BSNL 28 દિવસ નો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન્ટ ફ્રી કોલિંગ અને દરરોજ 2 જીબી ડેટા

BSNL 28 દિવસ નો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન્ટ ફ્રી કોલિંગ અને દરરોજ 2 જીબી ડેટા BSNL 28 દિવસનું રિચાર્જ હાલમાં તમામ પ્રાઇવેટ કંપનીઓએ રિચાર્જ પ્લાનના મૂંઘા કરી દીધા છે આવી સ્થિતિમાં તમામ યુઝર્સ હવે બીએસએનએલ તરફ નજર કરી રહ્યા છે bsnl એ 28 દિવસનું સૌથી સસ્તો રિચાર્જ પ્લાન આપ્યો છે જેમાં ફ્રી કોલિંગ સાથે દરરોજ બે જીબી ડેટા મળે છે bsnl એ આ મહિને ફોરજી સેવા પણ શરૂ કરી રહી છે અને તે ટૂંક સમયમાં તમામ રાજ્યોમાં શરૂ કરવામાં આવશે જેથી કરીને હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવા મળશે

ખાનગી ટેલિકોમ કંપનીઓના રિચાર્જ પ્લાન મોંઘા થયા પછી bsnl તેના ગ્રાહકો ને 200 રૂપિયા થી ઓછી કિંમતના ઘણા પ્લાન ઓફર કરી રહી છે જેમાં 28 દિવસ ની અનલિમિટેડ સુવિધા ઉપલબ્ધ છે અને દરરોજ ડેટા ઉપલબ્ધ છે વર્તમાન સમયમાં લોકોનો બીએસએનએલ તરફ થવા લાગ્યો છે તે પસંદ કરવા લાગ્યા છે અને બી એસ એન એલ એ પણ આ મહિને ફોરજી સેવા શરૂ કરી રહ્યું છે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

નાનકડા ગામમાંથી શરૂ કર્યો બિઝનેસ, આજે વાર્ષિક રૂ. 2 કરોડની કમાણી કરે છે 

BSNL નો 28 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન

BSNL રૂપિયા 139 નો પ્લાન
આ રિચાર્જ પ્લાનની વેલીડીટી 28 દિવસની છે આમાં લોકલ અને એસટીડી વોઇસ કોલ 28 દિવસમાં અનલિમિટેડ છે આ સાથે દરરોજ 1.5 gb ડેટા પણ ઉપલબ્ધ છે

BSNL નો 184 રૂપિયાનો પ્લાન
આ રિચાર્જ પણ 28 દિવસ માટે લોકલ અને std વોઈસ કોલ અનલિમિટેડ 100 એસએમએસ ઉપલબ્ધ છે

BSNL નો 186 રૂપિયાનો પ્લાન
રૂપિયા 186 પ્રિપેડ પ્લાન તમામ નેટવર્ક પર ફ્રી કોલિંગ ની સુવિધા આપે છે તેની વેલીડીટી 28 દિવસની છે અને દરરોજ ૧ GB data સાથે 100 એસએમએસ ઉપલબ્ધ છે

પીએમ આવાસ યોજનાની ઓનલાઈન નોંધણી શરૂ, જલ્દી ફોર્મ ભરો

BSNL 187 રૂપિયાનું રિચાર્જ

આ પ્રીપરેટ પ્લાન ની વેલીડીટી પણ 28 દિવસની છે અને તેમાં ફ્રી કોલિંગ ની સુવિધા પ્રતિ દિવસ 1.5 gb ડેટા અને 100 sms પ્રતિદિન 28 દિવસ માટે ઉપલબ્ધ છે
BSNL નો 199 રૂપિયાનો પ્લાન

આ બેસ્ટ પ્લાન છે તેને વેલીડીટી 30 દિવસની છે આમાં યુઝર કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકે છે અને તેની સાથે 100 એસએમએસ પણ મફતમાં મળે છે પ્રત્યે દિવસ ઉપલબ્ધ છે.

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલો અને અમારી વેબસાઇટની મુલાકાત લો

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top