ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના 2024 સોમનાથ, દ્વારકા, ગીરનાર, અંબાજી, પાવાગઢ, શામળાજી ફરવા માટે તમામ ખર્ચ સરકાર દ્વારા

Gujarat Shravan Tirth Darshan 2024 Yojana:ગુજરાત શ્રવણ દિપદર્શન યોજના 2024 આ યોજના ગુજરાત દ્વારા શરૂ કરવામાં આવેલ છે શ્રવણ તીર્થ યોજના વર્ષ નાગરિક કોને ગુજરાત રાજ્યમાં તમામ યાત્રાધામ ઉપર ફ્રીમાં ફરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે જે પણ વર્ષ નાગરિક છે તેમને ફરવામાં તકલીફ પડે છે તે માટે ગુજરાત સરકાર દ્વારા તમામ ખરડા લોકોને યાત્રાધામ ઉપર ફરી શકે કુદરતી સૌંદર્ય નજારો માણી શકે તે માટે બસ ભાડું રહેવા ખર્ચ જમવાનું તમામ ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવશે જે ૫૦ ટકા હશે

આદર્શ નિવાસી શાળામાં વર્ષ ૨૦૨૪ માં ધોરણ 9 થી 12 માટે મફત માં રહેવા ,ખાવા કપડાં ,વધુ મળશે ,અહીં થી એડમિશન મેળવો

ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના 2024 | Gujarat Shravan Tirth Darshan 2024 Yojana

યોજનાનું નામ Gujarat Shravan Tirth Darshan Yojana 2023
વિભાગનું નામ ઉદ્યોગ અને ખાણ વિભાગ
પેટા વિભાગ/કચેરી નું નામ ગુજરાત પવીત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ
ફ્રી ફરવા સ્થળ સોમનાથ, દ્વારકા, ગીરનાર, અંબાજી, પાવાગઢ, શામળાજી, રાણકી વાવ, ભદ્રેશ્વર, વગેરે.
લાભાર્થીની પાત્રતા  વરીષ્ઠ નાગરીક
યોજના હેઠળ મળવાપાત્ર સહાય 75 % સુધીનું ભાડુ

શ્રવણ તીર્થ દર્શન યોજના 2014 માટે પાત્રતા જાણો | Gujarat Shravan Tirth Darshan Yojana 2024

જે પણ શ્રવણથી દર્શન યોજનામાં ભાગ લેવામાં આવે છે તે નાગરિક ભારતના હોવા જોઈએ તેમની ઉંમર 60 વર્ષથી વધુ હશે તો તે તીર્થ દર્શન યોજનામાં ભાગ લઈ શકશે અને તેમને આધાર કાર્ડ જન્મ તારીખ નો દાખલો કોઈ પણ તેમનો પુરાવો પાસે રાખવો પડશે ગુજરાત રાજ્ય જાહેર સેવા ગ્રાહક કેન્દ્ર માહિતી તેમને ફોર્મ ભરી અને જમા કરાવવું પડશે

આ વિદ્યાર્થીઓને રૂ. 12000/-ની શિષ્યવૃત્તિ મળી રહી છે, જાણો કોને મળશે.

ગુજરાત શ્રાવણ તીર્થ દર્શન યોજના 2024 ના ફાયદા જણાવો | Gujarat Shravan Tirth Darshan Yojana 2024

તો તમને તીર્થ દર્શન યોજનામાં યાત્રા કરતી વખતે 50% સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે બસ ભાડું રહેવાનું ઉપાડો સમભાગવત તમામ પચાસ ટકા રૂપિયા અને સારી રીતે સરકારી ટ્રાવેલ્સમાં મજાથી યાત્રા પૂરી કરી શકો છો અને કોઈપણ વાયડર રાખ્યા વગર શેર કરીશ નાગરિકો છે તેમને આ કહેવા મળે સારી સુવિધા મળે સાત માટે સારી સુવિધા મળે તે દ્વારા તમામ સુવિધા સરકાર દ્વારા આપવામાં આવશે

Advertisment

શ્રવણ તીર્થ દર્શન યોજના યાત્રાધામની યાદી Gujarat Shravan Tirth Darshan Yojana 2024

 • સોમનાથ
 • અંબાજી
 • દ્વારકા
 • પાલીતાણા
 • ગીરનાર
 • ડાકોર
 • શામળાજી
 • પાવાગઢ
 • બહુચરાજી
 • રામ પગદંડી
 • આ સિવાય બીજા 300 જેટલા મંદિરો નું લિસ્ટ જોવા માટે તમે ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત લઈ શકો છો, અથવા આ લેખના અંતે તેની લીંક આપવામાં આવશે ક્યાંથી તમે આખું લિસ્ટ જોઈ શકો છો.

દર્શન યોજના 2024 યાત્રાધામ જણાવો | Gujarat Shravan Tirth Darshan Yojana

તમને શ્રવણ દર્શન યોજના 2014માં યાત્રાધામ નો સમાવેશ થાય છે જેમ કે સોમનાથ જય દાદા ના દર્શન કરી દેરીઓ નિહાળી અને પછી દ્વારકા કાળીય ઠાકરના દર્શન કરી ત્યાં દ્વારકા બેટ દ્વારકા બધી જગ્યા ભરી અને પછી જે સોમનાથ જે સોમનાથમાં ગબરપર જવાનો રહેશે ત્યાં 9999 પગથિયા છે પછી અંબાજી પાવાગઢ શામળાજી રાણકી વાવ યાત્રાધામ પર જવા મળશે
શ્રવણ તીર્થ દર્શન યોજના અગત્યની લિન્ક
હેલ્પલાઇન નંબર +91 79 23252459/23252458
અધિકારીક વેબસાઈટ . અહીં ક્લિક કરો
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close