પ્રધાનમંત્રી કુસુમ યોજના દ્વારા પંપ લગાડવા પર મળી રહે છે 90% ની સબસીડી તો જાણો અરજી કેવી રીતે કરવી?

pm kusum yojana 2024 gujarat:પ્રધાનમંત્રી કુસુમ યોજના દ્વારા પંપ લગાડવા પર મળી રહે છે 90% ની સબસીડી તો જાણો અરજી કેવી રીતે કરવી? મિત્રો આજના આર્ટીકલમાં આપણે પ્રધાનમંત્રી કુસુમ યોજના વિશેની માહિતી મેળવીશું કેવી રીતે ફોર્મ ભરવું કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ આ યોજનાના લાભ શું છે એવી તમામ વિગતવાર માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયા રહો

પ્રધાનમંત્રી કુસુમ યોજના 2024 દ્વારા હવે સરકાર ખેતરોમાં સોલર પંપ લગાવવા પર 90 ટકા ની સબસીડી આપી રહી છે. આપણા ખેડૂત મિત્રો માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી કુસુમ યોજના ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે ખેડૂતોને ખેતરોમાં પંપ લગાવવા માટે સબસીડી આપે છે અને પાંચ હોર્સ પાવર સોલાર પંપ લગામ માટે 90% સરકાર સબસીડી આપે છે 35 લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કૃષિ યોજના નો લાભ આપવામાં આવેલો છે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના 2024 કેટલી મળશે લોન અને કેટલું હશે વ્યાજ અહીં જાણો તમામ માહિતી

કુસુમ યોજનામાં કેટલા મેગા વોટ મળશે pm kusum yojana 2024 gujarat

પ્રધાનમંત્રી કુસુમ યોજના ગુજરાતમાં અરજી કરવા માટે ઉમેદવારોએ 5000 પ્રતિ મેગા વોટ માટે અરજી કરવી પડશે જે જીએસટી દર ચૂકવણી કરવાની રહેશે અને પાંચ મીટર થી બે મીટર સુધી અરજી કરવા માટે ની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે

0.5 મેગા વોટ ની અરજી ફી ₹2500 ઉપરાંત જીએસટી લાગુ પડશે. એક મેગા વોટ ની અરજી ફી ₹5,000 ઉપરાંત જીએસટી લાગુ પડશે. 1.5 મેગા વોટ ની અરજીથી રૂપિયા 7500 ઉપરાંત જીએસટી લાગુ પડશે. બે મેગા વોટ ની અરજી રૂપિયા 10000 ઉપરાંત જીએસટી લાગુ પડશે.

પ્રધાનમંત્રી કુસુમ યોજના ના ઉદ્દેશ્ય શું છે? pm kusum yojana 2024 gujarat

આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને વધારાની આવક મેળવવા માટે સૌર ઊર્જા ઉત્પાદન કરવા માટેનું પ્રોત્સાહન મળશે. ખેડૂતોને સિંચાઈ માટે સૌર ઊર્જા નો ઉપયોગ કરવા માટેનું પ્રોત્સાહન મળશે.

ખેડૂતને મળશે ₹2000 અથવા ₹4000 નો 17મો હપ્તો 

પ્રધાનમંત્રી કુસુમ યોજના ના લાભ જાણો pm kusum yojana 2024 gujarat

પ્રધાનમંત્રી કુસુમ યોજના દ્વારા ખેડૂતોની વીજળી બિલ માં ઘટાડો થશે. સિંચાઈ ખર્ચમાં પણ ઘટાડો થશે. આ યોજના દ્વારા ખેડૂતોને વધારાની આવકનો સ્ત્રોત મળશે. પ્રધાનમંત્રી કુસુમ યોજનાની પાત્રતા મેળવવા માટે શું આવશ્યક છે?

પ્રધાનમંત્રી કુસુમ યોજનાનો લાભ મેળવનાર વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. આ યોજનાના લાભ મેળવનાર વ્યક્તિ પાસે જમીન હોવી જરૂરી છે. ખેડૂત મિત્ર પાસે બેંક ખાતુ જરૂરી છે.

પ્રધાનમંત્રી કુસુમ યોજના માટેના જરૂરી દસ્તાવેજો pm kusum yojana 2024 gujarat

  • બેંક ખાતાની પાસબુક
  • આધારકાર્ડ
  • ખેતીના જમીનના દસ્તાવેજો
  • જો ભાગીદારી ખેતી હોય તો ભાગીદારી કરાર.

પ્રધાનમંત્રી કુસુમ યોજના ખેડૂતોના ઊર્જા ખર્ચને ઘટાડે છે, પરંતુ તેમને તેમના ખેતરોમાં સતત વિજળી પૂરી પાડે છે, અને પર્યાવરણને સુરક્ષિત રાખવા અને ટકાઉ વિકસિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ યોજના ખેડૂતોના આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે, સ્વાવલંબનને વધારવા મદદ કરે છે અને નવનિર્મિત ઉર્જાના સાધનો દ્વારા ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા વિકસાવવા મદદરૂપ થાય છે.

ઈ શ્રમ કાર્ડ યોજના 2024 : બેંક ખાતામાં રૂપિયા 1000 આવશે, જાણો સંપૂર્ણ માહિતી

પ્રધાનમંત્રી કુસુમ યોજના ની નોંધણી કઈ રીતે કરવી?

ખેડૂત મિત્રએ પ્રધાનમંત્રી કુસુમ વેબસાઈટ https://pmkusum.mnre.gov.in/ ની મુલાકાત લો અને નોંધણી કરાવી શકો છો. જો ખેડૂત ઓફલાઈન અરજી કરવા માંગતું હોય તો નજીકના કૃષિ વિભાગ કચેરીમાં પણ જઈને નોંધણી કરાવી શકે છે. ખેડૂતો અને અન્ય લાભાર્થીઓએ વધુ માહિતી માટે અને અરજી પ્રક્રિયાની વિગતો માટે સત્તાવાર વેબસાઇટ અથવા સ્થાનિક કૃષિ વિભાગનો સંપર્ક કરવો જોઈએ.

સારાંશ 

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી જાણવા માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લો અને અમારા whatsapp ગ્રુપમાં જોડાઓ.

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top