જો તમારું કોઈપણ બેંકમાં ખાતું હોય તો ઝડપથી ફોર્મ ભરો અને તમને દર મહિને સીધા તમારા ખાતામાં રૂપિયા 2000 મળશે

ભારત સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામદારોને નાણાકીય સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ ઈ શ્રમ કાર્ડ ધારકોને વાર્ષિક 36000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે.

જે તેમના જીવન નિર્વાહમાં મદદ કરશે આ યોજના ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે બનાવવામાં આવેલી છે જેથી તેમનો ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરી શકાય E Sharm Card Pension Yojana 2024

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

જો તમે પણ શ્રમિક કાર્ડ ધારક છો તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો અથવા જો તમારી પાસે ઈશ્રમ કાર્ડ નથી તો તમે આ લેખ ધ્યાનથી વાંચો આ લેખમાં અમે તમને ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના હેઠળ અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો અને પાત્રતા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરીશું.

આ સાથે અમે તમને યોજના માટે ઓનલાઈન અથવા ઓફલાઈન માધ્યમથી સરળતાથી અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આર્ટિકલ દ્વારા અમે તમને આપીશું.

તમામ લોકોને માત્ર રૂ. 20માં રૂ. 2 લાખનો વીમો મળશે. જો અત્યારે નહીં તો ક્યારેય નહીં, અરજી માટે સંપૂર્ણ વિગતો જુઓ.

ઈ શ્રમ કાર્ડ પેન્શન E Sharm Card Pension Yojana 2024

દેશના તમામ ઇ શ્રમિક કાર્ડ ધારકોનો સામાજિક અને આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવાનો ઉદેશ્ય સાથે કેન્દ્ર સરકારે ઈ શ્રમિક કાર્ડ પેન્શન યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોને ચોક્કસ વય પછી પેન્શન આપવામાં આવશે ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના હેઠળ શ્રમિક કાર્ડ ધારકોને 60 વર્ષની ઉંમર પૂર્ણ થવા પર દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળશે એટલે કે 10 વર્ષે 36000 રૂપિયા ની પેન્શનની રકમ આપવામાં આવે છે

જોકે તમને આ ટેન્શન મફતમાં નહીં મળે આ માટે તમારે તમારી ઉંમર પ્રમાણે ફાળો આપવો પડશે 60 વર્ષની ઉંમર પૂર્ણ થવા પર તમે દર મહિને ₹3,000 પેન્શન મળશે આ માટે તમારે પ્રધાનમંત્રી શ્રમયોગી મંધન યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરાવવું પડશે

આ યોજના કામદારોના સામાજિક અને આર્થિક વિકાસની સુનિશ્ચિત કરીને તેમનું જીવન ઊંચું આવે અને એના જીવન ધોરણમાં વિકાસ થાય આ યોજનાનો લાભ મેળવવા માટે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રક્રિયાઓ દ્વારા અરજી કરી શકો છો

ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના ના લાભ E Sharm Card Pension Yojana 2024

 • ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના દેશ પરના તમામ ઈશ્રમ કાળ ધારકોની સામાજિક અને આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો દેશ્ય સાથે શરૂ કરવામાં આવે છે આ યોજના હેઠળ લેબર કાર્ડ ધારકોને 60 વર્ષની થયા પર દર મહિને ₹3,000 ની પેન્શન રકમ આપવામાં આવશે જેથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત થઈ જશે
 • સરકાર દ્વારા આપવામાં આવતી આ પેન્શનની રકમ સિદ્ધિ લાભાર્થીના બેંક ખાતામાં મોકલવામાં આવશે જેથી તેમને કોઈ પણ પ્રકારની આર્થિક અસુવિધા નો સામનો ન કરવો પડે આ યોજના દ્વારા કામદારોને પેન્શન ના રૂપમાં દર વર્ષે છત્રીસ હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે.
 • ફક્ત તે જ લેબર કાર્ડ ધારકો આ યોજના લાભ મેળવી શકશે જેમણે પ્રધાનમંત્રી શ્રમયોગી મંધન યોજના હેઠળ પોતાનું રજીસ્ટ્રેશન કરાવેલ છે આ યોજનાનો લાભ મળવાથી કામદારોના જીવન ધોરણમાં સુધારો થશે અને તેમના ભવિષ્યને ઉજવળ અને સુરક્ષિત બનાવવામાં પણ મદદ કરશે આ યોજના કામદારોના જીવનમાં સ્થિરતા અને સુરક્ષા પ્રદાન કરશે જ્યાં તમારે ટકાઉ વિકાસને સુનિશ્ચિત કરશે

સરકાર આપશે ગરીબ દીકરીઓના કલ્યાણ માટે ૧૨ હજારની સહાય

ઈ શ્રમ કાર્ડ ની પાત્રતા E Sharm Card Pension Yojana 2024

 • અરજદાર ભારતનો નાગરિક આવશ્યક છે
 • અરજદારની ઉંમર 18 થી 40 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ
 • અરજદાર અસંગઠિત ક્ષેત્રમાં કામદાર હોવું જોઈએ
 • મજૂર અને જ્ઞાતિ માસિક આવક રૂપિયા 15000 અથવા તેનાથી ઓછી હોવી જોઈએ

ઈ શ્રમ કાર્ડ જરૂરી દસ્તાવેજો E Sharm Card Pension Yojana 2024

 • આધારકાર્ડ
 • પાન કાર્ડ
 • ઇ શ્રમ કાર્ડ
 •  પાસબુક
 • મોબાઈલ નંબર
 • ઇ-મેલ આઇડી
 • પાસપોર્ટ સાઇઝ નો ફોટો

ઈ શ્રમ કાર્ડ પેન્શન ઓનલાઇન અરજી કરો E Sharm Card Pension Yojana 2024

 1. સૌપ્રથમ તમારે ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે
 2. જ્યારે વેબસાઈટનું હોમ પેજ ખુલશે ત્યારે તમારે સ્કીમ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
 3. આગળ પ્રધાનમંત્રી શ્રમયોગી માન ધન યોજના ના વિકલ્પ પર ક્લિક કરો
 4. ક્લિક કરવા પ્રયોજના સંબંધિત વિગતવાર માહિતી તમારી સામે પ્રદર્શિત થશે
 5. ત્યાર પછી આ પેજ પર લોગીન વિકલ્પ પર ક્લિક કરો
 6. તમે લોગીન પર ક્લિક કર તારી સાથે એક નવું પેજ ગુલશન તમારે સેલ્ફ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
 7. ત્યાર પછી તમારું 10 અંક નો મોબાઇલ નંબર દાખલ કરો અને પ્રોસીડ વિકલ્પ પર ક્લિક કરો
 8. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે જે તમારે દાખલ કરવો પડશે
 9. ત્યાર પછી વટથી ચકાસણી પછી શ્રમ કાર્ડ પેન્શન યોજના માટે અરજી ફોર્મ તમારી સામે ખુલશે તેમાં પૂછવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે દાખલ કરો
 10. બધી જરૂરી માહિતી ભર્યા પછી જરૂરી દસ્તાવેજો ને સ્કેન કરીને અપલોડ કરો આધાર કાર્ડ પાનકાર્ડ બેંક એકાઉન્ટ પાસબુક મોબાઈલ નંબર ઇમેલ આઇડી અને પાસપોર્ટ સાઈઝ નો ફોટો સામેલ હોઈ શકે છે
 11. બધી માહિતી અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી ફોર્મ સબમીટ કરવા માટે ફાઈનલ સબમીટ વિકલ્પ પર ક્લિક કરો
 12. સબમીટ કર્યા પછી તમને અરજી ફોર્મ ની રસીદ પ્રાપ્ત થશે જે તમે ભવિષ્યના સંદર્ભ માટે સુરક્ષિત રાખી શકો છો

1 કરોડ સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર! 8મા પગાર પંચના પ્રપોઝલ ને મળ્યું અપ્રુવલ, આ બજેટમાં જાહેરાત કરવામાં આવશે

ઈ ચમ કાર્ડ પેન્શન ઓફલાઈન પ્રક્રિયા

 • જો તમે ઈ સોમ કાર્ડ પેન્શન યોજના લાભો માટે ઓફલાઈન અરજી કરવા માંગતા હો તો નીચેના પગલા અનુસરો
 • સૌપ્રથમ તમારા નજીકના જન સેવા કેન્દ્ર અથવા csc કેન્દ્ર પર જાઓ
 • જન સેવા કેન્દ્ર પર પહોંચ્યા પછી ત્યાંના ઓપરેટરને ઈશ્રમ કાર્ડ પેન્શન યોજના માટે અરજી કરવા માટે કહો
 • તમામ જરૂરી દસ્તાવેજો સંચાલન અધિકારીને સબમિટ કરો
 • તમારી અરજી જનસેવા કેન્દ્ર ઓપરેટર દ્વારા સબમીટ કરવામાં આવશે
 • અરજી કર્યા પછી તમારે નિયત ફી ચૂકવવાની રહેશે.

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top