લેખિત પરીક્ષા વિના CRPFમાં મેળવો નોકરી, તમારે આ કામ કરવું પડશે, માસિક પગાર 55000 લેખિત પરીક્ષા વિના CRPFમાં મેળવો નોકરી, તમારે આ કામ કરવું પડશે, માસિક પગાર 55000 લેખિત પરીક્ષા વિના CRPFમાં મેળવો નોકરી, તમારે આ કામ કરવું પડશે, માસિક પગાર 55000
સીઆરપીએફ ભરતી 2024
જો તમે પણ સીઆરપીએફ પોલીસ ફોર્સમાં જોડાવા માગતા હોય તો જોડાઈ શકો છો અને સીઆરપીએફ ભરતી માટે અરજી કેવી રીતે કરવી ફી કેટલી હશે? આ તમામ માહિતી અમે આ લેખમાં આપી છે અને વધુ ભરતી યોજના સમાચાર માટે તમે વધારે માહિતી તરત જ મેળવવા માગતા હોત તો જોડાઈ જાઓ મારા whatsapp ગ્રુપમાં જેથી તમને જલ્દી અમારી કોઈપણ માહિતી આવશે તો whatsapp ગ્રુપમાં મળી જશે
સીઆરપીએફ ભરતી માટે અરજી ફિ crpf bharti 2024 in gujarati
- ભરતી માટે ઉમેદવારો સામાન્ય વર્ગ
- અન્ય પછાત વર્ગ માટે 200 રૂપિયા અરજી આપવાની રહેશે
સીઆરપીએફમાં નોકરી મેળવવા માટેની લાયકાત શું છે Educational Qualification for CRPF Recruitment
CRPF ભરતી 2024 પગાર crpf bharti 2024 in gujarati
- સીઆરપીએફ ભરતી કેટલી મળશે સેલેરી જે સીઆરપીએફ માં અરજી કરી હોય અને તેમને મહિને ૫૫ હજાર રૂપિયા સેલેરી આપવામાં આવશે
CRPFમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું crpf bharti 2024 in gujarati
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ભરતી માટે સરકારી નોકરી ઓનલાઈન ફોર્મ માટે અરજી કરવા પુરૂષ અને મહિલા ઉમેદવારો તેમના સંપૂર્ણ શૈક્ષણિક લાયકાત સંબંધિત દસ્તાવેજો સાથે CRPFની વેબસાઈટ પર અરજી કરી શકે છે.
- સૌથી પહેલા crpf.gov.in ની મુલાકાત લો.
- તે પછી CRPF ઓનલાઈન ફોર્મ લિંક પર ક્લિક કરો.
- તમારી સંપૂર્ણ માહિતી દાખલ કરો.
- વિભાગ દ્વારા નિર્ધારિત માધ્યમ દ્વારા અરજી ફી ચૂકવો.
- સબમિટ બટન પર ક્લિક કરો.
- હવે તમારું ફોર્મ સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવ્યું છે.
CRPF ભરતી સૂચના: અહીં ક્લિક કરો
CRPFમાં મેળવો નોકરી માહિતી crpf bharti 2024 in gujarati
જેઓ આ CRPF ભરતી માટે અરજી કરી રહ્યા છે તેઓએ નીચે આપેલા સરનામે વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજરી આપવી પડશે.
તારીખ- 17 જૂન 2024
સ્થાન – પ્રશિક્ષણ નિર્દેશાલય, પૂર્વ બ્લોક નંબર 10, લેવલ 7, આર કે પુરમ, નવી દિલ્હી, 110066 (સંપર્ક નંબર 011- 20867225)
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું.
અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.