CEED Result 2024: સીઈઈડી નું રિજલ્ટ થયું જાહેર, આ રીતે જોવો તમારો સ્કોર કાર્ડ

CEED Result 2024: ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (IIT) બોમ્બે પોતાની ઓફિસિયલ વેબસાઈટ પર CEED નું પરિણામ ઓનલાઇન જાહેર કર્યું છે, જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે તેઓ પોતાની ઈમેલ આઇડી અને પાસવર્ડ દ્વારા સીઈઈડી નું પરિણામ ડાઉનલોડ કરીને પોતાનો સ્કોર બોર્ડ જોઈ શકે છે.

જે ઉમેદવારો પરીક્ષા આપી છે તે 11 માર્ચ 2024 થી 12 જુન 2024 સુધી “કેન્ડીડેટ પોર્ટલ” પર પોતાનો CEED નો સ્કોર બોર્ડ ડાઉનલોડ કરી શકે છે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

CEED પરિણામ 2024 વિગત 

પરીક્ષાનું નામ Common Entrance Examination for Design (CEED)
સંચાલન સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી બોમ્બે (IIT બોમ્બે)
પરીક્ષાનો સમયગાળો વર્ષમાં એક
પરીક્ષા મોડ ઑફલાઇન.
માન્યતા પરિણામ જાહેર થયાની તારીખથી એક વર્ષ
CEED પરિણામની તારીખ 06-03-2024
સત્તાવાર વેબસાઇટ ceed.iitb.ac.in

CEED રિજલ્ટ ડાઉનલોડ 2024

CEED ની પરીક્ષા કેન્દ્ર સરકારની પરીક્ષા છે જેનું આયોજન ડિઝાઇન કાર્યક્રમમાં ભાગ લેવા માટે અને ડિઝાઇનની કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે આઇઆઇટી બોમ્બે દ્વારા આયોજિત કરવામાં આવે છે.

ઉમેદવાર આ રીતે પોતાનું CEED નું પરિણામ જોઈ શકે છે અને સ્કોર બોર્ડ ડાઉનલોડ કરી શકે છે. 01 માર્ચ 2024 થી 12 જુન 2024 સુધી સ્કોર બોર્ડ પરથી પરિણામ ડાઉનલોડ કરી શકાશે.

ઇન્ડિયન બેંક SO માં આવી ભરતી, 12 માર્ચ 2024 થી આવેદન પ્રક્રિયા શરુ

CEED નું રિજલ્ટ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા 

CEED નું પરિણામ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે જે તમે સ્ટેપ ફોલૉ કરીને તમારું  Common Entrance Examination for Design (CEED) સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

  • CEED સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • હવે હોમ પેજ પર CEED રીઝલ્ટ લિંક પર ક્લિક કરો
  • હવે તમે તમારા આઈડી અને પાસવર્ડથી લોગીન કરો
  • હવે તમારું રજીસ્ટ્રેશન નંબર નાખો અને સબમિટ બટન પર ક્લિક કરો
  • CEED નું પરિણામ તમારે સામે નવા પેજ પર ખુલશે હવે
  • આ પરિણામ તમે ડાઉનલોડ કરીને તેનો પ્રિન્ટ આઉટ કરીને સાચવીને રાખી શકો છો.

CEED Minimum Qualifying Score

ઉમેદવાર તેમની કેટેગરી મુજબ તેમના કવોલિફાય માર્ક્સ જોઈ શકે છે.

Category Qualifying Marks in Part A
Open 24.58
EWS 22.12
OBC 22.12
PwD 12.29
SC 12.29
ST 12.29

 

CEED Result 2024/Score Card Check Here
CEED Information Brochure Click Here
CEED Official Website Click Here
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top