ફક્ત 2000 રૂપિયામાં ધંધો ચાલુ કરો અને દરરોજ કમાવો 5000 રૂપિયા, કોથળા ફાટી જશે એટલી કમાની થશે

Village Business Ideas:માત્ર 2000 રૂપિયાથી શરૂ કરો આ બિઝનેસ, તમે છત ફાડીને કમાઈ શકશો. નમસ્કાર મિત્રો આજના જમાનામાં પૈસા કમાવે ખૂબ જ આગ્રહ થઈ ગયા છે અને લોકો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છે તો અમે પણ સારું બિઝનેસ કરવા માગતાઓને તારી કમાણી કરવા માગતા હોય તો તમારા માટે તમે સારો આઈડિયા લઈને આવ્યો છે જેનાથી તમે ખૂબ જ પૈસા કમાઈ શકશો એ પણ ઓછા ખર્ચ્યા વગર

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીનો નવો ધડાકો! એક સાથે બે-બે આગાહી કરીને ગુજરાતીઓને ચેતવ્યા!

ફાર્માસ્યુટિકલ વ્યવસાય Village Business Ideas

તમે બધા જાણો છો કે હાલમાં ગામડામાં ડોક્ટર હોતા નથી એટલે હોસ્પિટલને ખૂબ જ જરૂર હોય છે અને થોડી માહિતી તમને દવાની હોવી જોઈએ જો તમે તમારા ગામમાં એક દવાની દુકાન ખોલો છો તો તમને ગામમાં ખૂબ જ પૈસા મળશે કારણ કે ગામમાં દવાખાનું હોતું નથી એટલે તમારે 50,000 થી ઓછો ખર્ચ થશે તમે મેડિકલ બનાવી દો અને તમારા કામમાંથી દરજ્જા 2000 રૂપિયાનો નફો થશે

ફળો અને શાકભાજીનો વ્યવસાય Village Business Ideas

દરેક વ્યક્તિને તાજી શાકભાજી ખાવાનો ખૂબ જ શોખ હોય છે એટલે તમે ઓછા ખર્ચે ગામમાં અથવા બજારમાં શાકભાજીની દુકાન બનાવી દો અને ઓછા ભાવે શાકભાજી ખરીદી અને તમે વધુ ફાવે શાકભાજી વેચી શકો છો એટલે કે ખેતરમાં ખેતી કરી ઉગાડેલ ચાફવાજી હાલમાં બજારના લોકોને ખૂબ જ ભાવે છે એટલે તમે દિવસના હાજરથી 2000 રૂપિયા કમાણી થઈ શકે છે

ચાની દુકાન Village Business Ideas

આજના સમયમાં, ચાના વિક્રેતાઓની ચર્ચા થઈ રહી છે જો તમે પણ ચાનો વ્યવસાય શરૂ કરો છો, તો તે તમારા માટે વધુ સારું સાબિત થઈ શકે છે કારણ કે તમે આ વ્યવસાયમાંથી સારી રકમ કમાઈ શકો છો અને તમે કરી શકો છો દરરોજ સરળતાથી ₹2 થી ₹3000 કમાઓ.

ઇલેક્ટ્રોનિક્સ દુકાન

આજની બદલાતી ટેક્નોલોજીમાં તમામ પ્રકારના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ ઉપલબ્ધ છે, જેના માટે માર્કેટમાં ગેજેટ્સની ઘણી માંગ છે, આવી સ્થિતિમાં, તમારે તેને શરૂ કરવા માટે હવે ઈલેક્ટ્રોનિક સામાનની દુકાન ખોલવી પડશે ઓછામાં ઓછા ₹ 40 થી ₹ 50,000 જો તમે એકવાર વ્યવસાય શરૂ કરો છો, તો તમે દર મહિને 50 થી 60000 રૂપિયા કમાઈ શકો છો.

Advertisment

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close