ગુજરાતમાં રહેતા નોકરી શોધતા યુવાનો માટે સારા સમાચાર! દૂધસાગર ડેરી વિવિધ ખાલી પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

જો તમે પણ નોકરી કરવાની શોધમાં હો અને સારા પગારની નોકરી કરવા ઈચ્છતા હોત તો આવી ગઈ છે મહેસાણા દૂધ સાગર ડેરી પટ્ટી તો તમે કોલેજ પાસ કરી લો ઉમેદવાર માટે દૂધ સાગર ડેરી ફરતી 2024 માં સારી તક છે તો અરજી કરી શકો છો અને સારું પગાર મેળવી શકો છો અલગ અલગ પોસ્ટ પર અલગ અલગ પગાર આપવામાં આવશે જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે

દૂધસાગર ડેરી ભરતી 2024 Dudhsagar Dairy bharti 2024

દૂધસાગર ડેરી ભરતી 2024 જો તમે પણ ડેરીમાં નોકરી કરવા માગતા હોય તો તમારા માટે ઉમેદવાર અરજી કરતા પહેલા પોસ્ટનું નામ છે મર્યાદા અરજી કેવી રીતે કરવી જેને સંપૂર્ણ માહિતી તમે નોટિફિકેશન પરથી જાણી શકો છો

દૂધસાગર ડેરી ભરતી 2024 Dudhsagar Dairy bharti 2024

સંસ્થા દૂધસાગર ડેરી, મહેસાણા
પોસ્ટ પ્લાન્ટ ઓપરેટર, કેમિસ્ટ, માઇક્રોબાયોલોજિસ્ટ
કુલ જગ્યા જરૂર પ્રમાણે
એપ્લિકેશન મોડ ઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત ના 10 દિવસની અંદર

દૂધસાગર ડેરી ભરતી 2024 જગ્યા 

  • પ્લાન્ટ ઓપરેટર
  • રસાયણશાસ્ત્રી
  • માઇક્રોબાયોલોજિસ્ટ

દૂધસાગર ડેરી ભરતી પ્લાન્ટ ઓપરેટર

  • શિક્ષણ: ઉમેદવારે માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/ઇન્સ્ટ્રુમેન્ટેશન અને નિયંત્રણ/ઇલેક્ટ્રોનિક્સ/મેકાટ્રોનિક્સમાં ડિપ્લોમા મેળવેલ હોવું જોઈએ.
    વય મર્યાદા: 33 વર્ષ
    અનુભવ: 4 વર્ષ

કેમિસ્ટ/માઇક્રોબાયોલોજિસ્ટ:

  • શિક્ષણ: ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી રસાયણશાસ્ત્ર અથવા માઇક્રોબાયોલોજીમાં B.Sc./M.Sc. પાસ કરેલું હોવું જોઈએ.
    વય મર્યાદા: 33 વર્ષ
    અનુભવ: 4 વર્ષ

દૂધસાગર ડેરી ભરતી 2024 અરજી સબમિટ કરવાની પ્રક્રિયા:

ઉમેદવારોએ ઉપરોક્ત તમામ દસ્તાવેજો “Dy. જનરલ મેનેજર (એચઆર, એડમિન અને કમિશન), મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ., હાઈવે રોડ, મહેસાણા-384002 (ગુજરાત)” ને 10 દિવસની અંદર મોકલવાના રહેશે.
પરબિડીયુંના જમણા ઉપરના ખૂણા પર, ઉમેદવારે અરજી કરેલ પદનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જરૂરી છે.

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top