E Kalyan Scholarship Yojana 2024:સરકાર તમામ વિદ્યાર્થીઓને ₹19000 શિષ્યવૃત્તિ આપી રહી છે, આ રીતે અરજી કરો

E kalyan scholarship yojana 2024 in gujarati apply online :સરકાર તમામ વિદ્યાર્થીઓને ₹19000 સુધીની શિષ્યવૃત્તિ આપી રહી છે, આ રીતે અરજી કરો મિત્રો આજે વાત કરીશું કે શિષ્યવૃત્તિ યોજના વિશે જો તમે પણ ગુજરાત મારા તો હોય તો તમારા માટે સારી યોજના છે. જો તમે પણ તમારા બાળકને ભણાવવા માંગો છો અને તમે ગરીબ છો પૈસા નથી તો સરકાર દ્વારા આ યોજના હેઠળ બાળકને ભણાવવા માટે  પ્રોત્સાહન આપવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે તમે પણ આ યોજનાનો લાભ લેવા માગો છો તો જેની સંપૂર્ણ માહિતી એમની નીચે આપેલ છે તો તમે અરજી કરી શકો છો

ઇ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના

યોજનાનું નામ ઇ કલ્યાણ  ગુજરાત શિષ્યવૃત્તિ 2024
દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે  ગુજરાત સરકાર
લાભાર્થી  ગુજરાતના વિદ્યાર્થીઓ
ઉદ્દેશ્ય શિષ્યવૃત્તિ આપવા માટે
વર્ષ 2024
રાજ્ય ગુજરાત
એપ્લિકેશનની રીત ઓનલાઈન
ગુજરાત સમાજ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના સહાય જાણો E kalyan scholarship yojana 2024 in gujarati apply online
જે વિદ્યાર્થી મિત્રોએ 10 પાસ કર્યો હશે તેમને ભણવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને એવા વિદ્યાર્થીઓ કે જેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અને ગરીબ પરિવારમાંથી આવે છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિ અન્ય પછાત વર્ગ માટે શિષ્યવૃત્તિને લાભ આપવામાં આવે છે 19,000 થી 90,000 સુધીની શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે તો દરેક વિદ્યાર્થી મિત્ર અરજી કરવા માંગે છે તો તેમને સંપૂર્ણ માહિતી અમે આ લેખમાં આપી છે

E Kalyan Scholarship Scheme 2024 માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • 10મી માર્કશીટ
  • મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • બેંક પાસબુક
  • સહી
  • જાતિ પ્રમાણપત્ર

ગુજરાત સમાજ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના લાભ

ગુજરાત સરકાર દ્વારા સમાજ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના હેઠળ દરેક વિદ્યાર્થીને ₹19,000 થી 90 હજાર રૂપિયા સુધીનો લાભ આપવામાં આવે છે ગુજરાત રાજ્યમાં ધોરણ 10 પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે આ યોજના જાહેર કરવામાં આવી છે તેમના અભ્યાસક્રમ માટે ઘણા બાળકો એવા હોય છે કે ગરીબ પરિવાર માહિતી આવતા હોય છે તેમને બુક ખરીદવા માટે પૈસા હોતા નથી અને તેમની સાથે સામગ્રી લાવવા પણ પૈસા હોતા નથી તો સરકાર દ્વારા આ યોજના દ્વારા તેમને શિક્ષણ શિષ્યવૃત્તિ આપવામાં આવશે

ઈ-કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના કેવી રીતે લાગુ કરવી? E kalyan scholarship yojana 2024 in gujarati apply online

  • ગુજરાત ઈ-કલ્યાણ પોર્ટલની મુલાકાત લો: https://esamajkalyan.gujarat.gov.in/
    “સ્કોલરશીપ” ટેબ પર ક્લિક કરો.
  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લીધા પછી, જો તમે હજી સુધી નોંધણી કરાવી નથી, તો સૌ પ્રથમ તમારે પોર્ટલમાં નોંધણી કરાવવી પડશે.
  • નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારે લોગિન આઈડી અને પાસવર્ડની મદદથી પોર્ટલ પર લૉગિન કરવું પડશે.
  • પોર્ટલમાં લોગ ઇન કર્યા પછી, એપ્લિકેશન ફોર્મ ખુલશે જે તમારે ભરવાનું રહેશે.
  • અરજીપત્રક ભર્યા બાદ સહી અને ફોટોગ્રાફ સ્કેન કરીને અપલોડ કરવાનો રહેશે.
  • આ પછી, ભરેલું એપ્લિકેશન ફોર્મ પીએફ ફોર્મમાં ડાઉનલોડ કરવું પડશે અને તેની પ્રિન્ટ આઉટ કરવી પડશે.
  • આ રીતે તમે ઇ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના માટે અરજી ફોર્મ ભરી શકો છો.
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top