PM Garib Kalyan Yojana 2024:ગુજરાત સરકાર દ્વારા ગરીબ કલ્યાણ યોજના ચાલુ કરવામાં આવી છે જે પણ ગરીબ પરિવાર ના હશે એ લોકોને સરકાર તરફથી અનાજ આપવામાં આવશે દર મહિને ₹35 કિલો અનાજનો વિતરણ કરવામાં આવશે આ યોજના પાંચ વર્ષ સુધી વધારી દેવામાં આવી છે.
જો તમે 12મું પાસ કર્યા પછી સારા પગારની નોકરી મેળવવા માંગતા હોવ તો જાણો આ કોર્સ
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના શું છે PM Garib Kalyan Yojana 2024
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના 2024 સરકાર દ્વારા 26 માર્ચ 2020 ના રોજ ચાલુ કરવામાં આવી હતી તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને મફતમાં અનાજ મળી રહે અને તેમનું ભરણપોષણ થાય તે રીતે આ યોજનાની પાંચ વર્ષ સુધી વધારવામાં આવી છે
પીએમ ગરીબ કલ્યાણ યોજના 2024 માટે કોણ પાત્ર છે? PM Garib Kalyan Yojana 2024
- જે મહિલાઓએ તેમના પતિ ગુમાવ્યા છે અને આ રીતે વિધવા છે તેઓ આ યોજના હેઠળ આપવામાં આવતા લાભો માટે પાત્ર છે.
- ગંભીર આરોગ્ય પડકારોનો સામનો કરી રહેલા અંતિમ બિમારીઓથી પીડિત લોકોને યોજના દ્વારા સહાય માટે પાત્ર ગણવામાં આવે છે.
- 60 અને તેથી વધુ વયની વ્યક્તિઓ લાભો માટે પાત્ર છે કારણ કે તેઓ તેમની નબળાઈ અને તેમની ઉંમરની સાથે વધતી જતી જરૂરિયાતોને ઓળખે છે.
પીએમ ગરીબ કલ્યાણ યોજના 2024 માટે કેવી રીતે અરજી કરવી?
સરકારે પીએમ ગરીબ કલ્યાણ યોજના 2024 ખોરાક વિતરણ કાર્યક્રમ શરૂ કર્યો છે. હાલમાં ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી રહી નથી. જો તમે ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ છો અથવા અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થી છો, તો તમે સરળતાથી સરકારી સ્ટોરમાંથી અનાજ મેળવી શકો છો.
સત્તાવાર વેબસાઇટ: અહીં ક્લિક કરો
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું.
અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.