ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ માં આવી ભરતી, ₹ 43,500 પગાર અને જગ્યા 1125

ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ માં તમે તમારું કેરિયર બનાવવા માંગો છો અને તમે લાંબા સમય સુધી તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે સારામાં સારી તક છે નોકરી મેળવવાની, કેન્દ્ર સરકાર સહાયક પદ માટે બીપીએનએલમાં ભરતી પાડવામાં આવી છે ભારતીય પશુપાલન નિગમમાં તમે નોકરી કરવાનો વિચારી રહ્યા છે તો તેના માટે 21 માર્ચ 2024 સુધી તમે ઓફિસિયલ પોર્ટલ પર ફોર્મ ભરી શકો છો.

તમે ભારતીય પશુપાલન નિગમ ઓનલાઈન ફોર્મ પર પોતાનું રજીસ્ટ્રેશન કરી અને ફોર્મ ભરી શકો છો આ ભરતીમાં તમને ₹43,500 ભરતીમાં સેલેરી આપવામાં આવશે અને વધુ માહિતી માટે તમારે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.

BPNL Recruitment 2024 ની મહત્વની માહિતી

BPNL Recruitment 2024
ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ
સંસ્થાનું નામ ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ, BPNL
પોસ્ટ કેન્દ્રીય મેનેજર, કેન્દ્ર વિસ્તરણ અધિકારી, કેન્દ્ર સહાયક
ખાલી જગ્યા 1125
કેટેગરી સરકારી નોકરી
છેલ્લી તારીખ 21 માર્ચ 2024
ક્યાં અરજી કરવી www.bharatiyapashupalan.com

ભારતીય પશુપાલન નિગમ લિમિટેડની ખાલી જગ્યા 2024

ભારતીય પશુપાલન નિગમ ભરતીમાં ઓફિસિયલ વેબસાઈટ પર આપેલી માહિતી મુજબ કેન્દ્ર ઇન્ચાર્જ  માટે 125 જગ્યા, કેન્દ્રીય વિસ્તરણ અધિકારી માટે 250 જગ્યા અને કેન્દ્ર સહાયક માટે 750 જગ્યા પર ભરતી કરવામાં આવશે આમ ટોટલ 1125 જગ્યા પર ભરતી થશે.

Advertisment

DSSSB ભરતી: 1499 જગ્યા પર પડી ભરતી, 19 માર્ચથી આવેદન શરુ, ફટાફટ કરો

Bhartiya Pashupalan Nigam Qualification લાયકાત

પશુપાલન નિગમ માટેની શૈક્ષણિક લાયકાત અંગેની વિસ્તૃત માહિતી માટે ભારતીય પશુપાલન નિગમ લિમિટેડની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને લાયકાત અંગે નોટિફિકેશન અવશ્ય વાંચી લેવું.

હોદ્દો શૈક્ષણિક લાયકાત
1. કેન્દ્ર ઇન્ચાર્જ માન્ય સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી
2. કેન્દ્ર વિસ્તરણ અધિકારી માન્ય શાળામાંથી 12મું પાસ
3. કેન્દ્ર સહાયક માન્ય શાળામાંથી 10મું પાસ

ભારતીય પશુપાલન નિગમ ભરતી 2024 ઉંમર મર્યાદા

ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ માં નોટિફિકેશન મુજબ પદ પ્રમાણે ઉંમર મર્યાદા નીચે મુજબ આપેલ છે.

કેન્દ્ર પ્રભારી, કેન્દ્ર વિસ્તાર અધિકાર અને કેન્દ્ર સહાયક બધા માટે ઉંમર મર્યાદા 21 થી 40 વર્ષ નક્કી કરવામાં આવી છે વધુ માહિતી માટે ઓફિસીયલ નોટિફિકેશન આવે છે જોઈ લેવું.

BPNL Recruitment 2024 – અરજી ફી

રસ ધરાવતા ઉમેદવારો 21 માર્ચ 2024 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે ઉમેદવારોએ અરજી ફી આ પ્રમાણે ચૂકવવાની રહેશે.

પોસ્ટનું નામ અરજી ફી
કેન્દ્ર ઇન્ચાર્જ ₹ 944 /-
કેન્દ્ર વિસ્તરણ અધિકારી ₹ 826 /
કેન્દ્ર સહાયક ₹ 708 /-

ભારતીય પશુપાલન નિગમ મહત્વપૂર્ણ દસ્તાવેજો

ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા જારી કરાયેલ ખાલી જગ્યા માટે ઉમેદવાર અરજી ફોર્મ અરજી કરવા માંગતા તમામ ઉમેદવારો માટે નીચે આપેલા દસ્તાવેજો હોવા ફરજિયાત છે.

 • શિક્ષણ પ્રમાણપત્ર
 • રોજગાર નોંધણી
 • જાતિ પ્રમાણપત્ર
 • સરનામાનો પુરાવો
 • જન્મ પ્રમાણપત્રની તારીખ
 • ઓળખપત્ર
 • મોબાઇલ નંબર
 • ઈમેલ આઈડી
 • પાસપોર્ટ સાઇઝનો ફોટો
 • અક્ષર ચકાસણી પ્રમાણપત્ર

Indian Animal Husbandry Corporation Important Date

» Advertisement Release Date 10/03/2024
» Application Starting Date 10/03/2024
» Last Date of Application 21/03/2024

BPNL ભરતી 2024 ઓનલાઇન અરજી

BPNL ભરતી 2024 માટે અરજી કરવાની પ્રક્રિયા:

 • BPNL ની સત્તાવાર વેબસાઇટ (www.bharatiyapashupalan.com) ઍક્સેસ કરો.
 • હોમપેજ પર, મહત્વપૂર્ણ લિંક વિભાગમાં “ઓનલાઈન અરજી કરો” પર ક્લિક કરો.
 • ઑનલાઇન એપ્લિકેશન પોર્ટલ ખુલશે.
 • BPNL ભરતી 2024 માટે નોંધણી” પર ક્લિક કરો.
 • નોંધણી માટે, ઈ-મેલ આઈડી, મોબાઈલ નંબર નાખો.
 • નોંધણી પછી, ઈમેલ આઈડી પર યુઝર આઈડી અને પાસવર્ડ મોકલવામાં આવશે.
 • ઉમેદવારની લૉગિન લિંક પર ક્લિક કરીને લૉગ ઇન કરો.
 • અરજી ફોર્મ સંપૂર્ણપણે ભરો.
 • એપ્લિકેશન ફી ચૂકવો અને અરજી ફોર્મ સબમિટ કરો.
 • ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.

Important Links

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close