DSSSB ભરતી: 1499 જગ્યા પર પડી ભરતી, 19 માર્ચથી આવેદન શરુ, ફટાફટ કરો

DSSSB New Recruitment 2024: Delhi Subordinate Services Selection Board (DSSSB ) દ્વારા Departments/Local/Autonomous Bodies under Govt. of NCT of Delhi માટે વિભિન્ન પદો પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

જે ઉમેદવાર ભરતી માટે આવેદન કરવા માંગે છે તેઓ ઓફિશિયલ વેબસાઈટ  DSSSB.delhi.gov.in  પર જઈને ઓનલાઈન આવેદન કરી શકે છે અને બીજી માહિતી જાણવા માટે આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચવું જરૂરી છે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

DSSSB ભરતી 2024 વિગત 

ડીએસએસએસબી દ્વારા ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન 5 માર્ચ 2024 ના દિવસે જાહેર કરવામાં આવ્યું હતું, આ ભરતી માટે ઓનલાઇન આવેદન 19 માર્ચ 2024 થી શરૂ થઈ ગયા છે અને આવેદન કરવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ 2024 છે, માટે ઈચ્છુક ઉમેદવાર આ ભરતીમાં આવેદન કરવા માંગે છે તેઓ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને આવેદન કરી શકે છે.

આ પણ વાંચો 

બોર્ડ નું નામ Delhi Subordinate Services Selection Board (DSSSB )
જગ્યા નું નામ અલગ અલગ પોસ્ટ પર
નોટિફિકેશન 05 માર્ચ 2024
Total Vacancies 1499
Article Name DSSSB New Recruitment 2024
Article Category Latest Jobs
Application Start Date 19th March,2024
Application Last Date 17th April,2024
Mode Of Apply Online
Official Website DSSSB.delhi.gov.in

 

જગ્યા નું નામ  ડિપાર્ટમેન્ટનું નામ  કુલ જગ્યા 
Veterinary and Livestock Inspector Animal Husbandry Unit 52
Canteen Attendant Directorate of Training (UTCS) 01
Salesman Grade-I DTTDC 20
General Correspondent Assistant DTTDC 03
Store Keeper DTTDC 09
Account Assistant cum Cashier DTTDC 19
PGT (Informatics Practices/ Computer Science) NDMC 03
PGT (English) NDMC 09
PGT (Sanskrit) NDMC 03
PGT (Music) NDMC 01
PGT (Painting) NDMC 06
Assistant Architect NDMC 05
Assistant Director (Horticulture) NDMC 04
Chair Side Assistant NDMC 08
Dental Mechanic NDMC 02
Dental Operating Room Assistant Gr III NDMC 05
ECG Technician NDMC 04
Statistical Assistant NDMC 02
Welder NDMC 02
Assistant Director (Horticulture) MCD 13
Laboratory Assistant MCD 37
Public Health Nursing Officer MCD 46
B.C.G. Technician MCD 04
Assistant Community Organizer MCD 18
Assistant Sanitary Inspector MCD 342
Stenographer Grade ‘D’ MCD 188
Caretaker (Male) Women and Child Development 84
Caretaker (Female) Women and Child Development 64
House Father/Matron (Only for Male) Women and Child Development 40
House Mother/Matron (Only for Female) Women and Child Development 26
Nursing Orderly Women and Child Development 04
Physical Training Instructor (Male) Women and Child Development 02
Physical Training Instructor (Female) Women and Child Development 02
Investigator Women and Child Development 10
Protection Officer Women and Child Development 08
Dietician MCD 07
Physiotherapist MCD 10
Inspecting Officer Labour Department 05
Instructor Civil Defence/Technical Assistant Directorate of Civil Defence 15
Laboratory Attendant Drugs Control Department 01
Draftsman Grade -II MCD 05
Sample Carrier Drugs Control Department 05
Laboratory Assistant (Chemistry) Drugs Control Department 01
Assistant Archaeologist Department of Archaeology 04
Labour Officer Delhi Transport Corporation 01
Junior Engineer (Mechanical) Irrigation & Flood Control Department 09
Librarian Directorate of Education 15
TGT (Computer
Science)
Directorate of Education 55
Domestic Science Teacher Directorate of Education 145
Motor vehicle Inspector Transport Department 20
Junior Assistant Urdu Academy 03
Junior Laboratory Analyst Excise, Entertainment & Luxury Tax 04
Assistant Chemical Examiner Excise, Entertainment
& Luxury Tax
05
Armourer FSL 01
Programmer DSCSC 05
Assistant Manager (Accounts) DSCSC 26
Accounts Assistant DSIIDC 54
Personal Assistant DSIIDC 04
Personal Assistant (Hindi) Delhi Transco Limited 01
Junior Environmental Engineer DPCC 35
Pharmacist MAIDS 02
Field Clerk Directorate of Civil Defence 05
Architectural Assistant DUSIB 04
Vaccinator NDMC 06
કુલ પોસ્ટ  1499

 

આવેદન ફી 

DSSSB ભરતી માટે જનરલ, ઓબીસી અને ઇ ડબલ્યુ એસ માટે એપ્લિકેશન ફી 100 રૂપિયા છે જ્યારે SC/ ST/PwBD/ Female અને Ex Serviceman માટે એપ્લિકેશન ફી 0 છે.

Educational Qualifications

અલગ અલગ જગ્યા માટે અલગ અલગ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે માટે ડિટેલમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન જોવા માટે ઓફિસિયલ નોટિફિકેશન જોઈ લેવું. જેની લીંક નીચે આપેલ છે

DSSSB Recruitment 2024 વય મર્યાદા 

જે ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તેમની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ.

આ ભરતીમાં અલગ-અલગ પદ માટે અલગ અલગ ઉંમર મર્યાદા નક્કી કરેલી છે ત્યાંથી ઓફિસીયલ નોટિફિકેશન આવશે જોઈ લેવું અને ઉંમર 17 એપ્રિલ 2024 અનુસાર ગણવામાં આવશે તે ખાસ ધ્યાનમાં લેવું.

આ ભરતીમાં સરકારના નિયમ પ્રમાણે ઉંમરમાં છૂટ પણ આપવામાં આવેલી છે જેના માટે તમારે ઓફિસિયલ નોટિફિકેશન જોવું પડશે.

પસંદગીની પ્રક્રિયા 

જે વિદ્યાર્થીઓ આ ભરતી પરીક્ષા આપશે તેમની પસંદગીની પ્રક્રિયા આ રીતે થશે :

  • સૌ પ્રથમ લેખિત પરીક્ષા આપવી પડશે
  • પછી દસ્તાવેજ જમા કરાવવા પડશે
  • છેલ્લે મેડિકલ વેરિફિકેશન કરાવવું પડશે
  • તેના પછી મેરીટ લીસ્ટમાં નામ આવશે

DSSSB નવી ભરતી 2024 માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવી?

તમે DSSSB નવી ભરતી 2024 હેઠળ અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબ ના સ્ટેપ ફોલૉ કરવા પડશે.

  • તમારા કમ્પ્યુટર/laptop/mobile પર https://dsssbonline.nic.in/ ખોલો.
  • હોમપેજ પર, “Important Information ” વિભાગમાં “Vacancy” વિકલ્પ પર ક્લિક કરો.
  • નવા પેજ પર, “Apply Online/Advt. No. 05/2024” વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો.
  • અરજી ફોર્મ ભરો: અરજી ફોર્મમાં તમામ જરૂરી માહિતી દાખલ કરો જેમ કે નામ, પિતાનું નામ, જન્મ તારીખ, લિંગ, સરનામું, શૈક્ષણિક લાયકાત, જાતિ, શ્રેણી વગેરે.
  • દસ્તાવેજો અપલોડ કરો: આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, જાતિ પ્રમાણપત્ર, શૈક્ષણિક પ્રમાણપત્ર વગેરે જેવા દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
  • માહિતી ચકાસો: બધી માહિતી કાળજીપૂર્વક વાંચો અને ખાતરી કરો કે તે યોગ્ય રીતે અને સંપૂર્ણ રીતે દાખલ કરવામાં આવી છે.
  • અરજી ફી ચૂકવો: તમારી કેટેગરી મુજબ ડેબિટ/ક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ દ્વારા એપ્લિકેશન ફી ચૂકવો.
  • અરજી ફોર્મ સબમિટ કરો: “સબમિટ” બટન પર ક્લિક કરો અને અરજી ફોર્મ સબમિટ કરો.
  • રસીદની પ્રિન્ટઆઉટ લો: ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મની રસીદની પ્રિન્ટ આઉટ સુરક્ષિત રાખો.

સારાંશ

આજે અમે તમને આ આર્ટિકલમાં ડીએસએસબી નવી ભરતી 2024 વિશેની સંપૂર્ણ માહિતી વિગતવાર આપી છે, અને જે ઉમેદવાર આ ભરતીમાં આવેદન કરવા માંગે છે તેઓ આ આર્ટીકલ માં બતાવેલી પ્રોસેસ ફોલો કરીને અંતિમ તારીખ પહેલા આવેદન ભરી શકે છે અને વધુ માહિતી માટે તેઓ dssb ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તેનું નોટિફિકેશન વાંચી શકે છે.

મહત્વની લીંક નીચે આપેલી છે

Official Notification  Click Here
Apply Online Link Click Here 
Official Website Click Here
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top