શું તમે ગ્રેજ્યુએટ છો અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB)માં એક્ઝિક્યુટિવ પદ પર કારકિર્દી શરૂ કરવા ઈચ્છો છો? તો આ તમારા માટે સોનેરી તક છે. IPPB ભારત સરકાર દ્વારા ઇન્ડિયા પોસ્ટની એક અગ્રણી નાણાકીય સંસ્થા છે, જે ગ્રામીણ અને શહેરી ભારતમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરે છે.
ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક એક્ઝિક્યુટિવ ભરતી માટે કુલ 47 જગ્યા પર ભરતી કરવામાં આવશે અને ઓનલાઇન આવેદન પ્રક્રિયા 15 માર્ચ 2024 થી શરૂ થઈ ગઈ છે અને 5 એપ્રિલ 2024 ના રાતના 12:00 વાગ્યા સુધી ફોર્મ ભરી શકશો.
IPPBમાં એક્ઝિક્યુટિવની નવી ભરતી, જાણો કેટલી જગ્યાઓ પર ભરતી થશે અને કેવી રીતે અરજી કરવી – IPPB એક્ઝિક્યુટિવ ભરતી 2024?
ભરતી આયોજક | India Post Payments Bank Limited (IPPB) |
Posts Name | IPPB Executive |
કુલ જગ્યા | 47 |
Job Location | ભારતના 47 સર્કલ |
Last Date to Apply | 05.04.2024: 11.59 PM |
Mode of Apply | Online |
Start Date | 15/03/2024 |
IPPB એક્ઝિક્યુટિવ ભરતી 2024 તારીખ
તમે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં નોકરી કરવા ઈચ્છો છો તો તમારા માટે ચાન્સ છે કેમકે ઇન્ડિયન પોસ્ટ દ્વારા આઈપીપીબી માં એજ્યુકેટીવ ની ભરતી માટે જગ્યા બહાર પાડવામાં આવી છે. આજે આપણે આ આર્ટીકલ માં ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક એજ્યુકેટીવ ભરતી માટેની લાયકાત, ઉંમર મર્યાદા અને ફોર્મ ભરવાની સમગ્ર પ્રક્રિયા જાણીશું.
ઇન્ડિયા પોસ્ટ ભરતી મહત્વની ભરતી
આઈપીપીબી એક્ઝિક્યુટિવ ભરતી માટે ઓનલાઇન આવેદન શરૂ 15 માર્ચ 2024 થી થઈ ગયા છે અને ફી સાથે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 5 એપ્રિલ 2024 છે.
ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ માં આવી ભરતી, ₹ 43,500 પગાર અને જગ્યા 1125
IPPB એક્ઝિક્યુટિવ ભરતી 2024 ખાલી જગ્યાની વિગતો
શ્રેણી | જગ્યાઓ |
---|---|
UR | 21 |
EWS | 04 |
ઓબી સી | 12 |
SC | 07 |
ST | 09 |
કુલ ખાલી જગ્યાઓ | 47 |
IPPB એક્ઝિક્યુટિવ ભરતી 2024 માટે કેટેગરી મુજબ જરૂરી અરજી ફી?
કેટેગરી | જરૂરી અરજી ફી |
SC/ST/PWD (માત્ર ઇન્ટિમેશન શુલ્ક) | INR 150.00 (રૂપિયા એકસો પચાસ જ) |
બીજા બધા માટે | INR 750.00 (રૂપિયા સાતસો પચાસ માત્ર) |
IPPB એક્ઝિક્યુટિવ ભરતી 2024 કેવી રીતે અરજી કરવી?
IPPB ભરતી 2024 માટે અરજી કરવાની રીત:
પગલું 1: નોંધણી
- IPPB એક્ઝિક્યુટિવ રિક્રુટમેન્ટ 2024 ની સત્તાવાર વેબસાઇટ (https://www.ippbonline.com/) ની મુલાકાત લો.
- “Apply Online” બટન પર ક્લિક કરો.
- “Click here for New Registration” બટન પર ક્લિક કરો.
- રજિસ્ટ્રેશન ફોર્મ કાળજીપૂર્વક ભરો અને “Submit” બટન પર ક્લિક કરો.
- તમારી લોગિન વિગતો સુરક્ષિત રાખો.
પગલું 2: ઑનલાઇન અરજી કરો
- પોર્ટલ પર લોગિન કરો.
- “Application Form” ભરો.
- બધા જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.
- અરજી ફીની ઓનલાઈન ચુકવણી કરો.
- “Submit” બટન પર ક્લિક કરો અને અરજીની રસીદ પ્રિન્ટ કરો.
અરજી કરવા માટે ટીપ્સ:
- બધા જરૂરી દસ્તાવેજો હાથમાં રાખો.
- ફોર્મ ભરતી વખતે કાળજી રાખો.
- યોગ્ય ફોર્મેટમાં દસ્તાવેજો અપલોડ કરો.
- ચુકવણી કરતા પહેલા બધી વિગતો ચકાસો.
- અરજીની રસીદ સુરક્ષિત રાખો.
સારાંશ
જે યુવા ઇન્ડિયા પોસ્ટમાં નોકરી કરવા ઈચ્છે છે તેમના માટે અમે આ આર્ટિકલ માં સંપૂર્ણ IPPB Executive Recruitment 2024 વિષે માહિતી આપી સાથે સાથે ઓનલાઇન આવેદન કઈ રીતે કરી શકે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપી. અમને વિશ્વાસ છે કે આ માહિતી તમને પસંદ આવી હશે.
Official Website | Click Here |
Direct Link To Apply Online | Apply Online |
Direct Link To Download Offcial Advt. | Download Advertisement |