Adarsh Nivasi Shala Admission 2024-25 આદર્શ નિવાસી શાળાઓમાં વર્ષ ૨૦૨૪ માં પ્રવેશ ચાલુ માટેની જાહેરાત વિદ્યાર્થી મિત્રો આદર્શ નિવાસી શાળામાં એડમિશન લેવા માગતા હોય તેમના માટે એડમિશન ચાલુ થઈ ગયા છે તો તેમને મફતમાં જવાનું રહેવાનું ખાવાનું પીવાનું કપડાં ધોવા માટે શું ખર્ચ તમામ સુવિધાઓ આદર્શ નિવાસી શાળા તરફથી આપવામાં આવશે તો તમે પણ આમાં ફરી ગણી શકો છો
ડિપાર્ટમેંટનું નામ | અનુસુચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર |
કોને પ્રવેશ મળશે ? | અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓ |
ધોરણ | ધોરણ 9 થી 12 |
વર્ષ | 2024-25 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
અરજી કરવાની તારીખ | 06/05/2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | 05/06/2024 |
આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટે પાત્રતા કોને પ્રવેશ મળશે:
આદર્શ નિવાસી શાળામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અરજી પ્રવેશ કરવાનું ચાલુ થઈ ગયું છે તો ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમે અરજી પ્રક્રિયા કરી શકો છો જે વિદ્યાર્થીઓ આગલા ધોરણમાં 50% લાવ્યા હશે તે જ આદર્શ નિવાસી શાળામાં એડમિશન લઈ શકે છે hc ના વિદ્યાર્થીઓ દિવ્યાંગ વિધવા એવા વિદ્યાર્થીઓને પ્રથમ એડમિશન આપવામાં આવશે અને એસસી એસટી માટે આવક મર્યાદા કોઈ નક્કી કરવામાં આવી નથી એ cbc ઓબીસી માટે આવક મર્યાદા 6 લાખથી વધુ હોવી ન જોઈએ વધુ હશે તો તેમને પ્રવેશ આપવામાં નહીં આવે
ધોરણ 9 થી 12માં મળશે 94000 સ્કોલરશીપ, 2024 ની પરીક્ષા તારીખ જાહેર જાણો સંપૂર્ણ માહિતી
ધોરણ 9 થી 12 વિજ્ઞાન પ્રવાહ માટે આદર્શ નિવાસી શાળાઓ (કુમાર):
મુ. ગાંધીનગર
મુ. ખમીસણા, તા. વઢવાણ, જિ. સુરેંદ્રનગર
મુ. કેશોદ, જિ. જુનાગઢ
મુ. રાજકોટ
મુ. ભાવનગર
મુ. પાલનપુર, જિ. બનાસકાંઠા
મુ. સુરત
મુ. ઇડર, જિ. સાબરકાંઠા
મુ. મહેસાણા
ધોરણ 9 થી 12 વિજ્ઞાન પ્રવાહ માટે આદર્શ નિવાસી શાળાઓ (કન્યા):
- મુ. વડોદરા
ધોરણ 9 થી 12 સામાન્ય પ્રવાહ માટે આદર્શ નિવાસી શાળાઓ (કુમાર):
મુ. અમરેલી
મુ. જામનગર
પાટણ
મુ. પોરબંદર
ધોરણ 9 થી 12 સામાન્ય પ્રવાહ માટે આદર્શ નિવાસી શાળાઓ (કન્યા):
મુ. જુનાગઢ
મુ. રાજકોટ
મુ. પોરબંદર
મુ. રાણીપ, જિ. અમદાવાદ
મુ. ગાંધીનગર
મુ. પાલનપુર, જિ. બનાસકાંઠા
મુ. વલ્લભ વિદ્યાનગર, જિ. આણંદ
સુરત
મુ. મોડાસા, જિ. અરવલ્લી
મુ. અમરેલી
આદર્શ નિવાસી શાળા પ્રવેશ પરીક્ષા 2024 જરૂરી દસ્તાવેજો:
- ધોરણ 10 ની માર્કશીટ
- જાતિનું પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર (SEBC વિદ્યાર્થીઓ માટે)
- અન્ય જરૂરી દસ્તાવેજો