અંબાલાલ પટેલની આગાહી ભુક્કા કાઢશે વરસાદ કડાકા અને ભડાકા સાથે તૂટી પડશે , વરસાદ કેવો પડશે જાણો

Ambalal Patel Agahi :હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ અને પરેશ ગૌસ્વામીની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગૌસ્વામી બંનેએ આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે. 22 જૂન સુધીમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. અમરેલી, જુનાગઢ, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, જામનગર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ખાસ કરીને ભારે વરસાદ પડશે. આ વરસાદ ખેડૂતો માટે રાહત લાવશે કારણ કે તે પાણીની ઘટ ખતરો ઘટાડશે અને પાક માટે ફાયદાકારક રહેશે. અંબાલાલ પટેલની આગાહી ભુક્કા કાઢશે વરસાદ કડાકા અને ભડાકા સાથે તૂટી પડશે , વરસાદ કેવો પડશે જાણો

PM મોદી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર , આ રીતે ચેક કરો ખાતામાં રકમ જમા થઈ છે કે નહીં.

અંબાલાલ પટેલની આગાહી:

  • વરસાદની આગાહી અંબાલાલ પટેલ 17 જૂનથી 22 જૂન દરમિયાન ગુજરાતમાં વીજળીના કડાકા અને ભારે વરસાદ.
  • અરબી સમુદ્ર અને ભંગારની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ કારણભૂત.
  • અમરેલી, જુનાગઢ, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, જામનગર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ખાસ કરીને ભારે વરસાદ.
  • ગોધરા, અમદાવાદ, રાજકોટ અને મોરબી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ.

ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદવા 6000/-સહાય આપે છે ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે અહીં થી ફોર્મ ભરો

પરેશ ગૌસ્વામીની આગાહી:

હવામાન શાસ્ત્રી એવા અને ગુજરાતના હવામાન નિષ્ણાંત ગણવામાં આવે છે પ્રેસ ગૌસ્વામી આગાઈ કરવામાં આવી છે કે જે હાલમાં ચોમાસુ બેસી ગયું છે અને હા માં વિભાગ દ્વારા ૧૧ જૂનથી લઈને 25 જૂન સુધી ફુલ ગુજરાતમાં આવી જશે અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જેમ કે વલસાડ ડાંગ એ તમામ જિલ્લાઓ ચોમાસાથી ભરપૂર થઈ જશે સૌરાષ્ટ્ર કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પડશે અને હળોદરા પણ સારા થઈ જશે11 જૂનથી 25 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાનું આગમન. દક્ષિણ ગુજરાત, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં વહેલા વરસાદ. સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close