PAN Card Online Apply:PAN કાર્ડ માટે ઓનલાઈન અરજી કરો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા હેલ્લો મિત્રો આજે વાત કરીશું પાનકાર્ડ ઘરે બેઠા કેવી રીતે નીકાળી શકાય પાનકાર્ડ એક સરકારી દસ્તાવેજ છે જેના દ્વારા તમામ કામ થાય છે જેમકે બેંકમાં પાનકાર્ડ ની જરૂર પડે છે કોઈ પણ નાણાકીય વ્યવહારમાં પાનકાર્ડ ખૂબ જરૂરી દસ્તાવેજ છે
₹10,000 જમા કરાવ્યા પછી, તમને આટલા વર્ષો પછી ₹7,09,902 મળશે
પાનકાર્ડ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
પાનકાર્ડ માં દસ આંકડાના નંબર હોય છે જેના દ્વારા તમે બધા અલગ અલગ પાનકાર્ડ બનાવી શકે છે જો તમે કોઈ પણ બેંકમાં ખાતું ખોલાવવા જાઓ તો તમારે વેલા પાનકાર્ડ આપવું પડશે કરજે જો ફોન કર નહી હોય તો તમારે ઘણી સમજવાનું સામનો કરવો પડશે પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી અમે તમને જણાવી દઈએ કે ઓનલાઈન ફોર્મ કાર્ડ કેવી રીતે બનાવવો
પાનકાર્ડ બનાવવા માટે જરૂરી દસ્તાવેજ PAN Card Online Apply
જો તમારે પણ ઘરે બેઠા પાનકાર્ડ માટે અરજી કરવી હોય અથવા પાનકાર્ડ તમારે બનાવવું હોય તો તમારે આ અમારી માહિતી વાંચવી પડશે તમારે પાનકાર્ડ બનાવવા માટે ફક્ત આધાર કાર્ડ ની જરૂર પડશે અને તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ તમારે તમારો પાસવર્ડ સાઈઝ નો ફોટો અને સહી ની જરૂર પડશે તો ફટાફટ બની જશે પાનકાર્ડ
સરકારી નોકરી અને નવી યોજના વિશે માહિતી મેળવો
પાનકાર્ડ બનાવવા માટે કેટલા રૂપિયા થાય PAN Card Online Apply
જો તમારે પાનકાર્ડ બનાવવો છે અને તમને ખબર નથી કે કેટલો ચાટ લાગશે તો જાણી લો પાનકાર્ડ ઓફલાઈન બનાવીએ છીએ ત્યારે 200 થી 250 રૂપિયા આપવા પડે છે પણ તમે જો પાન કાર્ડ ઓનલાઇન બનાવશે તો તમારે ફક્ત 107 રૂપિયા આપવા પડશે
PAN કાર્ડ કેવી રીતે બનાવવું PAN Card Online Apply
- પાન કાર્ડ મેળવવા માટે, તમારે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
- આ પછી, તમારે એપ્લિકેશન ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ભરવાની રહેશે જેમ કે નામ, જન્મ તારીખ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર વગેરે.
- બધી માહિતી ભર્યા પછી, તમારે આપેલ કેપ્ચા કોડ ભરવો પડશે અને સબમિટ બટન પર ક્લિક કરવું પડશે.
- તમારે તમારા સરનામાની માહિતી પ્રદાન કરવી પડશે અને તમારો ફોટો, સહી અને આધાર કાર્ડ અપલોડ કરવું પડશે.
- આ પછી તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી પૂછવામાં આવશે.
- છેલ્લે તમારે ₹107 ચૂકવવા પડશે.
- આ પછી તમારે કેટલીક વધુ અંગત માહિતી આપવી પડશે.
- આ કર્યા પછી, આ અરજી ફોર્મ સબમિટ કરો.
- આ પછી તમને એક સ્વીકૃતિ નંબર પ્રાપ્ત થશે જે તમારે નોંધી રાખવાનો રહેશે.
- PAN કાર્ડ ઓનલાઈન બનાવવા માટે 7 દિવસનો સમય લાગે છે.
- પાન કાર્ડ જનરેટ થયા બાદ તે તમારા ઈમેલ આઈડી પર મોકલવામાં આવે છે. આ ઉપરાંત, તમારી પોસ્ટ ઓફિસમાં ભૌતિક પાન કાર્ડ પણ આવશે જેમાં 30 દિવસ જેટલો સમય લાગી શકે છે.
UTI પાન કાર્ડ લાગુ કરો | અહીં ક્લિક કરો |
NSDL પાન કાર્ડ લાગુ કરો | અહીં ક્લિક કરો |