૂર્ણપણે રકમ આપવામાં આવશે એક વર્ષ તમારી 20 રૂપિયા પ્રીમિયમ આપવાનું રહેશે અને પછી હરમહિની 20 રૂપિયા લાગશે ચાર્જ અને તમને બે લાખ રૂપિયા આપવામાં આવશે

નાનકડા ગામમાંથી શરૂ કર્યો બિઝનેસ, આજે વાર્ષિક રૂ. 2 કરોડની કમાણી કરે છે 

ઇન્ટરનેટ બેંકિંગથી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 2024 ચાલુ કરો 

  1. તમારી બેંક ઈન્ટરનેટ બેંકિંગ એકાઉન્ટમાં લોગ ઇન કરો.
  2. બીમ વિભાગમાં જાઓ.
  3. એકાઉન્ટ પસંદ કરો.
  4. વિગતો ભરો
  5. ડાઉનલોડ કરો અને સંદર્ભ નંબર નોંધો.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં અરજી કેવી રીતે કરવી Pradhan Mantri Suraksha Bima Yojana 2024

સૌપ્રથમ તમારે અરજી કરવા માટે તમારી નજીકની બેંક હશે તાલુકામાં જવું પડશે પછી બેંકમાં જઈ અને તમારે પાસબુક લઈ અને બેંક એકાઉન્ટ છે અથવા મેનેજર છે ત્યાં જાઓ અને તમારે કહેવાનું કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં અરજી કરવી છે મારે તો પછી મેનેજર તમને એક ફોર્મ આપશે તે ફોર્મ ભરી અને બેંકમાં જમા કરાવવાનું પછી તમારે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ચાલુ થઈ જશે

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top