ahmedabad rojgar bharti melo 2024:અમદાવાદમાં નોકરી મેળાનું આયોજન, જાણો ઈન્ટરવ્યૂનો સમય અને સ્થળ શું છે નમસ્કાર મિત્રો આજે વાત કરીશું નોકરી વિશે જો તમારે પણ સારી નોકરી જોઇએ છે તો તમારા માટે આવી ગયો છે અમદાવાદમાં ભરતી મેળો 11 જૂનના રોજ અમદાવાદમાં મોટો ભરતી મેળો યોજાયો છે જેમાં તમે અલગ અલગ જગ્યા માટે ઈન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો
જે મિત્રો અમદાવાદમાં રહે છે અથવા બીજે ક્યાંક છે અને અમદાવાદમાં નોકરી કરવી છે તેવા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર છે કે જુના રોજ અમદાવાદમાં ભરતી મેળો ચાલુ છે તો તમે પણ આ ભરતી મેળામાં લાભ લઈ અને સારી નોકરી મેળવી શકો છો અરજી કેવી રીતે કરવી ઈન્ટરવ્યૂ કઈ જગ્યાએ લેવામાં આવશે તેની માહિતી નીચે આપેલ છે
વધતા વજનથી પરેશાન છો તો કરો આનું સેવન શરીરની બધી ચરબી ઓગળી જશે, ઢોલ જેવા પેટને સપાટ કરી દેશે આ ફળ
Ahmedabad Rojgar Melo નોકરી
- 250 થી વધુ ખાલી જગ્યાઓ
- સેવા ક્ષેત્ર, ઉત્પાદન ક્ષેત્ર સહિતની કંપનીઓ દ્વારા ભરતી
- ₹1.5 લાખ થી ₹3 લાખ સુધીનું વાર્ષિક પગાર પેકેજ
Ahmedabad Rojgar Melo જરૂરી દસ્તાવેજો:
- બાયોડેટા
- શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો
- ઓળખનો પુરાવો
મોદી સરકાર બનતા જ સારા સમાચાર, આ દિવસે ખેડૂતને મળશે ₹2000 અથવા ₹4000 નો 17મો હપ્તો આવશે.
અમદાવાદ ભરતી મેળામાં કોણ કોણ આપી શકશે ઇન્ટરવ્યૂ
અમદાવાદ જિલ્લાની મોટી કંપનીઓ છે જે નોકરી માટે ભરતી મેળો ગોઠવ્યો છે જે પણ ઉમેદવારની પસંદગી થશે તેમને દોઢ લાખથી ત્રણ લાખ સુધીનો વાર્ષિક પગાર આપવામાં આવશે ધોરણ નવ થી કરીને ધોરણ 10 ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએશન તથા iti એન્જિનિયર મિકેનિકલ એન્જિનિયર ઈલેક્ટ્રીક એન્જિનિયર જેવા તમામ ઉમેદવારો અમદાવાદ ભરતી મેળામાં ફોર્મ ભરી શકે છે અને ઇન્ટરવ્યૂ આપી અને સારી નોકરી મેળવી શકે છે
અમદાવાદ ફરતી મેળવવા માટે ઇન્ટરવ્યૂ સમય અને જગ્યા જાણો
- સ્થળ: બહુમાળી ભવન, બ્લોક-ડી, પ્રથમ માળ, ગિરધરનગર બ્રિજ પાસે, અસારવા