driving licence renewal in gujarat:ડ્રાઇવિંગ લાઇસન્સ ઘરે બેઠા કરાવી શકાશે રીન્યુ જુઓ કેવી રીતે કરશો ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થઈ ગયું છે જ્યારે તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થઈ ગયો હોય ડ્રાઇવિંગ લાઇસન્સ ઘરે બેઠા કરાવી શકાશે જુઓ કેવી રીતે કરશો,
ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થઈ ગયું હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી આજે તમને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ઘરે બેઠા રીન્યુ કરાવી શકો છો આ માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરો
PM મોદીએ ખેડૂતોના ખાતામાં મોકલ્યો સન્માન નિધિનો હપ્તો, આ રીતે કરો ઓનલાઈન ચેક
ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે? driving licence renewal in gujarat
તમે પણ ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ કરવા માંગો છો તો તમારે ડોક્યુમેન્ટમાં એક્સપાયર ડ્રાઇવિંગ લાઇસન્સ છે તે પાસપોર્ટ સાઇઝ નો ફોટો આધારકાર્ડ નો ફોટો તમારો છે શહેરમાં કરે છે તેનો પોસ્ટ ઓફિસ માંથી ટપાલ આવે તે રીતે સરનામું આપવાનું. તો 30 દિવસની અંદર જ નવું ડ્રાઇવિંગ લાઇસન્સ આવે છે તે તમારા ઘરે આવી જશે કેવી રીતે કરવી તેની માહિતી અમે આપેલી છે.
દ્વારા પંપ લગાડવા પર મળી રહે છે 90% ની સબસીડી તો જાણો અરજી કેવી રીતે કરવી?
તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ સમાપ્ત થઈ ગઈ છે તો તમે તેને રીન્યુ કરાવી શકો છો driving licence renewal in gujarat
સૌપ્રથમ તમારે ટ્રાન્સપોર્ટ સર્વિસની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે વેબસાઈટ પર ગયા પછી અહીં તમને ઘણા વિકલ્પો દેખાશે પરંતુ તમારે લાઇસન્સ રીનુ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે પછી તમારી સામે એક અરજી ફોર્મ આવશે જે તમારે ભરવાનું રહેશે આ ફોર્મમાં તમારે નામ ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર અને મોબાઈલ નંબર જેવી અન્ય માહિતી ભરવાની રહેશે હવે તમારે અહીં પૂછાયેલા દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે અહીં તમારે તમારું એડ્રેસ ગ્રુપ સર્ટિફિકેટ પાસપોર્ટ સાઇઝ ફોટો અને તમારી ડિજિટલ સિગ્નેચર પણ અહીં અપલોડ કરવાની રહેશે આ પછી જ્યારે બધા દસ્તાવેજો પ્લોટ થઈ જશે તો તમારે ફી ચુકવાની રહેશે ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ કરવા માટે ઓનલાઇન થઈ ચૂકવી શકો છો આ કર્યા પછી તમારું DL રીન્યુ થઈ જશે
ડ્રાઇવિંગ લાઇસન્સ વેબસાઈટ https://sarathi.parivahan.gov.inડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઈન અરજી
સારાંશ
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે. આજ રીતે યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો અને અમારી વેબસાઇટને ફોલો કરી શકો છો.