ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ: ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ બાબતે આ ખાસ વાતનું ધ્યાન રાખો

class 10th and 12th result:ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ હજી જાહેર કરવામાં આવ્યું નથી. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હજી સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.

વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયથી ધોરણ 10 અને ધોરણ 12 ના રિઝલ્ટ ની રાહ જોઈ રહ્યા છે તમે ધોરણ 10 અને ધોરણ 12 નું રિઝલ્ટ જોવા માટે બહુ ઉતાવળમાં હશો પરંતુ તમારે ધોરણ 10 અને ધોરણ 12 ના રિઝલ્ટ થયેલા આ બાબતનો ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીં તો તમારે એડમિશન લેતા સમય પસ્તાવો કરવો પડશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થતાં પહેલા આ બાબત નું ખાસ ધ્યાન રાખો

નીચે આપેલ બાબતોનો તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.

રીઝલ્ટ જોવા માટે સરકારી વેબસાઈટ નો ઉપયોગ કરો

ધોરણ 10 ધોરણ 12 નું પરિણામ જોવા માટે જીએસઇબી એટલે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલી ઓફિસિયલ વેબસાઈટ GSEB.ORG નો ઉપયોગ કરો, બીજી થર્ડ પાર્ટીની વેબસાઈટ નો ઉપયોગ કરવો નહીંકેમ કે તમને ખોટા ગુણ અને ટકાવારી જણાવીને તમને ભ્રમિત કરી શકે છે.

 તમારો રોલ નંબર સાચો નાખો:

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ જોવા માટે તમારે તમારો રોલ નંબર GSEB.ORG વેબસાઈટમાં સાચો નાખવાનો રહેશે નહીં તો તમને ખોટી માહિતી મળી શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ

તમારા ગુણ કાળજીપૂર્વક તપાસો:

ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ જાહેર થાય તેના પછી તમે તમારો રોલ નંબર નાખીને તમારી માર્કશીટ જોવો છો ત્યારે તમારા વિષય મુજબ ગુણ કાળજીપૂર્વક ચેક કરી લેવા કેમ કે ઘણીવાર બોર્ડ દ્વારા ગુણ છાપવામાં ભૂલ કરવામાં આવે છે જેના લીધે તમારે તમારું એડમિશન લેવામાં તકલીફ પડી શકે છે એટલે એકવાર હાથે પૂર્વ ગુણ તપાસીને પછી જ તમારે આગળનું એડમિશન લેવા માટે તૈયારી કરવી જોઈએ.

માર્કશીટ માં ભૂલ જણાય તો ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરો

તમને તમારી માર્કશીટમાં ભૂલ જણાય અથવા તમને એવું લાગે કે વિષયના ગુણ ની ગણતરી કરવામાં કોઈ મિસ્ટેક થઈ છે, તમારા નામમાં મિસ્ટેક થઈ છે અથવા બીજી કોઈ વિગતમાં તમને ભૂલ જણાય તો તમે તુરંત ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ઉચ્ચ અધિકારીના સંપર્ક કરી શકો છો અને માર્કશીટમાં થયેલી ભૂલને સુધરાવી શકો છો.

સારાંશ 

આ લેખમાં અમે તમને જણાવી કે ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ ચેક કરતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેના લીધે તમને તમારા ભવિષ્યમાં એડમિશન લેવામાં ક્યાંય તકલીફ પડે નહીં અને તમને તુરંત ભૂલ જણાય તો તમે ગાંધીનગરના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ઉચ્ચ અધિકારીનો સંપર્ક કરીને ભૂલ નું તુરંત નિરાકરણ લાવી શકો તેના વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં અમે તમને આપી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top