ધોરણ 10નું ,HSC 12મું પરિણામ 2024 LIVE: ગુજરાત બોર્ડનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થશે, આ લિંક સાચવી રાખો 

How to check GSEB result 2024 Online:ધોરણ 10નું ,HSC 12મું પરિણામ 2024 LIVE: ગુજરાત બોર્ડનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થશે, આ લિંક સાચવી રાખો ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 12 ની પરીક્ષા અને ધોરણ 10 ની પરીક્ષા નું પરિણામ હવે ટૂંક સમયમાં જાહેર થશે તો તમારે ધોરણ 10 નું રિઝલ્ટ અને ધોરણ 12 નું રિઝલ્ટ દેખવા માટે તમારે સત્તાવાર વેબસાઈટ પરથી જોઈ શકાશે વિદ્યાર્થી મિત્રો તમારો રોલ નંબર નાખી અને તમે ઘરે બેઠા રીઝલ્ટ દેખી શકો છો

ધોરણ 12નું કોમર્સ રીઝલ્ટ ની તારીખ આવી ગઈ કે નહિ ? અહીંથી કરો ચેક

ગુજરાત બોર્ડ ધોરણ 10નું રિઝલ્ટ તારીખ અને સમય gujarat board 10th result 2024 check online

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા એક માર્ચ 2024 ના રોજ ધોરણ 10 ની 12 ની પરીક્ષા લેવામાં આવી હતી તો હવે વિદ્યાર્થી ગુજરાત બોર્ડ ના પરિણામ 2019 ની રાહ જોઈને બેઠા છે તો ગુજરાત બોર્ડ ધોરણ 10 નું પરિણામ ટૂંક સમયમાં જ આપવા જઈ રહી છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ બોર્ડ દ્વારા ધોરણ 10 મા ધોરણની પરીક્ષામાં 9 લાખ વિદ્યાર્થીઓ આપી હતી અને ધોરણ 12 ની પરીક્ષા 4 લાખ વિદ્યાર્થીઓ આપી હતી તો આ તમામ વિદ્યાર્થી મિત્રોનું રિઝલ્ટ આવવાની હવે તૈયારી જ છે

Advertisment

ગુજરાત બોર્ડ પરિણામ 2024 ગુજરાત બોર્ડનું ગ્રેડિંગ સમજો gujarat board 10th result 2024 check online

ગુજરાત બોર્ડની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓએ પાસ થવા માટે ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ મેળવવાના રહેશે. બોર્ડ તેની સિસ્ટમમાં ગ્રેડિંગ સિસ્ટમ પણ ધરાવે છે. આ ગ્રેડિંગ સિસ્ટમ હેઠળ વિદ્યાર્થીઓને 2-3 ગ્રેડમાં મૂકવામાં આવશે. 90 ટકા કે તેથી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીને A1 ગ્રેડમાં રાખવામાં આવશે. આ સિવાય 80-90 ટકા માર્કસ મેળવનારાઓને A2 કેટેગરીમાં રાખવામાં આવશે. આ સિવાય 71-80 ટકા માર્કસ મેળવનાર વિદ્યાર્થીને B1 ગ્રેડ મળશે. 61-70 ટકા માર્કસ ધરાવનારને B2 ગ્રેડ આપવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ

ગુજરાત બોર્ડ પરિણામ 2024 તમે મેસેજ દ્વારા જ દેખી શકો છો gujarat board 12th result check online

ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ તમે ઘરે બેઠા તમારા મોબાઇલમાં મેસેજ દ્વારા જોઈ શકો છો તમારે તમારો રોલ નંબર લખવાનો રહેશે અને પછી 58 88 81 11 પર મોકલવાનો રહેશે ત્યાં મોકલશો એટલે તમને મેસેજ દ્વારા તમારું પરિણામ રીઝલ્ટ મળી જશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ

dhoran 10 nu result 2024, dhoran 10 nu result kyare aavse, gseb result date 2024 std 10, gseb result date 2024 class 10, 10th result 2024 date gujarat board, gujarat board result 2024 10th, std 10 result date 2024 gujarat board, std 10 board exam 2024 result date,

ધોરણ 10 રીઝલ્ટ જોવાની લિંક: ક્લિક 

ધોરણ 12 રીઝલ્ટ જોવાની લિંક: ક્લિક 

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close