SSC Selection Post Phase 12 Notification 2024: એસએસસી સિલેક્શન માં સરકારી નોકરી કરવાનું સપનું જોતા હોય તેવા ઉમેદવારો માટે મોટી ખુશ ખબર. એસએસસી સિલેક્શન પોસ્ટ ફેજ 12 માટે નોટિફિકેશન આવી ગયું છે, ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે માટે ફટાફટ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી અને તૈયારી શરૂ કરી દો.
આ વખતે એસએસસી સિલેક્શન પોસ્ટ પેજ 12 ભરતીમાં 2049 પદ ઉપર જગ્યા જાહેર કરવામાં આવી છે,આ ભરતીની ઉંમર મર્યાદા, લાયકાત અને ઓનલાઈન આવે કેવી રીતે કરવું તેની જાણકારી મેળવવા માગતા હોય તો આર્ટીકલ છેલ્લે સુધી વાંચો.
SSC Selection Post Phase 12 Recruitment 2024 Important Dates
એસએસસી સિલેક્શન ભરતી માટે નોટિફિકેશન આવી ગયું છે આ વખતે 2049 જગ્યા ઉપર આ ભરતી લેવામાં આવશે અને ઓનલાઇન આવેદન પણ શરૂ થઈ ગયું છે. ઉમેદવારો 26 ફેબ્રુઆરી 2024 થી 28 માર્ચ 2024 સુધી ઓનલાઇન આવેદન કરી શકે છે.
DSSSB ભરતી: 1499 જગ્યા પર પડી ભરતી, 19 માર્ચથી આવેદન શરુ, ફટાફટ કરો
એસએસસી સિલેક્શન ભરતી લાયકાત
આ ભરતી માટે ઉમેદવાર ઉંમર મર્યાદા , એજ્યુકેશન ક્વોલિફિકેશન નીચે મુજબ છે
ઉંમર મર્યાદા:
એસએસસી સિલેક્શન ની આ ભરતીમાં આવેદન કરવા માગતા ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને એસટી,એસસી અને આરક્ષિત ઉમેદવારો માટે ઉંમર મર્યાદામાં છૂટ આપવામાં આવી છે તેના માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ લેવું.
શૈક્ષણિક લાયકાત:
સરકાર માન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં પોસ્ટ ગ્રેજ્યુએશન ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
આર્મી અગ્નિવીર એડમિટ કાર્ડ 2024: પરીક્ષાના માત્ર 3 દિવસ પહેલા એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે.
રજીસ્ટ્રેશન ફી
એસએસસી સિલેક્શન પોસ્ટ ફેઝ ભરતીમાં આયોજન કરવા માંગો છો તો તમે જો ઓબીસી અને ઇ ડબલ્યુ એસ કેટેગરીમાં આવો છો તો 100 રૂપિયા આવેદન થી ભરવી પડશે અને જે લોકો એસટી, એસસી અને મહિલા ઉમેદવાર છે તેમના માટે રજીસ્ટ્રેશન ફી શૂન્ય છે અને ઓનલાઈન પેમેન્ટ દ્વારા ફી ચુકવવી પડશે.
SSC Selection Post Phase 12 સેલેરી
સિલેક્શન ફેસ ભરતી માટે પગાર 5200 થી 34,800 સુધીનો છે અને આમાં સેલેરી પોસ્ટ મુજબ અને પ્રમોશન મુજબ મળશે વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન જોઈ લો
SSC પસંદગી પોસ્ટ ફેજ 12 ભરતી 2024 માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી
પગલું 1: સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
- SSC સિલેક્શન પોસ્ટ ફેઝ 12 ભરતીની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
પગલું 2: ઓનલાઇન અરજી ફોર્મ ભરો
- હોમ પેજ પર, “ઓનલાઇન એપ્લિકેશન” ના વિકલ્પ પર ક્લિક કરો.
- તમારી સામે નોંધણી ફોર્મ ખુલશે.
- ફોર્મમાં તમામ જરૂરી માહિતી કાળજીપૂર્વક ભરો.
- ખાતરી કરો કે તમે તમામ વિગતો સાચી રીતે દાખલ કરો છો.
પગલું 3: ફોટો અને સહી અપલોડ કરો
- તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી અપલોડ કરો.
- ફોટો અને સહી સ્પષ્ટ અને યોગ્ય ફોર્મેટમાં હોવા જોઈએ.
પગલું 4: દસ્તાવેજો અપલોડ કરો અને ચુકવણી કરો
- તમારે બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે.
- શ્રેણી અનુસાર ઓનલાઈન ચુકવણી કરો.
પગલું 5: ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ લો
- ખાતરી કરો કે તમે ફોર્મમાં ભરેલી બધી માહિતી ચકાસી લો.
- ફોર્મ સબમિટ કરો.
- ભવિષ્યના સંદર્ભ માટે ફોર્મની પ્રિન્ટ આઉટ લો.
સારાંશ
આર્ટીકલ માં અમે તમને સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી ની જગ્યા, લાયકાત, ઉંમર મર્યાદા, એજ્યુકેશન ક્વોલિફિકેશન અને ફોર્મ કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આપી છે અને વધુ માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ લેવું.