AIIMS રાજકોટમાં ભરતી આવી ગઈ, ઓનલાઇન અરજી કરો અહીં થી નમસ્કાર મિત્રો આજે રોજગારના સમાચાર લાવ્યા છીએ તમારી સામે તો એઈમ્સ રાજકોટ દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલ છે તમે પણ ડોક્ટર લાઇનમાં નોકરી કરવા માગતા હો તો તમે રાજકોટ થી જાહેરાત કરવામાં આવી છે
ભરતી બોર્ડ | એઈમ્સ રાજકોટ |
કુલ પોસ્ટ | વિવિધ |
જોન સ્થાન | ગુજરાત |
છેલ્લી તારીખ | 15-05-2024 |
સત્તાવાર વેબસાઇટ | recruite.aiimsrajkot.edu.in/ |
AIIMS રાજકોટમાં કઈ કઈ પદો માટે ભરતી થઈ રહી છે?
એઈમ્સ રાજકોટ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો અરજી કરી શકે છે અને તેમાં કુલ ખાલી જગ્યા છે 14
AIIMS રાજકોટ ભરતી માટે અરજી ફી કેટલી છે?
AIIMS રાજકોટ શૈક્ષણિક લાયકાત
પછી ઉમેદવાર મિત્રોએ બીએસસી નર્સિંગ પોસ્ટ બીએસસી ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા યુનિવર્સિટી માહિતી મેળવેલ ડિગ્રી તમારો જે નરસિંહ નો કોર્સ કર્યો છે તેનું સર્ટિફિકેટ નર્સિંગમાં ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ વધુ લાયકાત માટે અતિકૃત સૂચના જાણો
- પ્રોફેસર કમ પ્રિન્સિપાલ: 01
- નર્સિંગમાં એસોસિયેટ પ્રોફેસર (રીડર): 02
- નર્સિંગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર/લેક્ચરર: 03
- ટ્યુટર/ક્લિનિકલ પ્રશિક્ષક: 08
AIIMS રાજકોટ ભરતી 2024 માટે અરજીની પ્રક્રિયા:
રસ ધરાવતા અને યોગ્ય ઉમેદવારો ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), રાજકોટની અધિકૃત વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે (નીચે અરજી ફોર્મનો લિંક આપેલ છે).
ઉમેદવારોએ www.aiimsrajkot.edu.in વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે.
AIIMS Rajkot Recruitment 2024 અરજીઓ સબમિટ કરવાનું સરનામું:
ફોર્મ યોગ્ય રીતે લખેલું હોવું જોઈએ.
પ્રતિ: ડિપાર્ટમેન્ટ ઓફ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, AIIMS, રાજકોટ
સરનામું: VPO ખંડેરી, તા. પડધરી, રાજકોટ, ગુજરાત – 360110