career options after 12th arts 2024 gujarat board:જો તમે 12મું પાસ કર્યા પછી સારા પગારની નોકરી મેળવવા માંગતા હોવ તો આ છે સારા વિકલ્પો જાણો જો તમે પણ 12 આર્ટસ કર્યો હોય તો તમારા માટે નોકરી પગાર મેળવવાની પગાર મેળવવા માંગતા હોય તો આલેખ તમારા માટે છે તમામ વિકલ્પો તમને જણાવી દઈશું કે પછી શું કરવુ
ધોરણ 12 આર્ટસમાં ઘણા રહેશે તે સારી નોકરીની શોધમાં હશે અને તમને આજે જણાવી દઈશું કે 12 આર્ટસ પછી પોસ્ટ કરો તેનાથી તમને સારી નોકરી મળી શકે મારા આ લેખમાં તમામ વિદ્યાર્થી યુવાનો 12 પછી શું કરવું તેના વિશે અમે તમને તમામ માહિતી આપવાના છે તો તમે પણ તમારી કાળજીથી બનાવવા માંગતા હો અને પગાર મેળવવા માંગતા હો તો
12મી પછી કારકિર્દીના વિકલ્પો career options after 12th arts 2024 gujarat board
કલમનું નામ | 12મા આર્ટસ પછી કારકિર્દીના વિકલ્પો |
લેખનો પ્રકાર | કારકિર્દી |
માટે ઉપયોગી લેખ | બધા |
12મા આર્ટસ પછી કારકિર્દીના વિકલ્પોની વિગતવાર માહિતી ? | કૃપા કરીને આર્ટિકલ સંપૂર્ણ રીતે વાંચો. |
બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કોર્સ
તમામ યુવાનો મિત્રો માટે 12 આર્ટસ પછી ગ્રેજ્યુએશન કરવાની કોઈ જરૂર નથી કારણ કે આ આ બિઝનેસ કોર્સમાં તમે બારમો પાસ કર્યા પછી બીબીએ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કોર્સ કરી શકો છો અને તમામ માટે આ સારી સુવિધા છે
પરફોર્મિંગ આર્ટસ કોર્સ
અમે તમારા કારકિર્દી માટે યુવાન મિત્રો માટે ખાસ જ છે આ ખુશ પરફોર્મિંગ આર્ટિસ્ટ તરીકે કારકિર્દી બનાવવામાં આવતા હોય તો તમે ધોરણ 12 આર્ટસ પછી આ કોર્સ કરી અને સુવર્ણ પગાર મેળવી શકો છો જેમ કે અભિનેતા દિગ્દર્શક કોરિયોગ્રાફર ટીવી શો નૃત્ય સંગીત થિયેટર જાદુગર બોલીવુડ ટીમમાં સીરીયલ શો રિયાલિટી શો ટેન્કર શિક્ષક જેવા તમે કારકિર્દી બનાવી અને સારો પગાર મેળવી શકો છો
Airtel પેમેન્ટ બેંક પર્સનલ લોન અહીં થી ડાયરેક્ટ 80,000 મળશે ઓનલાઇન એપ્લાય કરો
બેસલર ઓફ ફાઈન આર્ટસ
બેટલા ફાઇનાન્સમાં જેવી વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 પણ પાસ કર્યું છે તેમના માટે ખૂબ જ સારી તક છે કારણ કે આમાં તમે જાહેરાતો ગ્રાફી ડિઝાઇન એડવર્ટાઇઝમેન્ટ તમે કરી અને સારા પૈસા કમાવી શકો છો
હોટલ મેનેજમેન્ટ
તમે ધોરણ 12 પાસ પછી હોટલ મેનેજમેન્ટ તો ખુશ કરી અને ભવિષ્યમાં તમારો કેરિયર બનાવી શકો છો મોટી હોટલમાં ઇન્ટરનશીપ કરી નોકરી મેળવી માટે સુવર્ણ તક છે
ગ્રાફિક અને વેબ ડિઝાઇન
ધોરણ 12 આર્ટસ કર્યા પછી તમે પણ પેપ ડિઝાઇન કોર્સ કરી અને સારું પગાર મેળવી શકો છો ઇન્ટિરિયર ડિઝાઇનર બનાવી શકો છો જેમનું કામ હોય છે તમારા ઘર ઓફિસ અથવા કોઈ કેફે તેમને સુંદર ડિઝાઇન કરવાની અને હાલમાં ઇન્ટિરિયર ડિઝાઇનર ની ખૂબ જ બજારમાં માગ છે તો તમે ધોરણ 12 આર્ટસ કર્યા પછી આ કોર્સ પસંદ કરી શકો છો