આયુષ્યમાન કાર્ડ નું લેટેસ્ટ હોસ્પિટલ લિસ્ટ જાહેર અહીં ક્લિક કરીને

ayushman card hospital list gujarat:PMJAY યોજના હેઠળ પેપરને કેશલેસ અને પોર્ટેબલ વ્યવહારની સુવિધા મેળવવા માટે લાભાર્થીઓ આયુષ્માન ભારત યોજના ગોલ્ડ કાર્ડ માટે અરજી કરી શકે છે ઝડપી અને મુશ્કેલ મુક્ત સેવા મેળવવા માટે તમે હોસ્પિટલમાં કાર્ડ રજૂ કરી શકો છો. આયુષ્યમાન કાર્ડ નું લેટેસ્ટ હોસ્પિટલ લિસ્ટ જાહેર અહીં ક્લિક કરીને

Anyror Gujarat 7/12 Online:ઘરે બેઠા ઓનલાઇન ૭/૧૨ ના ઉતારા કેવી રીતે કાઢી શકાય ? જાણો અહીં થી

આયુષ્માન કાર્ડ વિશે માહિતી

  • આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 26 કરોડ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા છે.
  • લાભાર્થીઓ આયુષ્માન એપ નો ઉપયોગ કરી તેમના મોબાઈલ ફોનમાં આયુષ્માન કાર્ડ બનાવી શકે છે.
  • આયુષ્માન એપ 13 સપ્ટેમ્બર 2023 ના રોજ લોન્ચ થઈ ત્યારે અત્યાર સુધીમાં 26 લાખ ડાઉનલોડ થઈ છે.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 19 ઓક્ટોબર 2023 ના રોજ દેશભરમાં 26 કરોડ આયુષ્માન કાર્ડના સીમાચિન્હ પાર કરી ચૂકી છે
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સત્તા મંડળ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે મુખ્ય યોજનાના અંતર્ગત 12 કરોડ લાભાર્થી પરિવારોને દ્વિતીયક અને તૃતીયક સાર સંભાળ માટે દર વર્ષે કુટુંબદીઠ રૂપિયા પાંચ લાખનું આરોગ્ય કવચ પ્રદાન કરે છે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના

આયુષ્માન ભારત પીએમ જે એ વાય હેઠળ આયુષ્માન કાર્ડ નિર્માણ એ સૌથી મૂળભૂત પ્રવૃત્તિ છે અને આ યોજના હેઠળ દરેક લાભાર્થીને આયુષ્માન કાર્ડ મળી રહે છે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ભારત સરકારની આરોગ્ય યોજના ની સંતૃપ્ત સુનિશ્ચિત કરનારના હેતુથી શરૂ કરવામાં આવેલી આયુષ્માન ભવ અભિયાન હેઠળ આ એક મુખ્ય પ્રવૃત્તિ છે 13 સપ્ટેમ્બર 2023 ના રોજ અભિયાન શરૂ થયું ત્યારથી એન એચ એના આઈટી પ્લેટફોર્મ પર 1.5 કરોડ થી વધારે આયુષ્માન કાર્ડ ની વિનંતીઓ સફળતાપૂર્વક પ્રાપ્ત થઈ છે 19 ઓક્ટોબર 2023 . સુધીમાં 86 લાખ આયુષ્માન કાર્ડ નું નિર્માણ કરવામાં આવ્યું છે.

છેવાડાના લોકો સુધી પહોંચવા માટે એનએચએએ આયુષ્માન કાર્ડ નિર્માણ માટે આયુષ્માન એપ લોન્ચ કરી છે આ એપમાં સેલ્ફ વેરીફિકેશન નું અનોખું ફીચર આપવામાં આવેલ છે સરળ સપ્ટેમ્બરમાં આ સુવિધા વપરાશ કરતાઓને કોઈપણ કાર્ડ ક્રિએશન સેન્ટરની મુલાકાત લીધા વિના આયુષ્માન કાર્ડ બનાવવા માટે સક્ષમ બનાવે છે આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ આયુષ્માન કાર્ડ બનાવવા માટે લાભાર્થીઓને મદદ કરી શકે છે એટલે કે આયુષ્માન એપ જન ભાગીદારીને સક્ષમ બનાવે છે આ એપ્લિકેશનની સફળતાને આ વાત પરથી માપી શકાય છે કે તે સપ્ટેમ્બર 2023 ના રોજ એપ્લિકેશન શરૂ થયા પછી એપ્લિકેશનને 26 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

આજે આયુષ્માન કાર્ડ સમાનતા અધિકાર અને સશક્તિકરણ નું પ્રતીક છે તે ગરીબ અને વંચિત પરિવારને ખાતરી આપે છે કે તેઓ રોગની બેવડી અસર અને તેની સારવાર માટે કરવામાં આવતા વિનાશક ખર્ચની નબળી અસર સામે રક્ષણ મેળવવા આ હકીકત પર ભાર મૂકીને સરકારે શૂન્ય નિશ્ચિત કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે તમામ લાયક લાભાર્થીઓ પાસે આયુષ્માન કાર્ડ હોય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું કેવી રીતે ખોલાવવું ,ક્યાં ડોક્યુમેન્ટ જોવે જાણો સંપૂર્ણ માહિતી અહીં થી

આયુષ્માન કાર્ડ ફાયદાઓ શું છે? ayushman card hospital list gujarat

  • ભારતની કુલ વસ્તી ના 50% થી વધુ લોકો નાણાકીય તંગીને કારણે યોગ્ય સારવારથી વંચિત છે PMJAY નો ઉદ્દેશ્ય તેમને યોગ્ય હેલ્થ કેર નો ઉપયોગ કરવા માટે મદદ કરવાનો અને અતિશય મેડિકલ નો ખર્ચો થવા ન દેવો તે છે.
    તેથી આ સહકારી સંવર્ધનથી હેલ્થ ઇન્સ્યુલિન યોજનામાંથી તમે અપેક્ષા કરી શકો તેવા કેટલાક ફાયદા અહીં આપ્યા છે.
    ફાયદાઓ:
  • આ યોજના હેઠળ લાભાર્થી પરિવારને દર વર્ષે રૂપિયા 5 લાખ લાભ કવર મળવાનું છે
  • આ યોજના હેઠળ લગભગ 1393 પ્રક્રિયાઓ માટે કવરેજ પ્રદાન કરે છે જેમાં રૂમ ચાર્જર ડોક્ટરની ફી નિદાન સેવાઓ સારવારનો ખર્ચો આઇસીયુ અને ઓપરેશન થિયેટર વગેરેનો સમાવેશ થાય છે.
  • આ લાભાર્થીઓ ભારતમાં જાહેર અને ખાનગી બંને હોસ્પિટલમાં કેસલેસ મેડિકલ સુવિધા નો કલેમ કરી શકે છે.
  • આ યોજના હેઠળ તમને ત્રણ દિવસ માટે ફ્રી હોસ્પિટલાઈઝેશન કવર અને 15 દિવસ માટે પોસ્ટ હોસ્પિટલાઈઝેશન કવર મળશે તે દરમિયાન દર્દીને દવાઓ અને નિદાન માટે સંપૂર્ણ કવરેજ પણ મળે છે.

આ યોજના નો એક મોટો ફાયદો એ છે કે તે કોઈ પણ ને તેમના લિંગ ઉંમર અથવા કુટુંબના કદના આધારે આ ફાયદો મેળવવા માટે પ્રતિબંધિત કરતું નથી જો કે હોસ્પિટલ માં આયુષમાન ભારત ફાયદાનો ઉપયોગ કરવા માટે એક નિયત આઈડી હાથમાં રાખવું ફરજીયાત છે.

આયુષ્માન કાર્ડ હોસ્પિટલ લિસ્ટ ઓનલાઈન કેવી રીતે જોવી? ayushman card hospital list gujarat

  • આયુષ્માન ભારત હોસ્પિટલ લિસ્ટ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે આયુષ્માન ભારત યોજનાની સતવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે.
  • https://hospitals.pmjay.gov.in/search પર જવું પડશે.
  • તમારે હોમપેજ પર ક્લિક કરવું પડશે.
  • આ પછી તમારે હોસ્પિટલ લિસ્ટ ઓપ્શન પર ક્લિક કરવું પડશે .
  • પછી તમારે ફાઈન્ડ હોસ્પિટલ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી તમારે તમારું રાજ્યનું નામ તમારા જિલ્લાનું નામ hospital type specialty hospital name Empanelment type માં વિગત ભરવાની રહેશે.
  • પછી તમારે કેપ્ચા કોડ નાખવાનું રહેશે.
  • તમારે સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી તમારી સામે હોસ્પિટલ નું લિસ્ટ ખુલશે.
  • આમ તમે સરળતાથી હોસ્પિટલમાં કઈ સુવિધાઓ છે અને કયા વિસ્તારમાં છે તે સરળતાથી જોઈ શકશો.

આયુષ્માન કાર્ડ હેલ્પલાઇન નંબર

તમને આયુષ્માન ભારત હોસ્પિટલ ની સૂચિ સંબંધી તમામ મહત્વપૂર્ણ માહિતી આપી છે જો તમને કોઈ સમસ્યા હોય તો તમે helpline number 14 47 7 or 1800-114477 પર સંપર્ક કરીને તમારું સમસ્યા નો સમાધાન મેળવી શકાશે

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top