CBSE Class 12th Result 2024: (Release Date) રોલ નંબર લિંક, સત્તાવાર વેબસાઇટ @cbse.nic.in

CBSE Class 12th Result 2024 Release Date: એપ્રિલના અંતમાં અથવા મે 2024ની શરૂઆતમાં સત્તાવાર વેબસાઇટ cbse.nic.in પર  CBSE 12 પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે.

વિજ્ઞાન, વાણિજ્ય, કલા નું પરિણામ આ દિવસે 25 એપ્રિલ 2024 થી 15 મેં 2024 વચ્ચે ગમે ત્યારે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ દ્વારા તેમની ઑનલાઇન માર્કશીટને જોઈ શકે શકે છે. CBSE બોર્ડ તરફથી મેરિટ લિસ્ટ અને ટોપ સ્ટુડન્ટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

CBSE Board Class 12 Result 2024: સાયન્સ, આર્ટસ અને કોમર્સ ઓનલાઈન પરિણામ ડાઉનલોડ લિંક

CBSE Board Class 12 Result 2024: ભારત સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને તાજેતરમાં 15-Feb-2024 થી 10-Apr-2024 દરમિયાન માધ્યમિક પરીક્ષા પૂરી કરી છે. બોર્ડ ટૂંક સમયમાં પરિણામ જાહેર કરે તેવી આશા છે.

બ્રેકીંગ ન્યુઝ: CBSEનું ધોરણ 10 માનુ પરિણામ જાહેર, આ રીતે ડાઉનલોડ કરો

જે વિદ્યાર્થીઓએ CBSE બોર્ડ ધોરણ 12 ની પરીક્ષા આપી હતી તેઓ તેમના નામ અથવા રોલ નંબર દ્વારા તેમના પરિણામો શોધી શકે છે. શરૂઆતમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બાકીની પરીક્ષાઓના પરિણામોની જાહેરાત પછી કરશે. સૌપ્રથમ 12મી પરીક્ષાના પરિણામ જાહેર કરશે.

CBSE ધોરણ 12મા બોર્ડનું પરિણામ 2024 કેવી રીતે ડાઉનલોડ કરવું? (Download CBSE Class 12th Board Result 2024)

  • સૌ પ્રથમ વિદ્યાર્થીએ સત્તાવાર વેબસાઇટ – https://www.cbse.gov.in/ પર જવું પડશે
  • “CBSE Class 12th Board Result 2024” સત્તાવાર વેબસાઇટના હોમ પેજ પર દેખાશે, તેના પર ક્લિક કરો.
  • પછી તમારી સામે એક નવી વિન્ડો ખુલશે, તેમાં તમારે બેઠક નંબર નાખવાનો રહેશે.
  • હવે CBSE 12મા ધોરણની માર્કશીટ સ્ક્રીન પર ખુલશે.
  • આ માર્કશીટ તમારા કોમ્પ્યુટરમાં સેવ કરી શકો છો.

CBSE Class 12 Result 2024 Download Link

Important Links For CBSE Result 2024

CBSE Board Website અહીં ક્લિક કરો
CBSE Class 12 Result 2024 અહીં ક્લિક કરો
Result Date Announce અહીં ક્લિક કરો
Exam Notification અહીં ક્લિક કરો

 

CBSE ક્યારે ધોરણ 12નું પરિણામ જાહેર કરશે 2024?

CBSE મે મહિનામાંશરૂઆત ના અઠવાડિયામાં ધોરણ 12નું પરિણામ જાહેર કરશે.

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top