Pm kaushal vikas yojana 2024: 8000 હજાર સાથે મફત માં તાલીમ મેળવો, આવેદન કરો અહીંથી

Pm kaushal vikas yojana 2024: સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેના દ્વારા ભારતના બધા જ યુવાઓને રોજગારી મળી રહે અને સાથે સાથે તેઓ પોતાનો ખુદનો ધંધો પણ શરૂ કરી શકે તેના માટે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે.

અત્યારે પીએમ કૌશલ વિકાસ યોજના દ્વારા ઘણા બધા યુવાનો ની:શુલ્ક તાલીમ લઈને પોતાનો અલગ અલગ ધંધો શરૂ કર્યો છે અને આ તાલીમની સાથે સાથે તેમને 8000 રૂપિયા ની સેલેરી પણ આપવામાં આવે છે જેનાથી તેઓ પોતાના ખર્ચા પૂરા કરી શકે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

આર્ટીકલ માં આપણે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) વિશે વિગતવાર માહિતી જાણીશું અને તમે આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો આર્ટીકલ છેલ્લે સુધી વાંચો અને આર્ટીકલ ના અંતમાં મહત્વની ડાયરેક આવેદન કરવાની લીંક પણ આપેલ છે જે તમારે જોઈ લેવી.

Pm kaushal vikas yojana 2024 (PMKVY) : વિગત 

બેરોજગાર યુવા માટે પીએમ કૌશલ વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવે છે અને આ યોજના દ્વારા અત્યારે આયો મેળવી રહ્યા છે અને સાથે સાથે સ્કિલ ઈન્ડિયા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા યુવાનોને નવી કૌશલ્ય શીખવાડવામાં પણ આવે છે.

આ યુવાનો તાલીમ બાદ રોજગારી પણ આપી શકશે અને બીજી જગ્યાએથી રોજગારી પણ મેળવી શકશે જેથી ભારતમાં બેરોજગારોનું પ્રમાણ ઘટે અને લોકો દસમા અને બારમા ધોરણ પછી પીએમ કૌશલ વિકાસ યોજનામાં ટ્રેનિંગ લઈને આત્મ નિર્ભર બની શકે.

પીએમ કૌશલ્ય વિકાસ યોજનાના મુખ્ય લાભો

પીએમ કૌશલ્ય વિકાસ યોજનામાં ભારતના યુવાનોને મફતમાં તાલીમ આપવામાં આવે છે અને આ તાલીમની સાથે સાથે તેમને 8000 રૂપિયા સેલેરી આપવામાં આવે છે અને જોડે સ્કિલ ઇન્ડિયાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે આ યોજના દ્વારા ભારતના યુવાનો રોજગારી મેળવી શકશે અને ખુદ આત્મનિર્ભર બની શકશે.

પીએમ કૌશલ્ય વિકાસ યોજના માટે ફરજિયાત પાત્રતા

પીએમ કૌશલ્ય વિકાસ યોજનામાં સ્કીલ ડેવલોપમેન્ટ સ્કીમ હેઠળ તમે ટ્રેનિંગ લેવા માંગો છો તો તમારી ફરજિયાત આ પાત્રતા હોવી જોઈએ

  •  ભારતનો નાગરિક હોવો જોઈએ
  • ઓછામાં ઓછું 10 મુ પાસ હોવો જોઈએ
  • તે યુવક બેરોજગાર હોવો જોઈએ કોઈપણ પ્રકારની રોજગારી આપતો હોવો જોઈએ નહીં અથવા કોઈપણ ખુદનો ધંધો હોવો જોઈએ નહીં
  • યુવા શૈક્ષણિક રીતે કોલેજ અથવા 12 પાસ કરેલું ના હોય તો પણ ચાલશે

પીએમ કૌશલ્ય વિકાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો

જે યુવાનો pm કૌશલ્ય વિકાસ યોજનામાં લાભ મેળવવા માંગતા હોય તેમની જોડે મહત્વપૂર્ણ આટલા દસ્તાવેજ હોવા જરૂરી છે.

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • બેન્ક એકાઉન્ટ
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઈઝ નો ફોટો
  • ચૂંટણી કાર્ડ
  • શાળાછોડ્યા નું પ્રમાણપત્ર

પીએમ કૌશલ વિકાસ યોજના માટે કેવી રીતે અરજી કરવી?

1.સૌ પ્રથમ, પીએમ કૌશલ વિકાસ યોજનાની સત્તાવાર વેબસાઇટ https://www.pmkvyofficial.org/  ની મુલાકાત લો.

2. મુખ્ય પૃષ્ઠ પર, Quick Links વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો.

3. ચાર વિકલ્પોમાંથી, સ્કિલ ઈન્ડિયા પર ક્લિક કરો.

4. નવા પૃષ્ઠ પર, ઉમેદવાર વિકલ્પ પસંદ કરો અને રજિસ્ટર નાઉ બટન પર ક્લિક કરો.

5. ઉમેદવાર નોંધણી ફોર્મમાં તમામ વિગતો કાળજીપૂર્વક ભરો.

6. I am not a robot બોક્સ ચેક કરો.

7. ફોર્મ ચકાસો અને ખાતરી કરો કે બધી માહિતી સાચી છે.

8. સબમિટ બટન પર ક્લિક કરો.

સારાંશ

આજે આર્ટીકલ માં વિકાસ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપી છે અને આ યોજનામાં કઈ રીતે તમે લાભ લઈ શકો તેની વિગતવાર માહિતી આપેલી છે કોઈપણ કોઈપણ પ્રશ્ન હોય તો તમે અમને ઇમેલ પર કોન્ટેક્ટ કરી શકો છો અથવા કોમેન્ટમાં પણ લખી શકો છો

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top