GPSC DYSO પરિણામ 2024 જાહેર પ્રિલિમ મેરિટ લિસ્ટ, કટ-ઓફ માર્ક્સ અહીં તપાસો

dyso prelims result 2024:ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી દ્વારા આજે 18 માર્ચ 2014 ના રોજ ડીવાયએસઓ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જીપીએસસી પરિણામ તમે જોઈ શકો છો તમારો રોલ નંબર નાખી અને તમે ડીવાયએસઓ પ્રિલિમ્સ મેરીટ લીસ્ટ 2024 જોઈ શકો છો

dyso result 2024 gujarat info hub in જીપીએસસી ડી.વાય.એસ.ઓ કેટલી રહ્યું તેની પણ સંપૂર્ણ વિગત નીચે આપેલ છે તો તમે તમારો રોલ નંબર નાખી અને પીડીએફ મેળવી શકો છો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

કુલ 3342 ઉમેદવારને મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઈડ કરવામાં આવ્યા

કુલ 8 પ્રશ્ન રદ કરવામાં આવ્યા જેથી 192 માર્ક્સ પ્રશ્નનો ના સાચા જવાબ નલ એક પ્રશ્ન દીઠ 1.042 માર્ક્સ અને ખોટા પ્રશ્નના જવાબમા -0.31 માર્ક્સ વધુ માઇન્સ મુજબ ગણતરી થયી.

GPSC DYSO પરિણામ 2024 gpsc.gujarat.gov.in પર જાહેર; પ્રિલિમ મેરિટ લિસ્ટ, કટ-ઓફ માર્ક્સ અહીં તપાસો ઉમેદવારો OJAS ગુજરાત GPSC DYSO પ્રિલિમ્સ પરિણામ 2024 તેમના રોલ નંબર સાથે gpsc.gujarat.gov.in પર સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકે છે. કમિશને પરિણામો સાથે GPSC DYSO કટ-ઓફ માર્કસ પણ બહાર પાડ્યા છે. dyso result 2024

VMC ભરતી 2024: વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે ખાલી 2 દિવસ બાકી છે અરજી ના જલ્દી કરો

GPSC DYSO પરિણામ 2024

GPSC DYSO પરિણામ 2024 https://gpsc.gujarat.gov.in/ પર જાહેર કરવામાં આવ્યું છે.
ઉમેદવારો પ્રિલિમિનરી પરીક્ષા માટે મેરિટ લિસ્ટ અને કટ-ઓફ માર્ક્સ તપાસી શકે છે.

નોંધ:

કુલ પસંદ થયેલા ઉમેદવારોની સંખ્યા 3342 છે.
SC અને ST શ્રેણી માટે અલગ કટ-ઓફ ગુણ છે.
ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ (કટ-ઓફ માર્ક્સ) અને કુલ લાયક ઉમેદવારોની વિગતો:

dyso prelims result 2024

શ્રેણી , ,જાતિ, કટ-ઓફ  , ગુણ કુલ પસંદ કરેલ ઉમેદવારો

1   સામાન્ય પુરુષ 106.79 ,285
2 સામાન્ય સ્ત્રી 100.33, 129
3 EWS પુરૂષ 106.79, 774
4 EWS સ્ત્રી 100.33, 202
5 SEBC પુરૂષ 106.79 ,1268
6 SEBC સ્ત્રી 100.33, 246
7 SC પુરૂષ 106.79, 272
8 SC સ્ત્રી 100.33, 68
9 ST પુરૂષ 104.91, 68
10 ST સ્ત્રી 94.80, 30

GPSC DYSO રીઝલ્ટ 2024 કેવી રીતે તપાસવું:

  1. https://gpsc.gujarat.gov.in/ ની મુલાકાત લો.
  2. dyso prelims result 2024 “પરિણામ” ટેબ પર ક્લિક કરો.
  3. “DYSO પરિણામ 2024” ની લિંક પર ક્લિક કરો.
  4. તમારો રોલ નંબર અથવા જન્મ તારીખ દાખલ કરો.
  5. “સબમિટ” બટન પર ક્લિક કરો.
  6. તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.

GPSC DYSO result 2024 link

dyso result 2024 OJAS ગુજરાત GPSC DYSO પરીક્ષા પરિણામ 2024 pdf મેળવવા માટે ઉમેદવારો નીચેની લિંકને અનુસરી શકે છે. પરિણામ તપાસવા માટે જરૂરી ફીલ્ડ રોલ નંબર છે.

અહીં ક્લિક કરો 

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top