Canara Bank Personal Loan 2024:પૈસાનું ટેન્શન થઈ ગયું! કોઈપણ ચાર્જ વગર આ બેંકમાંથી 3 લાખ રૂપિયાની લોન લો, તમને તરત જ પૈસા મળી જશે કેનેરા બેન્ક માંથી લોન કેવી રીતે લેવી canara bank માં લોન લઈએ તો કેટલું વ્યાજ આવશે જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તે તમે જાણી શકો છો
આ રીતે તરત જ મેળવો 50000₹ ની લોન ઘર બેઠાં બેઠાં, જાણો સંપૂર્ણ માહિતી
કેનેરા બેન્ક પર્સનલ લોન વ્યાજ કેટલું છે
કેનેરા બેન્ક પર્સનલ લોન જરૂરી દસ્તાવેજો: canara bank personal loan 2024 gujarati
- ઓળખનો પુરાવો (આધાર કાર્ડ, પાન કાર્ડ, )
- સરનામાનો પુરાવો (મિલકતના દસ્તાવેજો,
- આવકનો પુરાવો
- બેંક સ્ટેટમેન્ટ
- ફોટો
કેનેરા બેંક પર્સનલ લોન 2024 માટે પાત્રતા માપદંડ canara bank personal loan 2024 gujarati
કેનેરા બેન્કમાં લોન લેવા માટે અરજદારની મળી 21 થી 60 વર્ષની હોવી જોઈએ અરજદારનો આવક 15000 થી 20,000 વચ્ચે આવક હોવી જોઈએ જેથી તે લોન ભરી શકે કેનેરા બેન્ક લોન માટે સિવિલ સ્કોર સાથ સૌથી વધુ હોવી જોઈએ તો તમને સરળતાથી લોન મળી જશે જો તમે કોઈ વ્યવસાય કરતા હોય તો ત્યાંનો પણ પુરાવો સાથે લઈ જવો જેથી તમને જલ્દીથી લોન મળી રહે
કેનેરા બેન્ક પર્સનલ લોન અરજી કેવી રીતે કરવી: canara bank personal loan 2024 gujarati
તમે કેનેરા બેંકની નજીકની શાખામાં જઈને અથવા બેંકની વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો.
જો તમે ઓનલાઈન અરજી કરી રહ્યા છો, તો તમારે જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરવાની જરૂર પડશે.
બેંક તમારી અરજીની સમીક્ષા કરશે અને તમને લોન મંજૂર થઈ છે કે નહીં તે અંગે જણાવશે.