ગૌણ સેવા દ્વારા 𝐂𝐂𝐄 પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી જાહેર.તમારી આન્સર કી સૌથી પહેલાં દેખવા અહી ક્લિક કરો

CCE Prelims Provisional Answer Key 2024:ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી CCE પરીક્ષા (જેમાં 5554 જગ્યાઓ માટે મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભાગ લીધો હતો) માટે ફાઈનલ આન્સર કી 7 જૂનના રોજ જાહેર કરવામાં આવી હતી ગૌણ સેવા દ્વારા 𝐂𝐂𝐄 પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી જાહેર.તમારી આન્સર કી સૌથી પહેલાં દેખવા અહી ક્લિક કરો

જો તમે રાશન કાર્ડનો લાભ લેવા માંગતા હો, તો 30 જૂન પહેલા KYC પ્રક્રિયા પૂર્ણ કરો નહીંતર તમને મફત રાશન નહીં મળે.

CCE (ગ્રુપ A – B) પ્રોવિઝનલ આન્સર કી અને રિસ્પોન્સ શીટ 2024

  • પરીક્ષા: CCE (સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા)
  • વર્ષ: 2024
  • મંડળ: ગુજરાત ગૌણ સેવા મંડળ (GSSSB)
  • જગ્યાઓ: 5554
  • ગ્રુપ: A અને B
  • પ્રોવિઝનલ આન્સર કી: ઉપલબ્ધ

CCE પ્રિલિમ્સ પ્રોવિઝનલ આન્સર કી 2024 

બોર્ડનું નામ ગૌણ સેવા પાસંદગી મંડળ
જાહેરાત નં. 212/202324
ખાલી જગ્યા 5400+
પોસ્ટનું નામ વિવિધ
જોબ સ્થાન ગુજરાત
પરીક્ષા મોડ CBRT બેઝ
પરીક્ષા તારીખ 1 એપ્રિલથી 27 મે 2024
જવાબ કી ડાઉનલોડ તારીખ 07/06/2024 (06:00 કલાક)
સત્તાવાર વેબસાઇટ gssseb.gujarat.gov.in

ફોરેસ્ટ ફાઈનલ આન્સર કી 2024 જાહેર તમે દેખી શકો છો કેટલા માર્ક આવ્યા અહીં થી ડાઉનલોડ કરો

CCE પ્રિલિમ્સ પ્રોવિઝનલ આન્સર કી 2024 ડાઉનલોડ કરવા માટે:

  1. ઉપર આપેલ લિંક પર ક્લિક કરો.
  2. તમારો રજીસ્ટ્રેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો.
  3. “ડાઉનલોડ રિસ્પોન્સ શીટ” બટન પર ક્લિક કરો.
પ્રોવિઝનલ આન્સર કી: અહીં ક્લિક કરો
કામચલાઉ જવાબ કી સૂચના: અહીં ક્લિક કરો
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close