mudra loan documents required:મુદ્રા લોન લેવા સ્ટેપ બાય સ્ટેપ અરજીની પ્રોસેસ મુદ્રા લોન યોજના લોન લેવા કેટલા દિવસો લાગે છે જાણો પૈસાની બધાને જરૂર હશે અને તમારે લોન લેવી હોય છે પણ ખબર નહિ પડતી કે લોન ત્યાં મળશે અને કેવી રીતે લોન માટે અરજી કરવી તો તમે મુદ્રા લોન દ્વારા 50,000 થી 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો મુદ્રા લોન કઈ રીતે લેવી કેટલું વ્યાજ આપવાનું રહેશે તેની માહિતી નીચે આપેલ છે તમે જરૂરથી વાંચી અને લોન માટે અરજી કરી શકો છો
કેન્દ્ર સરકાર દ્વારા તમામ લોકોને રોજગારી આપવા માટે મુદ્રા લોનની શરૂઆત 8 એપ્રિલ 2015 ના રોજ કરવામાં આવી હતી મુદ્રા લોન દ્વારા યુવાનોને ધંધો કરવા માટે 50000 થી 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે મુદ્રા લોન લેવામાં આવતા તેમના માટે મુદ્રા લોન નો સમય ત્રણથી પાંચ વર્ષમાં આપવામાં આવશે તમે આ વર્ષ દરમિયાન લોન પાછી આપી શકો છો
મુદ્રા લોન ત્રણ રીતે આપવામાં આવે છે જે નીચે પ્રમાણે છે તમારે કઈ કેટેગરીમાં લોન લેવી છે
કિશોર લોન
કિશોર લોનમાં યુવાનોને ધંધો કરવા માટે સરકાર દ્વારા મુદ્રા લોન માં ₹50,000 ની લોન આપવામાં આવે છે જેથી તેમનો ધંધો કરી શકે અને સારા પૈસા મેળવી અને તેમનું ગુજરાત ચલાવી શકે તે માટે સરકાર દ્વારા આ લોન આપવામાં આવે છે
તરુણ લોન
એટલે કે યુવાન શ્રેણીમાં આવતા તરુણ લોકોને આ લોન આપવામાં આવે છે જેમાં ધંધો કરવા માટે સરકાર દ્વારા પાંચ લાખની લોન આપવામાં આવે છે જેથી તમે તમારો બિઝનેસ ચાલુ કરી શકો અને રોજગાર મેળવો
યુવા વર્ગ માટે મુદ્રા લોન
યુવા વર્ગ માટે મુદ્રા લોન દ્વારા 50,000 થી 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે જો તેમાં તમે નાના વ્યવસાય થી મોટા વ્યવસાય સુધી લોન કરી શકો છો અને આ લોન દ્વારા તમારા વ્યવસાયની વધારી શકો છો
મુદ્રા લોન માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે mudra loan documents required
મુદ્રા લોન લેવા માટે શું કરવું પડે? જો તમારી મુદ્રા લોન લેવી છે તો આધાર કાર્ડ પાનકાર્ડ જે તમે રહો છો તેનું સરનામ તેનું એડ્રેસ લાઈટ બિલ હોય તો પણ ચાલે આવકનો દાખલો મોબાઈલ નંબર છે આધાર કાર્ડ સાથે લિંક છે તે છેલ્લા બે મહિનાની બેંક સ્ટેટમેન્ટ અને બેંકની પાસબુક મુદ્રા લોન માટે આટલા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે
મુદ્રા લોન માટે અરજી કેવી રીતે કરવી મુદ્રા લોન કેવી રીતે મળે?
મુદ્રા લોન માટે અરજી કરવા તમે કોઈ પણ બેંકમાં state bank હોય તે બેંક બેંક ઓફ બરોડા એચડીએફસી બેન્ક ઘણી બેંક છે તેમાં તમારે જઈ અને તમે મુદ્રા લોન માટે એપ્લાય કરી શકો છો શિશુ લોન કિશોર લોન તરુણ લોન આ ત્રણ પ્રકારની મુદ્રા લોન આપવામાં આવશે તમે બેંકમાં જઈ અને તમારો એક ફોર્મ ભરવાનું રહેશે તે ફોર્મ ભરશો એટલે તમારા ડોક્યુમેન્ટ અને બીજી વિગત ભરવાની રહેશે પછી તે બેંકમાં આપવાનું રહેશે એના એક મહિના પછી તમારી લોન પાસ થઈ જશે
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું.
અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.